ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા અને મતદાર યાદી માંથી નામ કમી કરવા

મતદાર યાદીમાં સંપૂર્ણ સરનામું સુધારવા માટે અને ચૂંટણી કાર્ડમાં (chutni card) સરનામું બદલવા, મતદાર યાદી (matdar yadi) માંથી નામ કમી કરવા માટે ઓનલાઇન/ઓફલાઇન ફોર્મ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અથવા મતદાર યાદીમાંં ઓનલાઈન (ચૂંટણી કાર્ડ વેબસાઈટ) થી સરનામું બદલવા અને નામ કમી કરી શકાય છે. Chutani card Address change and Matdar yadi name change online and offline

ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા


મતદાર યાદી ગુજરાત (matdar yadi gujarat) માં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અથવા ચૂંટણી કાર્ડ વેબસાઈટ ( Chutni card Online Apply) પરથી મતદાર યાદી pdf , મતદાર યાદી ફોર્મ-6, ફોર્મ-8-ક, ફોર્મ-7. (matdar yadi form-6) ભરી શકાય છે. મતદાર યાદી જોવા માટે ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા અને મતદાર યાદી માથી નામ કમી કરવા માટે ની વધુ માહિતી જાણીયે.


મતદાર યાદી સુધારો ( Chutani card Address Change and Matdan yadi name Change)


ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા મહિતી ( Chutani card Address Change) :

• મતદાર યાદી માં સંપૂર્ણ સરનામું સુધારવા માટે (matdar yadi Address change) ફોર્મ નું-૮-ક  ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું.

• વોટિંગ કાર્ડ નંબર (ચૂંટણી કાર્ડ નંબર) સાચો લખવા અને વિધાનસભા સાચી પસંદ કરવી. વિધાનસભાનું નામ અને ભાગ નંબર ખબર ના હોય તો ચૂંટણી કાર્ડના  પાછળના ભાગમાં લખેલા વિધાનસભાનુ નામ જોઈ લેવું. અને તેના આધારે ફોર્મ ભરવું . તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.

• અન્ય વિધાનસભામાં રહેવા ગયા હોય તો જો વિધાનસભામાં રહેવા ગયા હોય ત્યા મતદાર યાદી  ફોર્મ-6 ભરવું અને તેમાં જુના ચૂંટણી કાર્ડ નંબર ફરજીયાત લખવાનો. તેના માટે મતદાર યાદી ફોર્મ 8- ક ભરવું નહીં, ફોર્મ 8-ક  ફક્ત એક જ વિધાનસભામાં એક સરનામાં થી બીજા સરનામાં પર રહેવા ગયા હોય તો તે સુધારવા માટે જ ભરવુું

• રહેઠાણનો પુરાવો હાલમાં પોતાના અથવા પોતાના ફેમિલી મેમ્બરના નામનુ લાઈટબીલ/વેરાબીલ/ગેસ બીલ, (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત જોડવું ),

• કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચુંટણી કાર્ડ નંબર ફેમિલી ડિટેલ્સ માં ફરજિયાત લખવો ,

• એક વ્યક્તિએ એક ચૂુંટણી કાર્ડમા કોઈ પણ સુધારા-વધારા માટે ફકત એક જ ફોર્મ ભરવુ વારંવાર ફોર્મ ભરવા નહી કે જેથી રીજેક્ટ ના થાય. અને મોબાઈલ નંબર ફરજિયાત લખવા.


અન્ય યોજનાઓ : પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ



 ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક:

chutani card online Apply for chutni card Address change and matdar yadi online :


ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા ઓનલાઈન ફોર્મ-8a  >>> અહિ ક્લિક કરો

Chutni Card Online Form and Online Apply >>> Click Here


 ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા ઓફલાઇન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે:

1. અવારનવાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમિયાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવુું.

2. આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરીનો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.


ઓફલાઇન ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા ફોર્મ 8 (ક) ડાઉનલોડ કરવા માટે >>> અહિ ક્લિક કરો

Chutni card Address Change form 8a Download >> Click Here




 મતદાર યાદી માંથી નામ કમી કરવા માટે :

matdar yadi name change:

• મતદાર યાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નું-7  ભરવાનું હોય છે. ફોર્મ (matdar yadi online) ઓનલાઇન/ઓફલાઇન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.

• વોટીંગ કાર્ડની ઝોરોક્ષ અને જ્યાં SHIFT થયા હોય તે જગ્યાનુું કોઇપણ એક ડોકયુમેન્ટ પાસ પોર્ટ/આધાર કાર્ડ/ હાલનુું પોતાના અથવા પોતાના ફોમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ/ મેરેઝ સર્ટી પૈકીનો કોઈ પણ એક પુરાવો ફરજિયાત જોડવો.
• વોટિંગ કાર્ડ નંબર (ચુંટણી કાર્ડ નંબર) સાચો લખવો અને વિધાનસભા સાચી પસંદ કરવી .
• વિધાનસભાનું નામ અને ભાગ નંબર ખબર ન હોય તો ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલા વિધાનસભાનું નામ જોઈ લેવું. અને તેના આધારે ફોર્મ ભરવું .
• તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.

 મતદાર યાદીમાં નામ કમી કરવા ઓનલાઈન ફોર્મ ભરવા અને મતદાર યાદી સુધારો માટે લિંક: 

chutni card online apply for matdar yadi name change and chutni card online form link :




 મતદાર યાદીમાંથી નામ કમી કરવા ઓફલાઇન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે:

matdan yadi name change

1. અવારનવાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમિયાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો અને મેન્યુઅલ ફોર્મ ભરવુું.

2. આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરીનો સંપર્ક કરી ફોર્મ ( matdar yadi from) ભરી શકો છો.


 મતદાર યાદી pdf ફોર્મ 7 (matdan yadi form - 7) ડાઉનલોડ કરવા માટે લિંક :

મતદાર યાદી pdf ફોર્મ 7 ડાઉનલોડ કરવા >>> અહિ ક્લિક કરો

Matdar yadi name Change form-7 Download >> Click Here


Powered by Blogger.