પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજયના ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોના ૩.૪૦ કરોડ લોકોને ઘઉં અને ચોખાનું વિતરણ

NFSA(AAY+PHH)  પરિવરોના હિતમાં કેંદ્ર સરકારનું અભુતઅભુતપુર્વ પગલુ

તા.૨૫ થી ૨૯ એપ્રીલ દરમીયાન  અંત્યોદય  અન્ન  યોજના (AAY) ના આશરે ૮ લાખથી વધુ કુટંબો  તેમજ અગ્રતા ધરાવતા (PHH)  ના આશરે ૫૭.૩૩ લાખ કુટંબોની  મળીને કુલ  ૩.૨૫  કરોડ  જન સંખ્યા અને   Non  -NFSA  BPL ૩.૪૦ લાખ કુટુંબોની ૧૫ લાખ જનસંખ્યાને વ્યક્તિદિઠ ૩.૫ કિ. ગ્રા. ઘંઉ તથા ૧.૫ કિ. ગ્રા. ચોખા સહિત કુલ ૫ કિ. ગ્રા. અનાજ નો વધારાનો જથ્થો વિતરણ કરાશે.

  • અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે તા. ૨૫ એપ્રિલથી ૨૯ એપ્રિલ દરમિયાન (૧૫ આંકડાના રેશનકાર્ડ નંબરમાં પાછલા આંકડાની સંખ્યા એટલે કે છેલ્લે ૨૧ હોય તો ૧ નંબર સમજવો)) તે મુજબ અન્ન વિતરણ ના દિવસો નિર્ધારિત રહેશે.
          બૂકલેટ નંબર:       APL-1 Card      
          xxxxx xxxxx
         
          રેશનકાર્ડ નં:     xxxxx xxxxx xxxxx1       જન સંખ્યા    xx


          ✦ NFSA (AAY+PHH) રેશનકાર્ડ ધારકોના કાર્ડ નંબરમા:

               છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તેમને તા .૨૫ એપ્રિલ
               
               છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તેમને તા. ૨૬ એપ્રિલ
               
               છેલ્લા આંકડાનો નંબર ૫ અને ૬ હોય તેમને તા. ૨૭ એપ્રિલ
               
               છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તેમને તા. ૨૮ એપ્રિલ
            
               છેલ્લા આંકડાનો નંબર ૯ અને ૦ હોય તેમને તા. ૨૯ એપ્રિલ
                                      અન્ન વિતરણ કરવામાં આવશે.
નિર્ધારિત તારીખોમાં જો કોઇ  અનિવાર્ય  કારણોસર  રહી ગયું  હશે તો  તેઓ તા. ૩૦ એપ્રિલના  રોજ અન્ન  મેળવી શકશે સોશીયલ ડિસ્ટ્ન્સીંગ જળવાય  -   સુચારૂ રીતે  અન્ન   વિતરણ  થાય તે  સુનિશ્વિત  કરવા  દુકાનદીઠ શીક્ષક ,  તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનીક અગ્રણીની  કમીટી  વ્યવસ્થા  સંભાળશે .  
Health & Family Welfare Department has created wide network of health and medical care facilities in the state to provide primary, secondary and tertiary health care at the door step of every citizen of Gujarat with prime focus on BPL families and weaker sections in rural/urban slum areas. Department also takes appropriate actions to create adequate educational facilities for medical and paramedical manpower in the state of Gujarat...
Powered by Blogger.