વિકલાંગ કલ્યાણ યોજના | વિકલાંગ યોજના | Viklang Yojna Gujarat
વિકલાંગ કલ્યાણ યોજનામાં વ્યક્તિઓને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની વિકલાંગ માટેની યોજના, વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના, વિકલાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના, Viklang Yojna Gujarat
✤ વિકલાંગ વ્યક્તિઓને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના
✦ એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની પાત્રતા
➥ રાજ્ય સરકારે નક્કી કરેલી આવક 2.50 લાખ કરતા ઓછી હોવી જોઈએ
➥ 40% અથવા વધુ શારીરિક ખોડ હોવી આવશ્યક છે
➥ દ્રષ્ટિહીન વ્યક્તિને
➥ ૭૦% કે તેથી ઓછી બુદ્ધિઆંક ધરાવતી મંદબુદ્ધિવાળી વ્યક્તિ
➥ ગુજરાત રાજ્ય માં કાયમી વસવાટ હોવો જોઈએ.
✦ વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી મળવાપાત્ર લાભો
➥ એસ. ટી. બસનો લોકલ, એક્સપ્રેસ બસમાં મફત મુસાફરી કરવાનો લાભ મળી શકે છે.
➥ 75% કે તેથી વધુ શારીરિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિના સાથીદારને 50% રાહત.
➥ દ્રષ્ટિહીન વ્યક્તિના સાથીદારને એસ. ટી. માં 100% ની રાહત.
➥ મંદબુધ્ધિવાળી વ્યક્તિના સાથીદારને 100% રાહત આપવામાં આવે છે.
➥ વિકલાંગ કલ્યાણ યોજના મા સાધન સહાય, શિષ્યવ્રુતિ, સંત સુરદાસ યોજના, લોન અને અન્ય સરકારી યોજનાઓના લાભ
✦ ઓળખકાર્ડ આપવાની યોજના
➥ વિકલાંગ ઓળખકાર્ડ ગુમથયાથી એફીડેવીટ પર ડુપ્લીકેટ કાર્ડ મળી શકે.
➥ રદ કરવાપાત્ર ઓળખકર્ડ કચેરીમાં જમા કરાવ્યાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.
✦ એસ.ટી. બસ પાસ માટેની ઓનલાઇન અરજી કરવા માટે :
➥ દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના અંતર્ગત esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.
➥ Login કર્યા બાદ નવુ પેજ ઓપન થાસે જેમા દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના option પસંદ કરો.
➥ દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના ઓનલાઇન અરજી ફોર્મ ખુલશે જે પૂર્ણ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના થસે.
➥ ત્યાર બાદ ફાયનલ સબમીટ આપવાનું રહેશે.
>>> ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે જાણવા માટે અહી 👉 ક્લિક કરો
>>> ઓનલાઇન અરજી કરવા માટે અહી 👉 ક્લિક કરો
દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના
✤ વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના
✦ વિકલાંગ આર્થિક સાધન સહાય કોને મળે (તેની પાત્રતા)
➥ અરજદારની ઉંમર 5 (પાંચ) વર્ષ થી 50 વર્ષ હોવી જોઇએ.
➥ 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિને
➥ દ્રષ્ટિહીન વ્યક્તિ અને મુકબધિર વ્યક્તિને
➥ વિકલાંગ કલ્યાણ યોજના માં ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
➥ વિક્લાંગ ઓળખકાર્ડ ઘરાવતા હોવા જોઇએ.
➥ ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિની વાર્ષિક આવક રુ. 47,000/- અને શહરી વિસ્તારમાં રુ. 68,000/- ની આવક ધરાવતા હોવા જોઈએ.
✦ વિકલાંગ કલ્યાણ યોજના માં આર્થિક સાધન સહાયમાં શું મળી શકે ?
➥ (વિકલાંગ) વ્યક્તિને ક્રુત્રિમઅવયવ, ઘોડી કે કેલીપર્સ (બુટ), ત્રણ પૈડાવાળી સાયકલ, બે પૈડાવાળી
➥ સાયકલ.
➥ સ્વરોજગારી માટે હાથલારી, સિલાઇ મશીન, મોચી કામના સાધન, ઈલેક્ટ્રીક અને કોમ્પ્યુટર રીપેરીંગના સાધનો, સાયકલ રીપેરીંગના સાધનો, ભરતગુંથણ મશીન, એમ્બ્રોઇડરી મશીન, એમ્બ્રોઈડરી મશીન.
➥ શ્રવણક્ષતિ વ્યક્તિ માટે હિયરીંગ એઈડ તથા અન્ય સાધન સહાય.
➥ દ્રષ્ટિહીન વ્યક્તિ માટે સંગીતના સાધનો, ફોલ્ડીંગ સ્ટીક, બ્રેઈલ કીટ.
➥ મંદબુધ્ધિવાળી વ્યક્તિ માટે એમ. આર. ચાઈલ્ડ કીટ.
➥ અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને રજુ કરવાનું રહેશે.
✦ વિકલાંગ કલ્યાણ યોજનામાં અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા
➥ ઉમરનો પુરાવો
➥ વિક્લાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
➥ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો.
➥ સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો.
➥ વિક્લાંગ યોજનામાં વ્યક્તિને તેમની જરૂરીયાત મુજબ સાધન સહાય મેળવવા અરજી કરવા ચાલુ નાણાંકીય વર્ષમાં મંંજુર કરવામાં આવે છે અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ ના સૌજન્યથી વિકલાંગ વ્યક્તિને સાધન સહાય આપવામાં આવે છે
✦ દિવ્યાંગોને ક્રુત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના ઓનલાઇન અરજી કરવા માટે :
➥ વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના અંતર્ગત esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.
➥ Login કર્યા બાદ નવુ પેજ ઓપન થાસે જેમા દિવ્યાંગોને ક્રુત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના option પસંદ કરો.
➥ દિવ્યાંગોને ક્રુત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના ઓનલાઇન અરજી ફોર્મ ખુલશે જે પૂર્ણ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના થસે.
➥ ત્યાર બાદ ફાયનલ સબમીટ આપવાનું રહેશે.
>>> ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે જાણવા માટે અહી 👉 ક્લિક કરો
>>> ઓનલાઇન અરજી કરવા માટે અહી 👉 ક્લિક કરો
દિવ્યાંગોને ક્રુત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના
Viklang Yojna Gujarat.
Individuals with disability welfare scheme Plans for free bus travel for the disabled, Scheme to provide equipment assistance to persons with disabilities, Scheme to provide scholarships to persons with disabilities, Viklang Yojna Gujarat.
✤ Persons with Disabilities Plan a free bus ride
✦ Eligibility to travel in ST bus for free
➥ The income fixed by the state government should be less than Rs 2.50 lakh.
➥ Must have 40% or more physical deformity
➥ Viklang Yojna Gujarat To a blind person
➥ A person with an IQ of 80% or less
➥ There should be permanent residence in the state of Gujarat.
✦ Benefits from Disability Identity Card
➥ S. T. Free local bus, express bus travel can be availed.
➥ 50% relief to a partner of a person with 75% or more physical disability.
➥ S.T. 100% relief in to the companion of a blind man.
➥ The companion of the mentally retarded person is given 100% relief.
➥ Benefits of Disability Equipment Assistance, Scholarships, Sant Surdas Yojana, Loans and other government schemes
✦ Plan to issue an identity card
➥ A duplicate card can be obtained on an affidavit from a person with a disability identity card.
➥ Duplicate cards are discarded upon submission to a revocable identity card office.
✤ Plan to provide equipment assistance to persons with disabilities
✦ Who gets disability financial aid assistance (eligibility)
➥ The age of the applicant should be 5 (five) years to 50 years.
➥ A person with a disability of 40% or more
➥ To a blind person and a deaf person
➥ Must be a native of the state of Gujarat.
➥ Viklang Yojna Gujarat Must have a disability identity card.
➥ The annual income of a person in a rural area is Rs. 47,000 / - and Must have income of Rs. 68,000 / -.
✦ What can be found in financial aid?
➥ (Handicapped) person with prosthesis, horse or calipers (boots), three wheeled bicycle, two wheeled
➥ Bicycle.
➥ Handloom for self-employment, sewing machine, cobbler's work equipment, electric and computer repairing equipment, bicycle repairing equipment, embroidery machine, embroidery machine, embroidery machine.
➥ Hearing aid and other equipment assistance for the hearing impaired person.
➥ Musical instruments for the visually impaired, folding stick, Braille kit.
➥ M.R. Child kit for a mentally retarded person.
➥ The application form has to be submitted to the District Social Security Officer.
✦ Evidence of attachment with the application form
➥ Proof of age
➥ Xerox copy of disability identity card.
➥ Example of income of a competent officer.
➥ Example of experience or training for self-employment.
➥ Ongoing financial assistance for persons with disabilities to apply for equipment assistance as per their need Approved during the year and courtesy of voluntary social organizations provides material assistance to persons with disabilities.