નિરાધાર અને અનાથ બાળકો માટે અનાથ આશ્રમ(Anath Ashram), શિશુ ગૃહો,બાળ સંરક્ષણ ગૃહ, ઓબ્ઝર્વેશન હોમ, orphanage for destitute and orphan children

અનાથ આશ્રમ(Anath Ashram),


અનાથ બાળકો અને નિરાધાર બાળકો ને રહેવા માટે શિશુ ગૃહો અને અનાથ આશ્રમ(Anath Ashram) ની સુવિધા જેમા અનાથ ત્યજાયેલ અને નિરાધાર બાળકો ને રાખવામાં આવે છે. સંભાળ અને રક્ષણ વાળા બાળ સંરક્ષણ ગૃહ/ વિશિષ્ટ ગૃહો /ઓબ્ઝર્વેશન હોમ. orphanage (Anath Ashram) for destitute and orphan children. Child Protection Home / Special Home / Observation Home. Bal sudhar kendra


નિરાધાર અને અનાથ બાળકો માટે અનાથ આશ્રમ(Anath Ashram) અને શિશુ ગૃહો


અનાથ આશ્રમ અને શિશુ ગૃહો માં પ્રવેશ માટે :

સંસ્થામાં પ્રવેશ પામેલ પ્રશ્નોવાળી કુંવારી માતા બનેલી મહિલા સાથે પ્રવેશ પામતા બાળકો

અનાથ બાળકો, ત્યજાયેલ અને નિરાધાર બાળકો.


✦ વય મર્યાદા

0 થી 6 વર્ષની વયના અનાથ બાળકો, ત્યજાયેલ અને નિરાધાર બાળકો.


✦ શિશુ ગૃહો અને અનાથ આશ્રમ(Anath Ashram) માં મળવાપાત્ર સુવિધા

આશ્રય, રક્ષણ, સારવાર, પુનઃસ્થાપન, સંભાળ.


✦ રાજ્યમાં સરકારી સંસ્થા(Anath Ashram) :

રાજયમાં ૮ શીશુગૃહો /કેન્દ્રો- અમદાવાદ, વડોદરા ,સુરત ,સુરેન્દ્રનગર ,પાલનપુર, ભરૂચ ,ચીખલી ( ખુંધ) જિ . નવસારી અને ગોધરા. 


✦ સ્વૈચ્છિક સંસ્થા 

અમદાવાદ ,સુરત ,વઢવાણ (સુરેન્દ્રનગર ),રાજકોટ, નડિયાદ (ખેડા), જૂનાગઢ, જામનગર.


👉 અનાથ આશ્રમ(Anath Ashram) અને શિશુ ગૃહ સરનામું🏠 વિશે વધુ જાણવા માટે PDF Download📜 કરો >>>  અહીં ક્લિક કરો


 બાળ સંરક્ષણ ગૃહ/ વિશિષ્ટ ગૃહો /ઓબ્ઝર્વેશન હોમ (જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-2006)

સંભાળ અને રક્ષણ વાળા બાળ સંરક્ષણ ગૃહ/ વિશિષ્ટ ગૃહો /ઓબ્ઝર્વેશન હોમ


✦ બાળ સંરક્ષણ ગૃહ અને ઓબ્ઝર્વેશન હોમ માંં કેવા બાળકોને પ્રવેશ મળે?

  1. અનાથ બાળકો -નિરાધાર બાળકો, ત્યજાયેલા, ખોવાયેલા, ઘરેથી નાસી ગયેલા. 
  2. દુરાચારનો ભોગ બનેલા, એઇડસથી પીડિત. 
  3. કુદરતી/માનવસર્જિત આફતોનો ભોગ બનેલા. 
  4. ભિક્ષાવૃતિ કરતા.  

પ્રવેશ માટે વય મર્યાદા : 7 થી 18 વર્ષની વય  ધરાવતા બાળકો.

કોના દ્વારા પ્રવેશ મળી શકે ? : પોલીસ, સામાજિક કાર્યકર સંસ્થાઓ અને સ્વૈચ્છાએ. (બાળ કલ્યાણ સમિતી) 

પ્રવેશ આપવા માટે સત્તા અધિકારી : જિલ્લા કક્ષાએ રચાયેલ બાળ કલ્યાણ સમિતિ.


કાયદા ના સંઘર્ષમાં આવેલ બાળકો 

✦ બાળ સંરક્ષણ ગૃહ અને ઓબ્ઝર્વેશન હોમ માં કેવા બાળકોને પ્રવેશ મળે ?

ભારતીય ફોજદારી ધારા હેઠળની જોગવાઈઓ અનુસાર કાયદાના સંધર્ષમાં આવતા બાળકોને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ.

વયમર્યાદા: 7 થી 18 વર્ષની વય જૂથના બાળકો 
કોના દ્વારા - જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા 

✦ બાળ સંરક્ષણ ગૃહ અને ઓબ્ઝર્વેશન હોમ માંં શું લાભ મળે ? 

 આશ્રય, ભોજન, તબીબી સારવાર, ક્લોધિંગ-બેડિંગ અને રમત-ગમત, મનોરંજનની સુવિધા સાથે શિક્ષણ, તાલીમ અને પુનઃસ્થાપનની સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે.

✦ વધુ માહિતી માટે: 

જે તે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો.
ટેલિફોન ફ્રી નંબર - 1098 થી અમદાવાદ, વડોદરાની ચાઈલ્ડ લાઈન માહિતી અને/ સહાય માટે કાર્યરત છે.


 Orphanage (Anath Ashram) for orphans, child protection home (Bal sudhar kendra), observation home, Anath Ashram, child protection act for Juvenile Justice Act-2006

Facilities of orphanages and orphanages for orphans and destitute children in which orphans are abandoned and destitute children are kept. Child protection home / specialized home / observation home with care and protection.

Orphanage(Anath Ashram) for destitute and orphaned children


✦ For admission in Orphanage and Infant Homes:

Children admitted to the institution with a woman who became a virgin mother with questions

Orphans, abandoned and destitute children.

Age limit

Orphans, abandoned and destitute children aged 0 to 6 years.

✦ Facilities available in infant homes and orphanages

Shelter, protection, treatment, rehabilitation, care.

✦ Government institution in the state

7 nurseries / centers in the state- Ahmedabad, Vadodara, Surat, Surendranagar, Palanpur, Bharuch, Chikhli (Khundh) Dist. Navsari and Godhra.

✦ Voluntary organization

Ahmedabad, Surat, Wadhwan (Surendranagar), Rajkot, Nadiad (Kheda), Junagadh, Jamnagar.


Child Protection Homes / Special Homes / Observation Homes (Juvenile Justice Act-2006)


Child protection homes / specialized homes / observation homes with care and protection

✦ Which children get admission in Child Protection Home and Observation Home?

Orphans - Destitute children, abandoned, lost, run away from home.
Victims of abuse, suffering from AIDS.
Victims of natural / man-made disasters.
Than begging.

Age limit for admission: Children aged 7 to 18 years.

Who can get admission? : Police, social worker organizations and voluntarily. (Child Welfare Committee)

Authority for Admission: Child Welfare Committee formed at district level.


Children in conflict with the law

✦ Which children get admission in Child Protection Home and Observation Home?


Children in conflict with the law under the provisions of the Indian Criminal Code under the Juvenile Justice Act.

Age limit: Children in the age group of 7 to 18 years
By whom : By the Juvenile Justice Board

✦ What are the benefits of Child Protection Home and Observation Home?

  Shelter, meals, medical treatment, clothing-bedding and sports, recreational education, training and rehabilitation services are provided.

✦ For more information:


To contact the office of the social security officer of that district.
Telephone free number - 1098 to Ahmedabad, Vadodara Child Line is working for information and / or assistance.

Powered by Blogger.