સરકારની વિવિધ યોજનાઓ (Various schemes of the government)

Government Yojana List

                                   
યોજનાનું નામ (Yojana's Name)

૧ પ્રધાનમંત્રી જન-ધન યોજના (Pradhan Mantri Jan-Dhan Yojana)

૨ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Vima Yojana)

૩ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Vima Yojana)

૪ અટલ પેન્શન યોજના (Atal Pension Scheme)

૫ સુકન્યા સમૃધ્ધિ  યોજના (Sukanya Samrudhi Yojana)

૬ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana)

૭ આમ આદમી બીમા યોજના (man insurance scheme)

૮ સુરક્ષા બંધન યોજના (Security bond scheme)

૯ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) (Pradhan Mantri Fasal Bima Yojana) (PMFBY)

૧૦ પ્રધાનમંત્રી કૃષિ સિંંચાઇ યોજના (PMKSY) (Pradhan Mantri Krishi sinchai Yojana) (PMKSY)

૧૧ ‘‘બેટી વધાવો’’ અભિયાન ("Betty Wadhao" campaign)

૧૨ સર્વ શિક્ષા અભિયાન (Sarva Shiksha Abhiyan)

૧૩ મુખ્યમંત્રી અમૃતમ  “મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના (Mukhyamantri Amrutam "Maa" scheme and "Maa Vatsalya" scheme)

યોજનાઓ ની  વિગત વાર મહિતી માટે Click Here

                                     


અન્ય યોજનાઓ:

૧૪ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજ્ના (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme)

૧૫ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (Mukhyamantri Yuva Swavalamban Yojana)

૧૬ વૃદ્ધ પેન્શન (old age pension)

૧૭ વૃદ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકાર) (નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના) ( Old Age Pension Scheme (State Government) (Destitute Old Age Pension)

૧૮ વિકલાંગ પેન્શન યોજના (Disability Pension Scheme)

૧૯ વિકલાંગ પેન્શન યોજના (Disability Pension Scheme)

૨૦ પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના (Pradhan Mantri Gram Sadak Yojana)

૨૧ લોકવ્યવસ્થાપિત ગ્રામ્ય પેયજળ કાર્યક્રમ (રાષ્‍ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ)
    Publicly managed rural drinking water program (National Rural Drinking             Water Program)

૨૨ રાષ્‍ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (National Health Insurance Scheme)

૨૩ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (Clean India Mission (Rural))

૨૪ વિદ્યા સાધના યોજના (Vidya Sadhana Yojana)

૨૫ પોસ્ટ મેટ્રીક શિષ્‍યવૃતિ યોજના (Post Matric Scholarship Scheme)

૨૬ અનુ.જનજાતિના વિધાર્થીઓને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ઉત્મકક્ષાના આવાસીય                વિધાલયમાં સર્વશ્રેષ્‍ઠ શિક્ષણ મળે તે માટે ‘‘ટેલેન્ટપુલ સ્કુલ વાઉચર’’ યોજના
   Vanbandhu Kalyan Yojana for Scheduled Tribe students The best in the               internal residential school "Talentpool School Voucher" scheme for education


૨૭ ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓને ગુજકેટ અને JEE ની પરીક્ષાની પૂર્વ તેયારી માટે          કોચીંગ ફી આપવાની યોજના
    Gujkat and Std. 11-12 Science stream students To pay coaching fee for pre-       preparation of JEE exam Plan

૨૮ વોકેશનલ તાલીમ કેન્દ્ર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી મોડ)
   Vocational Training Center Public Private Partnership (PPP mode)

૨૯ સંકતલિ ડેરી વિકાસ કાર્યક્રમ (IDDP) 
      Sanktali Dairy Development Program (IDDP)

૩૦ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા(વર્ટીકલ ક્રોપીંગ સીસ્ટમ)માટે સાધન સહાય યોજના
    Pavilions for Velavala crops (vertical cropping) System) Tool Assistance         Scheme

૩૧ માનવ ગરીમા યોજના (Manav Garima Yojana)

૩૨ અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગેકુંવરબાઈનું મામેરુ યોજના
    Mameru scheme of Kunwarbai on the occasion of marriage of a girl of Scheduled Tribe

૩૩ પુરક પોષણ યોજના (દૂધ સંજીવની) 
Supplementary Nutrition Scheme (Dudh Sanjeevani)

૩૪ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા યોજના

 Eklavya Model Residential School Scheme

૩૫ અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના
Low literacy girls residential school scheme

૩૬ મોડેલ શાળા યોજના

    Model school plan

૩૭ વ્યક્તિગત ધોરણેઆવાસ માટે નાણાંકિય સહાય
    Financial assistance for housing on an individual basis

૩૮ અનુસૂતચિ જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાથીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન
Having a brilliant career as a Scheduled Tribe Loans to students to study abroad


Download PDF life Click Here

Powered by Blogger.