ગુજરાત જાહેર  સેવા આયોગપ્રથમિક કસોટીઓ/મુખ્ય પરીક્ષા મોકૂફ રહેવા બાબત.

    નોવેલ કોરોના વાયરસ (covid-19) ના અનુસંધાને લોક ડાઉન ની અવધી તા..03.0૫..૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ હોઈ ગુજરાત જાહેર સેવા આયોગ દ્દ્રારા તા. ૩૧.૦૫.૨૦૨૦ સુધી 
આયોજિત તમામ પ્રાથમિક કસોટીઓ /મુખ્ય પરિક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે.  તા. ૦૧ જુન ૨૦૨૦ ના રોજ  પરિસ્થિતી ની સમીક્ષા કરી આ પ્રાથમિક કસોટીઓ  /મુખ્ય  પરિક્ષાની  નવી  તારીખો
નિર્ધારીત કરવામાં આવશે. માર્ચ, એપ્રીલ અને મે -૨૦૨૦ માં આયોજિત જે પરિક્ષાઓ  મોકૂફ  રાખવામાં આવે છે,  તેની નવી તારીખ નિર્ધારીત કરવામાં જે તે મહીના મુજબ અગ્રતા આપવામાં આવશે. એટલે કે પ્રથમ માર્ચ, ત્યાર બાદ એપ્રિલ અને પછી મે મહિના ની  પરીક્ષાઓ  આયોજિત કરવામાં આવશે. પરિક્ષાઓ ની નવી તારીખની જાણ આયોગની વેબસાઈટ  મારફતે ઉમેદવારોને કરવામાં આવશે જેની સંબધીત ઉમેદવારો એ  નોંધ લેવા વિનંતી
  ઉમેદવારોને  આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.

Novel Corona Virus (Covid-19) Research Lock Down Period..03.04.2050 Length of Space Public Service Commission Dardara Dt. Until 31.03.2050
Scheduled Basic Tests / Main Results Completion Postponed Visit. Ta. Preliminary Tests / Main Results of the Situation Review on 01 June 2020 New Discovery
Is determined. Postponed reviews of factors planned in March, April and May 2020, new date maker which has been given priority based on her month. That
Examinations are held first in March, then in April and then for the month. New Date of Exams Website of the Age Changed Families whose respective family is noted.
  The student family is requested to keep an eye on the Commission's website.


ONE TIME REGISTRATION (OTR) is an added convenience for candidates not to fill out their details frequently during the application.

This does not mean that applying for ONE TIME REGISTRATION (OTR) (which is an advertisement / any ad) is applied for.

The candidate has to apply separately for that advertisement without OTR or OTR for that advertisement which is published by OJAS.

Please CONFIRM the application on the OJAS site to submit finally

Applicants are given a Confirmation Number and Date of Birth in the Print Call Letter option

POPUP Blocker Off is required. Each report will open in a new window.

Set up the A4 Size page in Printer Settings.

Candidates who are yet to pay the fee should immediately pay the fee at the post office.

Mesg. : Applicants request to have experience data as shown in the advertisement.

Mesg. Applicants should be properly understood about the educational qualifications, counseling qualifications and other qualifications.
Powered by Blogger.