પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના । ફસલ બીમા યોજના । Fasal Bima Yojana Gujarat

 ફસલ વીમા યોજના ખેડુત યોજના જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માં ઓછો વરસાદ અથવા કોઈ પ્રાકૃતિક આપદા થી ખેતીમાં ફસલને થયેલ નુક્સાન માટે ફસલ બીમા યોજના અમલમા આવેલ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફોર્મ ઓનલાઇન ભરી શકાય છે. ફસલ વીમા યોજના ની પુર્ણ માહિતી અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2021 ઓનલાઇન ફોર્મ ભરવા માટેની લિંક આપેલ છે. 

ફસલ બીમા યોજના


✤ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના । Pradhan Mantri Fasal Bima Yojana Gujarat

✦ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કોને લાભ મળે?

• બધા ખેડુતો જોમાં ભાગિયા / ભાગીદાર અને ગણોત ખેડુતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય તેને ફસલ વીમા યોજના લાભ મળવા પાત્ર છે.


✦ ફસલ બીમા યોજના ફરજીયાત ઘટક :

• બધા ખેડુતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડુતોને ફસલ બીમા યોજના માં ફરજીયાતપણે આવરી લેવામાં આવે છે.

મરજીયાત ઘટક :
• જેમને ધિરાણ ન લીધુું હોય, તેમના માટે આ ફસલ બીમા યોજના મરજીયાત છે.


✦ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કેટલો લાભ મળે?

1. આ ફસલ વીમા યોજના મુજબ ચાર પ્રકારના પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે.

2.ઓછા વરસાદ અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માં આવરી લેવામાં આવશે. ઉભા પાકોનુું નુકશાન (વાવેતરની વાવણી સુધી) દા.ત. દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે ધ્વારા નુકશાન.

3. લણણી (હર્વેસ્ટીંગ) કર્યા પછી નુકશાન, પાકની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે. 
દા.ત.વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકસાન.

4. સ્થાનિક કુદરતી આફતો જ કોઈ નિશ્ચિત વિસ્તારના સ્થાનિક જોખમો દા.ત. કરાવર્ષા, ભૂસ્ખલન, જળપ્રલયથી થતા નુકશાન સામે રક્ષણ.

5. ફસલ વીમા યોજનામાં શુદ્ધ, ન્યુક્લિયર જોખમ અને ઇરાદાપૂર્વક (ધ્યેયપુર્વક ) રીતે કરેલ નુકશાનને સામેલ કરવામાં આવ્યા નથી. 
ફસલ વીમા યોજનાને અમલ કરવા માટે રાજય સરકારે નિયત કરીને આ ખેડુત યોજના ને સ્વીકૃત કરવાની રહેશે.

અન્ય ખેડુત યોજના  : બાગાયતી ખેતી યોજના

✦ ફસલ બીમા યોજના અંતર્ગત વીમામાં રક્ષણ માટે પ્રીમીયમ સાર નીચે મુજબના રહેશે.

ખરીફ સીઝન માટે વિમાની રકમના ૨ % (ટકા) રવિ સીઝન (શિયાળુ પાક) માટે ૧.૫ % (ટકા) અને વાર્ષિક પાકો(રોકડિયા અને બાગાયતી) માટે વિમાની રકમના ૫ %  (ટકા) પ્રીમીયમ તરીકે આપવાના રહેશે.

ફસલ વીમા યોજના જે તે સીઝન પુરતી રહેશે. નવા વર્ષમાં નવી સીઝન માટે ફરીથી પ્રીમીયમ ભરી વીમો કરવાનો કરાવવાનો રહેશે.

✦ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અરજી ક્યાં કરવી?

ખેડુત યોજના ikhedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ફસલ બીમા યોજના ઓનલાઈન અરજી કરવાની લિંક

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફોર્મ ઓનલાઈન ભરવા માટે 

https://ikhedut.gujarat.gov.in/NAIS/

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના

અન્ય ખેડુત યોજના : ગાય આધારિત ખેતી યોજના

અન્ય ખેડુત યોજના : કિસાન સન્માન નિધિ યોજના


✦ Pradhan Mantri Fasal Bima Yojana Gujarat | Pradhan Mantri Fasal Bima Yojana 2021


Who benefits?

• All farmers are Participate / partner and Ganot farmers who are growing crops in the designated area.

Fasal Bima Yojana Mandatory component :
• All farmers who receive loans for financial crops from financial institutions for seasonal farming operations (SAO) i.e. lending farmers are compulsorily covered.

Optional component :
 For those who have not taken a loan, this fasal bima yojana is optional.

✦ How much benefit?

1. According to this scheme, there is a provision to get insurance compensation against four types of crops.
2. Areas not planted due to low rainfall or adverse season will be covered.
Loss of standing crops (till sowing of crops) e.g. Damage caused by drought, scarcity, floods, locusts, natural fires, landslides, hurricanes etc.
3. Loss after harvesting, this protection is available for a maximum of two weeks after harvest.
E.g. damage from hurricanes, unseasonal rains etc.
4. Local natural disasters are the local hazards of certain areas e.g. Protection against damage caused by hailstorms, landslides, floods.
5. The Fasal Bima Yojana does not cover pure, nuclear risk and intentional (intentional) damage.
In order to implement this scheme, the state government has to approve and approve this scheme.

The summary of premiums for protection under insurance under this Fasal Bima Yojana Gujarat will be as follows.
5% premium for kharif season, 1.5% for sun season (winter crop) and 5% premium for annual crops (cash and horticulture).

This insurance plan will suffice that season. In the new year, premium insurance will have to be done again for the new season.

Link to apply for crop insurance fasal bima online

Powered by Blogger.