જમીન માપણી અરજી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી | jamin mapani gujarat 

ઘરે બેઠા ઓનલાઈન જમીન રેકોર્ડ જોવા માટે જમીન માપણી અરજી ( jamin mapni ) જમીન સર્વે નબંર નકસો અને જમીન માપણી pdf મેળવો. જમીન માપણી અરજી ( jamin mapani online ) માટે ઓફીસે ધ્ધકા ખાવાની જરૂર નથી. 

જમીન માપણી અરજી


✤ જમીન માપણી અરજી ઓનલાઈન કરવાની રીત ( jamin mapani online )

■ જમીન માપણી અરજીઓ અરજદાર iORA પોર્ટલ :: iORA - Integrated Online Revenue Applications :: (gujarat.gov.in) પરથી ઓનલાઈન ઘરે બેઠા કરી શકશે, 


■ પહેલા જમીન માપણી pdf  માટે ઓફલાઇન DILRની કચેરીએ અરજી કરવી પડતી હતી.


jamin mapani online

■ iORA ના હોમ પેજ પર મેનુ બાર માથી  "Online Applications" વિકલ્પ પસંદ કરો.


■ નવુ પેજ ખુલસે એમા અરજી નો હેતુ પસંદ કરો.

  • exp. => જમીન માપણી અરજી


■ બીજી જરુરી વિગતો ભરો. 


■ માપણી બે પ્રકારે કરી શકાશે (પેમેન્ટ રિસીપ્ટ બાદના દિવસો)


➖1️⃣. સાદી માપણી (જેનો નિકાલ 60 દિવસમાં થશે)


➖2️⃣. અરજન્ટ માપણી (જેનો નિકાલ 30 દિવસમાં થશે)


■ ઓનલાઈન અરજી લિંક, વિગતવાર માહિતી અને ઓફિશિયલ પરિપત્ર:


■  માપણી કામગીરી બાદ અરજદારને માપણી શીટ ઇમેલ થી મળી જશે એના 30 દિવસ બાદ અરજદાર નિયત ફી સાથે માપણી શીટની હાર્ડ કોપી મેળવી શકશે.


■અરજદાર જમીન માપણીથી સંતુષ્ટ ના હોય તો ૬ માસમાં વાંધા અરજી કરી શકશે.


👉 અન્ય ખેડુત યોજના : રોટાવેટર (rotavator yojana) ખરીદવા માટે સહાય

👉 અન્ય ખેડુત યોજના : પાવર થ્રેશર ખરીદવા સહાય યોજના

અન્ય ખેડુત યોજના : ગાય આધારિત ખેતી યોજના

અન્ય ખેડુત યોજના : કિસાન સન્માન નિધિ યોજના


 👉જમીન માપણીની અરજી ( jamin mapani gujarat ) ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની માહિતી માટે PDF >>> આહી કલિક કરો


👉જમીન માપણીની અરજી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવા માટે ( jamin mapani online ) >>> આહી કલિક કરો
✤ Apply online to view land survey application and land records ( jamin mapani gujarat )

Get land survey number land survey number map and land survey pdf to view online land records sitting at home. There is no need to rush to the office for land survey application.


How to apply land survey ( jamin mapani online )

■ Applicants will be able to apply for land survey online from iORA Portal :: iORA - Integrated Online Revenue Applications :: (gujarat.gov.in), sitting at home.

■ Previously one had to apply for offline DILR office for land survey pdf.

 Select the "Online Applications" option from the menu bar on the iORA home page.

  When the new page opens, select the purpose of the application.

  • exp. => Land survey application


 Fill in other required details.

■ Measurement can be done in two ways (days after payment receipt)


1️⃣. Simple measurement (disposed of in 60 days)

2️⃣. Urgent measurement (which will be disposed of in 30 days)


 Online application link (jamin mapni ), detailed information and official circular:

 After the measurement operation the applicant will receive the measurement sheet by email 30 days after which the applicant will be able to get a hard copy of the measurement sheet with fixed fee

■ If the applicant is not satisfied with the measurement, he can file an objection within 3 months.


Powered by Blogger.