Wireman Syllabus GSSSB | Wireman Exam GSSSB |  વાયરમેન ભરતી 2021

Wireman Job in GSSSB, Wireman Exam Syllabus ITI Job and Wireman Salary, 

વાયરમેન ભરતી GSSSB 2021, વાયરમેન ભરતી અભ્યાસક્રમ. 

Wireman Syllabus GSSSB


પ્રથમ તબક્કાની પરીક્ષા 

વાયરમેન ભરતી લેખિત કસોટી નો અભ્યાસક્રમ । Wireman Exam Syllabus GSSSB ITI Job 

GSSSB Recruitment

Wireman Syllabus GSSSB

➥ સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ, ભારત નુ બંધરણ રમતગમત, સામાન્ય જ્ઞાન, ટેસ્ટ ઓફ રિઝનિંગ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાણિતિક કસોટીઓ વિગેરે : 20 ગુણ

➥ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ : 15 ગુણ

➥ અંગ્રેજી વ્યાકરણ : 05 ગુણ

➥ જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાત ને સંબંધિત વિષયનું પેપર : 60 ગુણ

કુલ ગુણ : 100 

સમય : 90 મીનીટ


✤ બીજા તબક્કાની પરીક્ષા 

વાયરમેન ભરતી કોમ્પ્યુટર ટેસ્ટ ।  Wireman Syllabus GSSSB Computer Test :

GSSSB Recruitment

Wireman Syllabus GSSSB

✦ વિષય

➥ એક્સેલ સ્પ્રેડશીટ : 10 ગુણ

➥ ઈ-મેઈલ કરવા (વીથ ફાઈલ એટેચમેન્ટ) : 10 ગુણ

➥ પાવર પોઇન્ટ : 10 ગુણ

➥ વર્ડ ટાઇપિંગ / વર્ડ ફોર્મેટિંગ (અંગ્રેજી તથા ગુજરાતી) : 20 ગુણ

કુલ ગુણ : 50

સમય : 1 કલાક


✤ First stage examination wireman GSSSB

Wireman Syllabus  GSSSB

➥ General Knowledge History of Gujarat, Geography and Culture, Constitution of India Sports, General Knowledge, Test of Reasoning, Environment, Public Administration, Government Schemes, Panchayati Raj and Disaster Management, Mathematical Tests etc. : 20 Marks

➥ Gujarati literature, Gujarati grammar: 15 Marks

➥ English grammar : 05 Marks

➥ Subject paper related to the technical educational qualification of the place : 60 Marks


Total marks: 100

Time: 90 minutes


✤ Second stage examination wireman GSSSB


Wireman Recruitment Computer Test 


Subject 


➥ Excel spreadsheet : 10 Marks

➥ To e-mail (with file attachment) : 10 Marks

➥ Power point : 10 Marks

➥ Word Typing / Word Formatting (English and Gujarati) : 20 Marks


Time: 1 hour

Total marks: 50



Powered by Blogger.