કંડકટર લાયસન્સ (conductor licence) તથા બેઝ | conductor licence gujarat

કંડકટર લાયસન્સ (conductor licence) તથા બેઝ માટે કંડકટર લાયસન્સ આપવા ની ઓનલાઈન (conductor licence online)  અરજી કરો ઘરે બેઠા કંડકટર લાયસન્સ ની પુરી જાણ કારી | conductor licence gujarat

ઓનલાઇન કંડકટર લાઇસન્સ માટે તમારી અરજી સબમિટ કરવાની પ્રક્રિયા(Driving License online apply in Gujarat):

તમે મોબાઇલ ફોનથી પણ ઓનલાઇન કંડકટર લાઇસન્સ (conductor licence) માટેની તમારી અરજી સબમિટ કરી શકો છો. તમારે ફક્ત માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની "sarathi" વેબસાઇટની મુલાકાત લેવાની છે અને કંડકટર લાયસન્સ (conductor licence) તથા બેઝ માટે નીચે આપેલા પગલાંને અનુસરો.

કંડકટર લાયસન્સ


✤ પ્રથમ જુઓ, તમારા કંડકટર લાઇસન્સ એપ્લિકેશન ફોર્મ કેવી રીતે સબમિટ કરવું (Conductor Licence online Gujarat):

➥ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની પરિવહન  વેબસાઇટ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do  ની મુલાકાત લો.
➥ "Select State Name" પર જઈને તમારું રાજ્ય પસંદ કરો.
➥  ત્યાર બાદ આગલું પેજ ખુલ છે.

Conductor Lincence form


 
  મેનુ બાર પર  “Conductor Lincence” વિકલ્પ પસંદ કરો અને ડ્રોપ ડાઉનમાંથી "New Conductor Licence" પસંદ કરો.

 ત્યાર બાદ આગળનું પેજ ખુલ છે.
conductor licence


 4 step for get conductor licence gujarat
1. Fill Applicant Detail
2. Upload Documents
3. Upload Photo and Signature if required
4. Payment of Fee
  ત્યાર બાદ “Continue” વિકલ્પ પસંદ કરો

conductor licence form


Select your State and Near RTO office

 First Fill up Personal Detail


➥ Name of Applicant 
  • First, Middle and Last name
Relation any One
  • Father name, Mother Name, Husband name, Gaurdian name,
➥ Full name as per Records
➥ Select Gender
  • Male, Female, Transgender
➥ Date of Birth
➥ Age
➥ Educational Qualification
➥ Blood Group
➥ Phone Number
➥ Email ID
➥ Mobile Number
➥ Identification Marks 
➥ Choice "Submit" Button



conductor licence


 Present Address and Permanent Address Fill

  • State, District, Sub-District, Village OR Town, House/Door/Flat
  • Street/Locality, Location, Pin code
➥ Select "Submit" Button
conductor licence medical


 First Aid Details Fill

➥ FA issuing institution Name
➥ Certification Number
➥ Place of Issued
➥ Issued Date
➥ Medical Fitness Details
➥ Fitness Certificate No
➥ Doctor Name
➥ Registration No. of Doctor
➥ Clinic Name and Place
➥ Issue Date
➥ Select "Submit" Button

Final Submit Applicant Details Generated Application number
➥ ત્યાર બાદની આગામી પ્રક્રિયાઓ (Next Process) 
  • Upload Documents
  • Upload Photo and Signature if required
  • Payment of Fee

👉 વિદ્યાર્થી સહાય યોજના =>  અભ્યાસ માટે સહાય યોજના






Powered by Blogger.