ખેડુત યોજના । ખેડૂતો માટે ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) માટે ની સહાય । ખેડુત લક્ષી યોજના

ખેડુત યોજના જેમા ખેડૂતોને ડ્રમ તેમજ બહુહેતુક ઉપયોગ માટે પ્લાસ્ટિકની બે ટોકર(ટબ) ખરીદવામાં મદદ કરવા માટેની યોજના. ખેડુત લક્ષી યોજના અને ખેડુત સહાય યોજના માટે ઓનલાઇન અરજી આઇ-ખેડૂત યોજના પોર્ટલ પર કરી શકો છો.

ખેડુત સહાય યોજના


આઈ ખેડુત યોજના અને ખેડુત લક્ષી યોજના

• ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) માટે ની સહાય રાજ્યના ખેડૂતો માટે મફત છે.

 આ ખેડુત યોજના હેઠળ, રાજ્યના ખેડૂતોને બહુહેતુક ઉપયોગ માટે 200 લિટર પ્લાસ્ટિકના ડ્રમ તેમજ 10 લિટરની બે પ્લાસ્ટિક ટોકર(ટબ) કીટ મફતમાં આપવામાં આવશે. 

• આ ખેડુત સહાય યોજના નો લાભ રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂતોને મળશે. ખાતા દીઠ એક લાભાર્થીને (નમૂના નંબર 8-A મુજબ) ખેડુત લક્ષી યોજના સહાય માટે પાત્ર રહેશે.

• એક ખેડૂત મહત્તમ માત્ર એક ખાતા માટે સહાય મળવાપાત્ર રહેશે. વિકલાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કર્યા બાદ, અરજીમાં દર્શાવેલ સહાયક દસ્તાવેજો સાથે અરજીની પ્રિન્ટ, સહી / અંગૂઠાની પ્રિન્ટ નિયત સમયમાં તાલુકા અમલીકરણ અધિકારી / વિસ્તરણ અધિકારી (કૃષિ) ની કચેરીમાં જમા કરાવવાની રહેશે. 

અરજદાર પાસેથી મળેલી અરજી અને સહાયક કાગળોના આધારે, તેમની પાત્રતા તપાસવામાં આવશે અને લક્ષ્ય મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે. પસંદ કરેલા અરજદારને સંબંધિત કચેરી દ્વારા ડ્રમની કીટ અને બે પ્લાસ્ટિક બાસ્કેટ (ટબ) મેળવવા માટે જાણ કરવામાં આવશે.





👉 અન્ય ખેડુત યોજના : પાવર થ્રેશર ખરીદવા સહાય 


ખેડુત યોજના અને ખેડુત સહાય યોજના ઓનલાઇન અરજી કરવા માટે ની માહિતી.

➥ "નવી અરજી કરો" બટન પર ક્લિક કરીને અરજી કરો.


➥ એપ્લિકેશન અપડેટ કરવા માટે "અપડેટ એપ્લિકેશન" બટન પર ક્લિક કરો.


➥ એકવાર અરજી સાચી છે તેની પુષ્ટિ કરો બાદ તેને કન્ફર્મ કરો.


➥ પુષ્ટિ કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લો.


➥ અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે. અરજીની તારીખથી સાત (7) દિવસની અંદર ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ સહી / અંગૂઠાની છાપ લઈને અરજી પર દર્શાવેલ ઓફિસ / કચેરીમાં સબમિટ કરવી જોઈએ. અથવા ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા પછી, તેની પ્રિન્ટ લઈ તેમા સહી / અંગૂઠાની છાપને ચિહ્નિત કરીને સ્કેન કરી "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનૂ પર ક્લિક કરીને પોર્ટલ પર સ્કેનકરી અપલોડ કરી શકાય છે.


➥ જયા લાગુ પડે ત્યાં "અન્ય દસ્તાવેજ અપલોડ" મેનૂમાં જાતિના દાખલાની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની સુવિધા પણ છે. જેથી ખેડૂતને ઓફિસમાં રૂબરૂમાં અરજી સબમિટ કરવાની જરૂર નથી. PDF ફોર્મેટમાં સ્કેન કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં કદ 200 KB થી વધારે ન હોવા જોઈએ.


અન્ય ખેડુત યોજના  : બાગાયતી ખેતી યોજના
અન્ય ખેડુત યોજના : ખેડૂત સહાય યોજના 6000

 ખેડુત યોજના ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) માટે ઓનલાઇન અરજી કરવાની રીત 

નોંધ :- યોજના મુદત તા 15/08/2021  થી  31/08/2021 સુધી.


➢ ઓનલાઇન અરજી કરવા "i khedut" પોર્ટલ ખોલો.


➢  જે નવું પેજ ખુલશે જેમા 2021-22 ખેતીવાડી ની હાલની ચાલુ ખેડુત યોજના ની વિગતોની માહિતી આપેલ હશે.  તેમા "ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)"  માટે ની સહાય માટે "અરજી કરો" પર ક્લિક કરો.


➢ આગલું પેજ ખુલશે જેમાં નવી "અરજી કરવા ક્લિક કરો" વિકલ્પ પસંદ કરો.

ખેડુત સહાય યોજના


➢ નવી અરજી ફોર્મ ખુલશે જેમાં લાગુ પડતી જરૂરી *  વિગતો ભરો. 


ખેડુત સહાય યોજના

➢ ખેડુતો ની વિગતો ભરો


➢ નામ, પિતા / પતીનું નામ, અટક , જીલ્લો, તાલુકો, ગામ, સરનામું, જાતિ ખેડુતનો પ્રકાર વગેરે વિગતો ભરો. 


➢ જમીનની વિગતો ભરો અને અરજી સેવ કરો.


➢ અરજી ફોર્મ મા ભરેલ વિગતો સાચી છે તેની પુષ્ટિ કરો બાદ અરજી કન્ફર્મ કરો


 ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) માટે ની સહાય ઓનલાઇન ફોર્મ ભરવા  >>> અહિયા ક્લિક કરો


અન્ય ખેડુત યોજના : ગાય આધારિત ખેતી યોજના

અન્ય ખેડુત યોજના : કિસાન સન્માન નિધિ યોજના


 Apply online for information on farmer scheme and farmer assistance scheme.

➢ Apply by clicking the "Apply New" button.

➢ Click the "Update Application" button to update the application.

➢  Once you are sure that the application is correct, confirm it.

➢ Take a print out of the confirmed application.

➢ It is mandatory to take a print out of the application. Within seven (7) days from the date of application, the print out of the online application should be taken along with the signature / thumbprint and submitted to the office mentioned in the application. Or after the farmer has applied online on i-farmer portal, his print can be taken and scanned by marking the signature / thumbprint in it and uploaded on the scanning portal by clicking on “Upload a signed copy of application print”. "Menu.

➢ The "Other Document Upload" menu where applicable also has the facility to upload a scanned copy of the caste pattern so that the farmer does not have to submit the application in person to the office. The size of the scanned Document upload in PDF format should not exceed 200 KB.






Powered by Blogger.