મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) । મહિલા ઉત્કર્ષ યોજના । મહિલા યોજના । મહિલા લોન

મહિલાઓની યોજનાઓ મહિલા સશક્તિકરણ યોજના અને મહિલા સ્વરોજગાર યોજના જેવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જેમા મહિલા ઉદ્યોગ અને મહિલા સમૃદ્ધિ માટે 10 મહિલા સભ્યોના જુથ્થ ને રુ 1,00,000 ( એક લાખ ) શુદ્ધિ ની મહિલા લોન યોજના આપવામા આવે છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ડોક્યુમેન્ટ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ફોર્મ form pdf  તથા મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના માં સંયુક્ત જવાબદારી કમાણી અને બચત જુથ્થ (JLESG ) બનાવવામાં આવે છે. આ મહિલા યોજના નો લાભ લેવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના online માહિતી નીચે આપેલ છે. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના


મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

મહિલા ઉત્કર્ષ યોજના હેતુ: - રાજ્યની મહિલાઓ જૂથમાં વ્યવસાય કરીને આર્થિક રીતે સધ્ધર બને છે. આ માટે રૂ. 1,00,000 / - ની સહાય લોન 10 મહિલાઓના જૂથને 1 વર્ષના સમયગાળા માટે વ્યાજ વગર આપવી.


મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ડોક્યુમેન્ટ :

1. JLESG (જોઈન્ટ લાયાબિલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ) ના દરેક સભ્યના પાસપોર્ટ સાઇઝ ફોટા

2. JLESG ના દરેક સભ્યનું આધાર કાર્ડ

3. JLESG ના દરેક સભ્યના રહેઠાણનો પુરાવો

4. JLESG સભ્યોનું સંયુક્ત બેંક ખાતું
અન્ય મહિલા યોજનાઓ : વિધવા સહાય યોજના


 મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જરૂરી નિયમો અને લાયકાત-

1. જૂથમાં જોડયેલ ધિરાણમાં રસ ધરાવતી મહિલા સભ્યની ઉંમર 18 થી 59 વર્ષની રહેશે.


2 એક પરિવારમાં માત્ર એક જ મહિલા સભ્યને ગ્રુપમાં લઈ શકાય છે.


3 હાલની યોજના DAY-NULM / અન્ય સ્વ સહાય જુથ (SHG) હેઠળ નોંધાયેલા  કે જેની પાસે કોઈ ધિરાણ લોન બાકી નથી તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.


4. વિધવા અને ત્યકતા બહેનોનેઆ યોજનામાંં અગ્રતા આપવામાંં આવશે.


5. જૂથના સભ્યો એકજ વિસ્તારમાંં રહેતા હોય અથવા એકજ વિસ્તારમાંં કામ કરતા હોવા જોઈએ.


6. જૂથ દ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનુું કામ પણ કરવાનું રહેશે.


7. પ્રતિ માસ રૂ.10,000/- લોનના હપ્તા પેટે ભરવાના રહેશે આથી જૂથની દરેક મહિલા સભ્યે રૂ.1,000/- માસિક હપ્તા પેટે ભરવાના રહેશે.


8. નિયમિત માસિક હપ્તા ભરપાઈ થવાથી 11 અને 12 આ મહિનાના રૂપિયા 10,000/- બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાંં બચત તરીકે જમા રહેશે.


9. આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ, નિયમિત માસિક હપ્તાની ચુકવણી કરીને જૂથને સંપૂર્ણ વ્યાજ મુક્ત લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

10. JLESG દ્વારા જૂથનું સંયુક્ત ખાતું ખોલવું પડશે, જેમાં દરેક સભ્યએ રૂ .300 / - (રૂપિયા ત્રણસો પુરા) એકવાર બચત જૂથ દ્વારા એકત્ર કરવા અધિકૃત રહેલ સભ્ય મારફતે જૂથના બેન્કના બચત ખાતામાંં જમા કરાવવાના રહેશે.

11. JLESG ગ્રુપના તમામ સભ્યો દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણી કરવાની જવાબદાર જૂથના તમામ સભ્યોની રહેશે. જે સભ્યોએ સમાન રીતે ભરપાઈ કરવી પડશે.

12. અમે, JLESG ના સભ્યો આ સાથેના પત્રક ના અનુ નં 1, 2 અને 3 ને અનુક્રમે પ્રમુખ, મંત્રી અને ખજાનચી તરીકે પસંદ કરીએ છીએ. તેઓ JLESG વતી બેંક વ્યવહારો કરશે. દરેક સભ્ય જૂથની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશે.

13. JLESG ના દરેક સભ્ય તેથી નિયુક્ત પ્રતિનિધિઓને JLESG ના હિતમાં મહિલા લોન યોજના માટે અરજી કરવા અને જરૂરી કરારો / દસ્તાવેજો બનાવવા / અમલ કરવાની સત્તા આપે છે. અધિકૃત પ્રતિનિધિઓ JLESG ના હિતમાં બેન્કો પાસેથી લોન મેળવવા માટે અધિકૃત છે, JLESG દ્વારા જો તેઓ સહકારી બેંકો / ક્રેડિટ સહકારી મંડળીઓ ખાતે ધિરાણ મેળવવા ઈચ્છુક હોય તો જુથ પોતે તથા જુથના પ્રત્યેક સભ્ય દીઠ નીમીનલ સભ્ય ફી ભરી કો. ઓ. ધિરાણ સંંસ્થા / મંડળીના સભ્ય થાની સત્તા આપે છે. 

14. JLESG દ્વરા મહિલા યોજનાની તમામ જોગવાઈઓનું પાલન કરવું પડશે અન્યથા વ્યાજ સબસિડી ઉપલબ્ધ થશે નહીં.

15. JLESG ના દરેક સભ્ય આથી જૂથના હિતમાં અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા કામ, નિર્ણયો, દસ્તાવેજો અને અન્ય બાબતોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.

16. JLESG ના તમામ સભ્યો JLESG ને સરળ રીતે ચલાવવા માટે સર્વસંમતિથી પેટા-કાયદા બનાવી શકશે જે તમામ સભ્યો માટે બંધનકર્તા રહેશે.


 મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ફોર્મ form :

શહેરી મહિલાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'અર્બન કોમ્યુનિટી ડિપાર્ટમેન્ટ-યુસીડી (UCD) સેન્ટર' માંથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ફોર્મ લઈને અરજી કરવી.
ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ તાલુકા પંચાયત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવો. Mukhyamantri Mahila Utkarsh Yojana in Gujarat

Mukhyamantri Mahila Utkarsh Yojana Document


1. Passport size photos of each member of JLESG (Joint Liability Earnings and Savings Group)

2. Aadhar card of each member of JLESG

3. Proof of residence of each member of JLESG

4. Joint bank account of 4 JLESG members

 Mukhyamantri Mahila Utkarsh Yojana Necessary Rules and Qualifications-


1. The age of a female member interested in group-linked lending shall be 18 to 59 years.

2. Only one female member in a family can be taken in a group.

3. Existing schemes registered under DAY-NULM / Other Self Help Group (SHG) who do not have any loan outstanding can also avail the benefits of this scheme.

4. Widows and abandoned sisters will be given priority in this scheme.

5. Group members must be living in the same area or working in the same area.

6. The group will also have to deal with economic activity as well as savings.

7. Rs.10,000 / - per month will have to be paid as loan installment so every woman member of the group will have to pay Rs.1000 / - as monthly installment.

8. With the payment of regular monthly installments, the amount of Rs. 10,000 / - for the 11th and 12th of this month will be credited to the group account as savings.

9. Under this scheme, provision has been made to provide full interest free loan to the group by paying regular monthly installments.

10. JLESG will have to open a joint account of the group, in which each member will have to deposit Rs.300 / - 

11. All members of the group will be responsible for repaying the loan taken by all the members of JLESG Group. Which members have to reimburse equally.

12. We, the members of JLESG, elect Nos. 1, 2 and 3 of this accompanying form as President, Minister and Treasurer respectively. They will do bank transactions on behalf of JLESG. Each member will actively participate in the activities of the group.

13. Each member of JLESG therefore empowers the designated representatives to apply for loan in the interest of JLESG and to make / execute necessary agreements / documents. Authorized representatives are authorized to avail loans from banks in the interest of JLESG. If JLESG wishes to avail loans from Co-operative Banks / Credit Co-operative Societies, the group itself and the nominee pays a nominal membership fee to each member of the group. O. Gives authority to the member of the lending institution / society.

14. All the provisions of the scheme have to be complied with by JLESG otherwise interest subsidy will not be available.

15. Every member of JLESG is hereby committed to endorse the work, decisions, documents and other matters made by the authorized representatives in the interest of the group.

16. All members of JLESG will be able to make unanimous by-laws to facilitate the operation of JLESG which will be binding on all members.
Powered by Blogger.