GPSC નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને ગુજરાત મહેસૂલ સેવા સંવગર્ના નાયબ મામલતદાર વર્ગ-૩ ની જગ્યાઓ પર ભરતી માટેની સ્પધાર્ત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ

gpsc nayab mamalatdar exam Syllabus


 
GPSC Exam Syllabus
                             


નાયબ સેક્શન અિધકારી, વગર્-૩ અને નાયબ મામલતદાર, વગર્-૩ ની જગ્યા પર ભરતી માટેની સ્પધાર્ત્મક પરીક્ષા પધ્ધિત.

નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને English ના પ્રશ્ન પત્રો સંબંધિત ભાષામાં રહેશે.

                                                              ૧. પ્રાથમિક કસોટી

ક્ર
પરીક્ષાનો પ્રકાર
પ્રશ્નપત્રનુ નામ
સમય
કુલ ફાળવેલ ગુણ
હેતુલક્ષી
સામાન્ય અભ્યાસ
૨ કલાક
૨૦૦

નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની પ્રથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ

સામાન્ય અભ્યાસ (પ્રાથમિક પરીક્ષા)

  • ગુણ-૨૦૦    
  • પ્રશ્નોની સંખ્યા-૨૦૦ 
  • માધ્યમ- ગુજરાતી 
  • સમય-૧૨૦ મીનીટ

(૧) ઈતિહાસ:

૧. સિંધુખીણની સભ્યતા: લાક્ષિણકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃિતક ઈતિહાસ, કળા અને ધર્મ. વેદિક
યુગ- જનૈ ધર્મ અને બૌધ્ધ ધર્મ.

૨. મૌયર્અનેગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો.

૩. ગુજરાતના મહત્વના રાજવંશો-અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અથતંત્ર,
સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય.

૪. ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો
૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ : ગુજરાતના વિશેષ સંદભર્માં, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં
ધામિર્ક અનેસામાિજક સુધારા આંદોલનો.

૫. ભારતની સ્વતંત્ર્તા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી, ગુજરાત અને
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા.

૬. સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન.

૭. આઝાદી પછી નું ભારત: દેશમાં રાજ્યોનું પુનગર્ઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.

૮. સૌરાષ્ટ્ર,કચ્છ અનેગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અનેિસિધ્ધઓ.

(૨) સાંસ્કૃિતક વારસો:

૧. ભારત અનેગુજરાતનો સાંસ્કૃિતક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.

૨. ગુજરાતની લોક સંસ્કૃિત અને મૌખિક પરંપરા: તેનું મહત્વ, લાક્ષિણકતાઓ અનેઅસરો.

૩. ગુજરાતની કળા અને કસબ : સામાિજક સાંસ્કૃિતક પ્રદાન.

૪. આદિવાસી જનજીવન

૫. ગુજરાતના તીર્થસ્થળૉ અને પયર્ટન સ્થળો.

(૩) ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.

(૪) ભારતીય અર્થતંત્ર અને આયોજન.
(૫) ભૂગોળ.
(૬)  વિજ્ઞાન અને ટેકનોલોજી.
(૭)  સામાન્ય બૌધ્ધિક ક્ષમતા.
(૮)  પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ



Powered by Blogger.