વિકલાંગ પેન્શન યોજના ફોર્મ અને સંત સુરદાસ યોજના | viklang pension yojana 2022 and sant surdas yojana in gujarat

તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની વિકલાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના ફોર્મ વિસેની માહિતી. Viklang Pension Yojana 2022 and Sant Surdas Yojana in Gujarat

viklang yojana



વિકલાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના લાભ કોને મળવાપાત્ર છે.

➥ અરજદારની ઉંમર 79 વર્ષ કરતા ઓછી વયજુથની હોવી જોઈએ.

➥ 80% કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિને અથવા જે કૃત્રિમ અંગો થી પણ સ્વતંત્ર રીતે હલન ચલન કે હરીફરી શકતા નથી, તેવા વિકલાંગોને. 

➥ વિકલાંગ વ્યક્તિઓનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ.

➥ રાજ્ય સરકારશ્રી તરફથી આપવામાં આવતું વિક્લાંગ ઓળખકાર્ડ.


✤ વિકલાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના લાભ શું મળે ?

➥ ૦ થી ૬૪ નીચેના વિકલાંગ વ્યક્તિને માસિક રુ.400/‌-

➥ ૧૮ થી ૭૯ વર્ષ અને બી. પી. એલ લાભાર્થીઓને માસિક રુ. 600/-

➥ અરજદારને સહાય પોસ્ટ/બેન્ક ખાતા મારફત ચુકવવામાં આવે છે.


✤ અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી (બિડાણ)

➥ વિક્લાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.

➥ ઉંમરનો દાખલો.

➥ વિકલાંગ વ્યક્તિ નું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોય તેનો દાખલો (0 થી 16 સ્કોર).

➥ અરજી પત્રક સંપૂર્ણ ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાં રજુ કરવાનું રહેશે.


✤ સહાય ક્યારે બંધ થાય

➥ અરજદારની ઉમર 79 વર્ષની થતાં.


✤ સંત સુરદાસ યોજના ઓનલાઇન અરજી કરવા માટે :

➥ વિકલાંગ પેન્શન યોજના ફોર્મ અને સંત સુરદાસ યોજના (sant surdas yojana) અંતર્ગત esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.

➥ Login કર્યા બાદ નવુ પેજ ઓપન થાસે જેમા સંત સુરદાસ યોજના option select કરો.

➥ વિકલાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના ઓનલાઇન અરજી ફોર્મ ખુલશે જે પૂર્ણ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના થસે.

➥ ત્યાર બાદ ફાયનલ સબમીટ આપવાનું રહેશે.


>>> ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે જાણવા માટે અહી 👉 ક્લિક કરો 


>>> ઓનલાઇન અરજી કરવા માટે અહી 👉 ક્લિક કરો 


વિકલાંગ પેન્શન યોજના ફોર્મ


 >>> વિકલાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના ફોર્મ માટે 👉 અહિ ક્લિક કરો 

 


✱ Viklang Pension Yojana 2022 and Sant Surdas Yojana in Gujarat

Information on Disability Pension Scheme and Sant Surdas Scheme Form Vise for providing financial assistance to persons with severe disabilities.


✦ Who is eligible for viklang pension yojana and Sant Surdas yojana benefits?

➥ The age of the applicant should be less than 79 years.

➥ A person with a disability of 80% or more or a person with a disability who cannot move or compete independently even with prostheses.

➥ The names of persons with disabilities should be included in the list of families living below the poverty line.

➥ Disability Identity Card issued by the State Government.


✦ What are the benefits of Disability Pension Scheme and Sant Surdas Scheme?

➥ Rs.400 / - per month to a disabled person below 0 to 6.

➥ 15 to 6 years and b. P. L Beneficiaries are given a monthly stipend of Rs. 600 / -

➥ Assistance is paid to the applicant through post / bank account.


✦ Information to be attached with the application form (enclosure)

➥ Xerox copy of disability identity card.

➥ Age Certificate.

➥ Example of a person with a disability being included in the list of families living below the poverty line (Score 0 to 16).

➥ The application form should be filled in full and submitted to the office of the District Social Security Officer.


✦  Viklang Pension Yojana and Sant Surdas Yojana in Gujarat When the help stops

When the age of the applicant is 79 years.

Powered by Blogger.