GSSSB Bin Sachivalay Exam 21/12/2014 Quiz

Government exam Quiz

1. ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરીકતા’ વિષય કઈ યાદી માં સભાવવામાં આવ્યો છે? (GSSSB Bin Sachivalay,12/2014)





... Answer is A)
"કેન્દ્ર । સંધ યાદી"


2. MS. Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈન ને શું કહે છે? ( GSSSB Bin Sachivalay, 12/2014)
   




... Answer is D)
"સ્ટેટસ બાર "


3. વિધાન સભાની જાહેર હિસાબ સમિતી સંદર્ભ કયું વિધાન સાંચુ નથી? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is D)
"આ સમિતિના 2 સભ્યોની નિમણુક (AG દ્રારા કરવામાં આવે છે)"


4. ભારતના રાજયો ને કેન્દ્ર શાસક પ્રદેશોમાં કઈ ભારતના બંધારણ્ની કઈ અનુસુચિ દર્શાવામાં આવ્યા છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is B)
"અનુસુચિ -1 "


5. અમૃતા દેવી વિશ્વઈનેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is D)
"વન્યજીવો"


6.કચ્છ જીલ્લા માં આવેલ પાંન્ર્ધો વિસ્તાર માથી શું મળી આવે છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is B)
"બિગ્રાઈટ કોલસો"


7. ભારતીય રિઝર્વ બેંક ની સ્થાપના કયા વર્ષ માં થઈ ?( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is D)
"1935"


8. ભારતીય નાગરિકોને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ.... ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"રાજકીય અધિકાર છે. "


9. MS Word ક્યા પેકેજનો એક ભાગ છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is B)
"MS Office"


10 માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is B)
"તા.12-10-2005"


11.ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે."


12. માનવમાં કુલ કેટલા રંગ સુત્રો હોય છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"46"


13. ગુજરાત રાજ્ય માટે 12 મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"દાંડી યાત્રા"


14.ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારિખે યોજવામાં આવે છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"31 ઓક્ટોબર"


15.હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે?( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is D)
"ઓપરેટિંગ સિસ્ટમ "


16.ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવે છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is A)
"લક્ષ્મીમલ સિંધવી"


17. ભારતીય બંધારણ ની કઈ કલમ હેઠળ ચૂટણી પંચની રચના થયેલ છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"કલમ – 324"


18. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ....હતા ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is B)
"ડો.રાજેન્દ્ર પ્રસાદ"


19.રાષ્ટ્પતિ અને ઉપરાષ્ટ્પતિ ની ગેરહાજરી માં રાષ્ટ્પતિ તરીકે ની ફરજો કોણ નિભાવે છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is D)
"સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ "


20. ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is A)
"અસ્ફાસ્ટ"

Powered by Blogger.