કુંવરબાઈ નું મામેરુ યોજના । સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય। જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય | schemes for Scheduled Castes | અનુસૂચિત જાતિ યોજનાઓ.

અનુસૂચિત જાતિ માટે મહત્વની યોજનાઓ કુંવરબાઈનું મામેરુ યોજના, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના, અનુસૂચિત જાતિના ખેડૂતો ને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના અને વધુ યોજના ની માહિતી.


● સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગુજરાતસરકાર) https://esamajkalyan.gujarat.gov.in/index.aspx  વેબસાઇટ open કરો.


અનુસૂચિત જાતિ માટે મહત્વની યોજનાઓ

 

 ● ત્યાર બાદ "NEW REGISTER  HERE" પર Click કર્સો એટલે  Register બાર open થાસે.


અનુસૂચિત જાતિ માટે મહત્વની યોજનાઓ


● User Registration Details પેજ ખુલસે.
● તેમાં દાખલ કરો.
 ➥ Full Name  
 ➥ Gender  Birthdate  
 ➥ Aadhar Card Number  
 ➥ Email ID(optional)  
 ➥ Caste  Mobile No. 
 ➥ Password  
 ➥ Confirm password.
● Now Click "Register" Button.
● Your Password And ID Create.
● Login With ID Number And Password.

અનુસૂચિત જાતિ માટે મહત્વની યોજનાઓ


● નવું પેજ ખુલશે જેમાં વિવિધ યોજનાઓ જોવા મળશે.

● યોજના પર ક્લિક કરીને એ યોજનાનું ફોર્મ ભરી સક્સો


કુંવરબાઈનું મામેરુ યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ 
  • ₹.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરુ યોજના નિયમો અને શરતો

  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.૧,૨૦,૦૦૦/- અને 
  • શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી.
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ 
  • યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરુ યોજના રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

 

Powered by Blogger.