ચાલુ કૌટુંબિક રેશનકાર્ડ નામ કમી કરવા માટેની ઓનલાઇન અને ઓફલાઇન અરજી 

રેશનકાર્ડ માટે અરજી પ્રક્રિયા:

રેશનકાર્ડ સુધારો રેશનકાર્ડ નામ કમી કરવા ફોર્મ ઓનલાઇન ભરવા માટે તમારે "Apply Online" બટન અથવા ઓફલાઇન ફોર્મ ભરવા માટે "Download form " બટન પર ક્લિક કરવાની જરૂર રહેશે.
આ સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે.
ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે તમારી સામાન્ય વિગતો તથા સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે
ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ફરજિયાત છે.

ration card update

જો ઈનપુટ ની ભાષા અંગ્રેજી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે અંગ્રેજી કી - બોર્ડ જરૂરી રેહશે, પરંતુ જો ઈનપુટ ની ભાષા ગુજરાતી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે કી - બોર્ડ ગુજરાતી જરૂરી રેહશે.
ઓનલાઇન ફોર્મમાં તમારા દ્રરા કોઈ પણ ડેટા ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો ભરવામાં આવ્યો હશે તો વિભાગીય વડાને તમારું ફોર્મ રદ કરવાની ફરજ પડશે.

જો તમારી અરજી બદલાવ માટે પરત કરવામાં આવી છે અથવા અપૂર્ણ વિગતો ભરવા માટે, કૃપા કરીને તેને 37 દિવસના વળતરની અંદર સબમિટ કરો. જો અરજદાર 37 દિવસની અરજીની અંદર સબમિટ ન કરી શકે તો તેનો નિકાલ કરવામાં આવશે.એપ્લિકેશન ફી પરત નહીં કરાશે.


ગુજરાતમાં રેશનકાર્ડ માટે DIGITAL GUJARAT વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરો.

નવા રેશનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરવા Click Here.



ચાલુ કૌટુંબિક રેશનકાર્ડ માંં ઓનલાઇન નામ કમી માટે અરજી કરવાની પ્રક્રિયા:


Application Process for Removal of Name from Current Family Ration Card
  • > ત્યાર બાદ "MENU" પર Click કર્સો એટલે મેનુ બાર open થાસે.
  • > ત્યાર બાદ "Services" પર Click કરો.

  • Services માં "Citizen Services" પર Click કરો.

  • Citizen Services માં Click કરસો એટલે new Page Open થાસે.
  • તે page પર નીચે જાસો એટલે "Removal of Name from Ration Card" આવસે.
  • "Removal of Name From Ration Card" પર Click કરો.

 > નવુ પેજ ઓપેન થાસે તેમા નીચે " Apply Online" પર Click કરો.


> Apply Online કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલસે.
> જો તમારુ  Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો.
> New Registration માટે "Click For New Registration(Citizen)"


ચાલુ રેશનકાર્ડ મા ઑફલાઇન નામ કમી કરવા માટે અરજી કરવાની પ્રક્રિયા:

    > ઑફલાઇન અરજી કરવા માટે અરજી ફોર્મ પુુુુર્ણ ભરીને જરુરી દસ્તાવેજો સાથે મામલતદાર કચેરીની મુલાકાત લ્યો.



    રેશનકાર્ડ માં નામ કમી કરવા માટેના જરુરી દસ્તાવેજો

    અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.

    ✦ રહેઠાણનો પુરાવો (કોઇપણ એક):

    ➥ રેશન કાડૅ
    ➥ લાઇટ બીલની ખરી નકલ.
    ➥ ટેલીફોન બીલની ખરી નકલ.
    ➥ ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
    ➥ પાસપોર્ટ ની ખરી નકલ
    ➥ First Page Of Bank PassBook/Cancelled Cheque
    ➥ Post Office Account Statement/Passbook
    ➥ Driving License
    ➥ Government Photo ID cards/ service photo identity card issued by PSU
    ➥ Water bill (not older than 3 months)

    ✦ ઓળખાણનો પુરાવો (કોઇપણ એક):


    ➥ ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
    ➥ ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ.
    ➥ પાસપોર્ટ ની ખરી નકલ
    ➥ Driving License
    ➥ Government Photo ID cards/ service photo identity card issued by PSU
    ➥ Any Government Document having citizen photo
    ➥ Photo ID issued by Recognized Educational Institution
    ➥ Mandatory Document
    ➥ Original Ration Card

    ✦ સેવા માટે જરૂરી પૂરાવા:

      ➥ મરણનુ પ્રમાણ પત્ર 
       ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
      ➥  લગ્ન પ્રમાણપત્ર
      ➥ Divorce Certificate

    Digital Gujarat Online Application Registration Details:

     Are you looking for Digital Gujrat or Something like How to register or register in Digital Gujrat Portal? So, you are the right place to get the best results for Digital India. Before, once the official services portal was started. People of Gujarat will soon be able to avail a range of government services through their smartphones and tablets, together with the state government deciding to start a mobile application as well.

    Online Application for New Ration Card @digital.gujarat.gov.in
      Powered by Blogger.