વેક્સિન રજીસ્ટ્રેશન । કોરોના વેક્સિન । કોરોના મહામારી

કોરોના મહામારી માં કોરોના વાયરસ થી બચવા કોરોના વેક્સિન આપવા માટે નુ વેક્સિન રજીસ્ટ્રેશન સરકાર દ્વારા ચાલુ કરેલ છે. કોવિડ વેક્સિનેશન સેન્ટર ની માહિતી. 

 18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.


વેક્સિન રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા કોરોના મહામારી થી બચવા      


વેક્સિન રજીસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે. 


  વેક્સિન રજીસ્ટ્રેશન પોર્ટલ

         https://selfregistration.cowin.gov.in

1) આ લિંક ઓપન કરી રજીસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજીસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.


2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.


3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.


4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.


5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.


6) કોરોના વેક્સિન ના વેક્સિન રજીસ્ટ્રેશન માટે તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.


7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.


8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.


9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો


Corona Vaccine registration online , Corona vaccine ,  Corona epidemic


Nu vaccine registration has been started by the government to provide corona vaccine to prevent corona virus in corona epidemic. Information from the Covid Vaccination Center.

 Registration for all vaccinations over the age of 18 will begin April 28.


Procedure for Vaccine Registration 


The steps for vaccine registration are as follows.


corona vaccine registration online website

https://selfregistration.cowin.gov.in


1) Open this link and go to the registration portal and select the registration option.


2) Enter your mobile number and click on Get OTP.


3) OTP will come to your mobile number, which will have to be submitted in 180 seconds.


4) As soon as you submit the OTP, a new page will open in which you have to fill in your details.


5) In addition to support for photo ID, driving license, PAN card, passport, pension passbook, NPR smart card or water ID will also be valid


6) Select one of the options for corona vaccine registration and give the ID number.


7) Name, caste, date of birth should be stated.


8) You will then have the option to select the nearest Covid Vaccination Center.


9) After selecting the center, you can select the convenient time slot

Powered by Blogger.