વૃદ્ધ લોકોની વૃદ્ધ સહાય યોજના રુપિ વૃદ્ધ પેન્શન યોજના । Old Age Pension Scheme (Vrudh Pension Yojana)
✤ વૃદ્ધ સહાય અને વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
વૃદ્ધ લોકોની વૃદ્ધ સહાય યોજના રુપિ વૃદ્ધ પેન્શન યોજના(Vrudh Pension Yojana) ચાલુ કરવામાં આવેલ છે જેમાં વૃદ્ધ લોકો માટે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મpdf (Old Age Pension Scheme form) ઓફલાઈન થી અથવા ઓનલાઇન અરજી કરવા માં આવેશે (Vrudh Pension Yojana)
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ લોકો માટે મહત્વપૂર્ણ યોજના છે.
✦ વૃદ્ધ સહાય યોજના માટે પાત્રતાનું ધોરણ
60 વર્ષ કે તેથી વધુ વય ઉંમરના પ્રમાણપત્ર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અધિકૃત
ગરીબી રેખાની યાદી પર નામ નોધયેલ કુટુંબનો સભ્ય ( BPL List).
✦ અરજીપત્રક આપવાનુ સ્થળ
સંબંધિત જે તે જિલ્લાના સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી.
અન્ય મહિલા યોજનાઓ : પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ
✦ વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ સાથે જોડવાના દસ્તાવેજો
- ઉંમરનું પ્રમાણપત્ર
- ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર (BPL Card)
✦ વૃદ્ધ પેન્શન યોજના માસિક સહાય:
60 થી વધુ 79 વર્ષ સુધી રૂ. 200/- કેન્દ્રનાં અને રૂ. 200/- રાજ્ય સરકારના મળી કુલ રૂ. 400/-
80 વર્ષથી વધુ વયના લાભાર્થી ને રૂ. 700/- જેમાં કેન્દ્રનાં રૂ.500/- અને રાજ્ય સરકારના રૂ.200/-
✦ સહાયની ચુકવણી
મનીઓર્ડર દ્વારા ચુકવામાં આવે છે. પોસ્ટ અથવા બેંક એકાઉન્ટ ના વિકલ્પ આપવામાં આવે છે.
✦ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના લાભ કોને મળે ?
60 થી વધુ વય ધરાવનાર વૃદ્ધ લોકો ને વૃદ્ધ સહાય યોજના રુપિ વૃદ્ધ પેન્શન યોજના નો લાભ મળવાપાત્ર છે.
✤ Old Age Pension Scheme (Vrudh Pension Yojana) | Vrudh Yojana
Old Age Assistance Scheme Rupee Old Age Pension Scheme (vrudh pension yojana) has been launched in which old age pension scheme form (vrudh pension yojana form) for the elderly can be applied from pdf offline or online.
The Indira Gandhi National Old Age Pension Scheme (vrudh pension yojana) is an important scheme for the elderly.
✦ Eligibility criteria for the scheme
Authorized the medical officer of the primary health center for a certificate of age 60 years or more
A family member named on the poverty line list (BPL List).
✦ Place to submit application form
Relevant which is the service center of that district, Mamlatdar office and office of district social security officer.
✦ Old Age Pension Scheme (vrudh pension yojana) Documents
- Age Certificate
- Certificate of being on the poverty line list (BPL Certificate)
✦ Monthly assistance:
For more than 60 to 79 years Rs. 200 / - from the Center and Rs. 200 / - received from State Government Total Rs. 400 / -
Beneficiaries above 80 years of age are entitled to Rs. 700 / - out of which Rs.500 / - from Central and Rs.200 / - from State Government
✦ Payment of assistance
Pay by money order. The option of post or bank account is offered.
✦ Who benefits for Old Age Pension Scheme in gujarat (vrudh pension yojana)?
Individuals over the age of 60