દિવ્યાંગ લગ્ન સહાય યોજના | દિવ્યાંગ યોજના 2021| Divyang lagn Sahay Yojana | Divyang Marriage 

દિવ્યાંગ લગ્ન સહાય યોજના | દિવ્યાંગ યોજના 2021|


દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો હેતુ :

➥ દિવ્યાંગ યોજના (divyang yojana) જેમ કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના (divyang lagn sahay yojana ) દિવ્યાંગોને સમાજમાં ગૌરવ સાથે જીવવા સક્ષમ બનાવવાના હેતુથી (Divyang Marriage) દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

✤ આ યોજનાના લાભ માટે કોણ પાત્ર છે?

➥ છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.

➥ દિવ્યાંગ યોજનાનો(Divyang yojana) લાભ ફક્ત એક વાર (દંપતી દીઠ) મળશે.

➥ આ લગ્ન(Divyang Marriage) લગ્નની તારીખથી બે વર્ષના સમયગાળા માટે લાગુ કરવાની રહેશે.

➥ દિવ્યાંગ વ્યક્તિના(divyang yojana) લગ્ન જુદા જુદા બે જિલ્લામાં રહેતા હોય તો દંપતીએ લગ્ન પછી દિવ્યાંગ દંપતીના કાયમી રહેવાસી જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના (divyang lagn yojana gujarat ) લાભ માટે અરજી કરવાની રહેશે. અરજીને મંજૂરી આપતા જિલ્લાના જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારીએ અન્ય જિલ્લાના જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારીને જાણ કરવાની રહેશે કે અરજીને મંજૂરી મળી ગઈ છે.

➥ જો દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યની દિવ્યાંગ મહિલા સાથે લગ્ન કરે છે, તો દિવ્યાંગ પતિ-પત્ની બંને નિર્ધારિત પુરાવા રજૂ કરીને આ યોજનાનો લાભ મેળવવા માટે હકદાર બનશે. જો વિકલાંગ અરજદારે કોઈ અન્ય રાજ્યની દિવ્યાંગ મહિલા સાથે લગ્ન કરે છે, તો જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારીએ અરજદાર મહિલા પાસેથી બાંહેધરી લેવી પડશે કે સ્ત્રી લાભકર્તાને તેના રાજ્યથી દિવ્યાંગ લગ્ન સહાય યોજના પ્રાપ્ત થઈ નથી.

➥ દિવ્યાંગ લગ્ન સહાય યોજના (divyang lagn sahay yojana ) નો લાભ 21 પ્રકારના દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવે છે. 


ક્મ

દિવ્યાંગતા

દિવ્યાંગતાની ટકાવારી

અંધત્વ (Blindness)

૪૦% અથવા વધુ

આનુવંશિક કારણો થી થતો સ્નાયુ ક્ષય (Muscular Dystrophy)

૪૦% અથવા વધુ

સાંભળવાની ક્ષતિ(Hearing Impairment)

૭૧ થી ૧૦૦ ટકા

ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ (Chronic Neurological Condition)

૫૦ ટકા કે તેથી વધુ

સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ(Hemophilia)

૫૦ ટકા કે તેથી વધુ

ઓછી દ્રષ્ટી(Low Vision)

૪૦% અથવા વધુ

ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા (Parkinson”s Disease)

૫૦% અથવા વધુ

બૌધ્ધિક અસમર્થતા (Intellectual Disability)

૫૦ ટકા કે તેથી વધુ

હિમોગ્લોબિનની ઘટેલી માત્રા(Thelassemia)

૫૦ ટકા કે તેથી વધુ

૧૦

રક્તપિત-સાજા થયેલ(Leprosy Cured person)

૪૦% અથવા વધુ

૧૧

દીર્ધ કાલીન અનેમિયા (Sickle Cell Disease)

૫૦ ટકા કે તેથી વધુ

૧૨

એસીડના હુમલાનો ભોગ બનેલા (Acid Attack Victim)

૪૦% અથવા વધુ

૧૩

હલન ચલન સાથેની અશકતતા (Locomotor Disability)

૪૦% અથવા વધુ

૧૪

સેરેબલપાલ્સી(Cerebral palsy)

૪૦% અથવા વધુ

૧૫

વામનતા(Dwarfism)

૪૦% અથવા વધુ

૧૬

માનસિક બિમાર(Mental Illness)

૫૦ ટકા કે તેથી વધુ

૧૭

બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ(Multiple Sclerosis)

૪૦% અથવા વધુ

૧૮

ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતા (Specific Learning Disabilities)

૫૦ ટકા કે તેથી વધુ

૧૯

વાણી અને ભાષાની અશકતતા (Speech and Language Disability)

૫૦% અથવા વધુ

૨૦

ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ(Autism Spectrum Disorder)

૫૦% અથવા વધુ

૨૧

મલ્ટીપલ ડિસેબીલીટીઝ (Multiple Disabilities ) (ઉપરોક્ત દિવ્યાંગતામાં એક થી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ)

૫૦% અથવા વધુ

 


 દિવ્યાંગ લગ્ન સહાય યોજના (divyang lagn sahay yojana ) હેઠળ મળવાપાત્ર સહાય:

➥ દિવ્યાંગ યોજના(divyang yojana) અંતર્ગત, જ્યારે દિવ્યાંગ વ્યક્તિ થી દિવ્યાંગ વ્યક્તિ(Divyang Marriage) એકબીજા સાથે લગ્ન કરે છે, ત્યારે દંપતીના બંને શખ્સોને રૂ. 50,000 / - + રૂ. 50,000 / - અને કુલ રૂ. 100,000 / - સહાય માટે પાત્ર છે.

➥ રૂ. 50,000 / - દિવ્યાંગ વ્યક્તિને સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાના કિસ્સામાં આપવામાં આવે છે.


દિવ્યાંગ લગ્ન સહાય યોજના(divyang lagn sahay yojana) માટે અરજી પત્રક:

➥ દિવ્યાંગ યોજના (divyang yojana) અંતર્ગત esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી છે.

➥ જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી પાસે ઓનલાઇન અરજીઓ ચકાસવાની અને સહાયને મંજૂરી આપવાની સત્તા છે.


✦ દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઓનલાઇન અરજી કરવા માટે :

➥ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.

➥ Login કર્યા બાદ નવુ પેજ ઓપન થાસે જેમા દિવ્યાંગ લગ્ન સહાય યોજના option પસંદ કરો.

➥ દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઓનલાઇન અરજી ફોર્મ ખુલશે જે પૂર્ણ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના થસે.

➥ ત્યાર બાદ ફાયનલ સબમીટ આપવાનું રહેશે.


>>> ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે જાણવા માટે અહી 👉 ક્લિક કરો 

>>> ઓનલાઇન અરજી કરવા માટે અહી 👉 ક્લિક કરો 





Powered by Blogger.