દિવ્યાંગ સહાય યોજના | દિવ્યાંગ સાધન સહાય યોજના | દિવ્યાંગોને સહાય | divyang sadhan sahay

દિવ્યાંગ સહાય યોજના (divyang sadhan sahay yojana) :

યોજનામાં દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ સહાય યોજના રુપી દિવ્યાંગ સાધન સહાય યોજના (divyang sadhan sahay yojana) અને વિકલાંગ સહાય (viklang sadhan sahay yojana) અમલમાં મુકવામા આવેલ છે. જેમા દિવ્યાંગોને સહાય પેટે શૈક્ષણિક અને વ્યવસાયિક ઉપયોગી સાધનો પ્રદાન કરવામાં આવે છે. 

divyang sadhan sahay


  દિવ્યાંગ સાધન સહાય યોજના ની શરૂઆત :

 દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવા માટેની યોજનાનો અમલ પૂર્વ-શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ નંબર EDB / 106/21530/6 થી તા. 10-7-60 ના રોજ કરવામાં આવ્યો છે.

 હેતુ :

વિકલાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા અને તેમના શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનર્વસવાટ માટે તેમને શૈક્ષણિક અને વ્યવસાયિક ઉપયોગી સાધનો પ્રદાન કરવાના હેતુથી રાજ્યએ એક સાધન સહાય યોજના અમલમાં મૂકી છે.

 દિવ્યાંગ સાધન સહાય યોજના નો લાભ કોને મળવાપાત્ર છે. :

➥ આ યોજના હેઠળ 40% અથવા વધુ દિવ્યાંગોને લાભ આપવામાં આવશે.

➥ રોજગાર સંબંધિત ઉપકરણો 16 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને આપી શકાશે નહી.

 દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય. :

➥ દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા ઉપકરણો અને સ્વ-રોજગારલક્ષી ઉપકરણો રૂ. 20,000 / - મર્યાદામાં આપવામાં આવે છે.

➥ દરેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રોજગારલક્ષી તેમજ તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો આપી શકાશે.

➥ સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ 21 પ્રકારના દિવ્યાંગતામાં મદદરૂપ તેવા  ઉપકરણો મળવાપાત્ર  થશે.

 દિવ્યાંગ સાધન સહાય યોજના અરજી પત્રક :

➥ દિવ્યાંગ સહાય યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.

➥ જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી પાસે ઓનલાઇન અરજીઓ ચકાસવાની અને સહાયને મંજૂરી આપવાની સત્તા છે.

 દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ ઉપલબ્ધ સાધનો. :


સાધન સહાય યોજના


>>> ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે જાણવા માટે અહી 👉 ક્લિક કરો 

>>> ઓનલાઇન અરજી કરવા માટે અહી 👉 ક્લિક કરો 



✤ Disability Assistance Scheme | Disability Equipment Assistance Scheme | divyang sadhan sahay yojana


 Disability Assistance Scheme (divyang sadhan sahay yojana) :


The scheme has been implemented in the form of Divyang Sahay Yojana Rupee Divyang Saadhan Sahay Yojana for persons with disabilities in which educational and professionally useful tools are provided to the disabled.


 Launch of Disability Equipment Assistance Scheme (viklang sadhan sahay yojana ) :


 Implementation of the scheme for providing equipment assistance to persons with disabilities from Resolution No. EDB / 106/21530/6 of the Department of Pre-Education and Labor. Done on 10-7-60.


 Purpose :


The state has implemented a resource assistance scheme for the purpose of implanting artificial limbs for the disabled and providing them with educational and professionally useful tools for their educational development and social rehabilitation.


 Who is eligible for the benefit of Divyang Sadhan Sahay Yojana :


➥ The scheme will benefit 40% or more of the disabled.


➥ Employment related devices cannot be given to a person below 16 years of age.


 Assistance available under Disability Equipment Assistance Scheme ( divyang sadhan sahay yogana ) :


Under the Disability Equipment Assistance Scheme, the beneficiary will be provided with disability relief devices and self-employment oriented devices at a cost of Rs. 20,000 / - is given in the limit.


A person with all types of disability can be given employment oriented as well as tools to relieve his disability.


Devices that help in 21 types of disability will be available as decided by the government.


 Disability Equipment Assistance Scheme Application Form (viklang sadhan sahay yojana ) :


➥ Online application is accepted on the portal esamajkalyan.gujarat.gov.in under Divyang Sahay Yojana.


➥ The District Social Security Officer has the authority to check online applications and approve assistance.




Powered by Blogger.