રેશનકાર્ડ માં ઓનલાઇન નામ, અટક, ઉંંમર, સરનામું અને ક્લેરીકલ ભુલ માં સુધારો કરાવવા બાબતની અરજી પ્રક્રિયા :( Online Change Name, Surname, age, address and other  Mistake in Ration Card)

રેશનકાર્ડ સુધારો અને રેશનકાર્ડ માં ઓનલાઇન નામ, અટક, ઉંંમર, સરનામું અને ક્લેરીકલ ભુલ માં સુધારો કરાવવા બાબતની અરજી પ્રક્રિયા તમારા મોબાઇલ ફોન થી રેશનકાર્ડ સુધારો કરો.
ration card update


રેશનકાર્ડ માટે અરજી પ્રક્રિયા:

➥ રેશનકાર્ડ ફોર્મ ઓનલાઇન ભરવા માટે તમારે "Apply Online" બટન અથવા ઓફલાઇન ફોર્મ ભરવા માટે "Download form" બટન પર ક્લિક કરવાની જરૂર રહેશે.
➥આ સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે.

➥ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે તમારી સામાન્ય વિગતો તથા સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે
ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ફરજિયાત છે.
.
➥જો ઈનપુટ ની ભાષા અંગ્રેજી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે અંગ્રેજી કી - બોર્ડ જરૂરી રેહશે, પરંતુ જો ઈનપુટ ની ભાષા ગુજરાતી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે કી - બોર્ડ ગુજરાતી જરૂરી રેહશે.

➥ઓનલાઇન ફોર્મમાં તમારા દ્રરા કોઈ પણ ડેટા ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો ભરવામાં આવ્યો હશે તો વિભાગીય વડાને તમારું ફોર્મ રદ કરવાની ફરજ પડશે.

➥જો તમારી અરજી બદલાવ માટે પરત કરવામાં આવી છે અથવા અપૂર્ણ વિગતો ભરવા માટે, કૃપા કરીને તેને 37 દિવસના વળતરની અંદર સબમિટ કરો. જો અરજદાર 37 દિવસની અરજીની અંદર સબમિટ ન કરી શકે તો તેનો નિકાલ કરવામાં આવશે.એપ્લિકેશન ફી પરત નહીં કરાશે.

ગુજરાતમાં રેશનકાર્ડ માટે DIGITAL GUJARAT વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરો.

✤ ચાલુ કૌટુંબિક રેશનકાર્ડ માંં ઓનલાઇન નામ, અટક, ઉંંમર, સરનામું અને ક્લેરીકલ ભુલ માં સુધારો કરવાની પ્રક્રિયા( Change in Ration Card Online) :

  •  ➤ ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in વેબસાઇટ open કરો.
  •  ➤ ત્યાર બાદ "MENU" પર Click કર્સો એટલે મેનુ બાર open થાસે.
  •  ➤ ત્યાર બાદ "Services" પર Click કરો.

 ➤ Services માં "Citizen Services" પર Click કરો.



  • ➤ Citizen Services માં Click કરસો એટલે new Page Open થાસે.
  • ➤ તે page પર નીચે જાસો એટલે "Change in Ration Card" આવસે.
  •  "Change in Ration card" પર Click કરો.
  • ➤ નવુ પેજ ઓપેન થાસે એમા નીચે " Apply Online" પર Click કરો.
 ✤ ચાલુ રેશનકાર્ડ મા ઑફલાઇન નામ, અટક, ઉંંમર, સરનામું અને ક્લેરીકલ ભુલ માં સુધારો કરવાની પ્રક્રિયા :
  • ➤ ઑફલાઇન અરજી કરવા માટે અરજી ફોર્મ પુુુુર્ણ ભરીને જરૂરી .
  • ➤ જરુરી દસ્તાવેજો સાથે મામલતદાર કચેરીની મુલાકાત લ્યો.

નોંધ:- અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.
NoteYou Need to Attach Following Documents and Passport size photo .

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક):Residence Proof Attachment (Any One):

 રેશન કાડૅ (Ration Card)
 લાઇટ બીલની ખરી નકલ. (True Copy of Electricity Bill.)
 ટેલીફોન બીલની ખરી નકલ. (True Copy of Telephone Bill.)
 ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ. (True Copy of Election Card)
 પાસપોર્ટ ની ખરી નકલ. (True Copy of Passport)
 First Page Of Bank PassBook/Cancelled Cheque
 Post Office Account Statement/Passbook
 Driving License
 Government Photo ID cards/ service photo identity card issued by PSU
 Water bill (not older than 3 months)

  ઓળખાણનો પુરાવો (કોઇપણ એક):Identity Proof Attachment (Any One):

 ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ. (True Copy of Election Card.)
 ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ. (True Copy Income Tax PAN Card.)
 પાસપોર્ટ ની ખરી નકલ. (True Copy of Passport)
 Driving License
 Government Photo ID cards/ service photo identity card issued by PSU
 Any Government Document having citizen photo
 Photo ID issued by Recognized Educational Institution
 Mandatory Document
➤ Original Ration Card

✦ સેવા માટે જરૂરી પૂરાવા:Proof Needed In Service Attachment:

 ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ. (True Copy of Election Card)
 કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો. (Power of attorney letter, if applicable)
 મહેસુલ ની પાવતી. (Receipt of Revenue / Mahesul)
 વરસાઈ પેઢીનામું નોટરાઈજ. (Notarised Succession genealogy)
 Gazette true copy
Powered by Blogger.