વ્હાલી દીકરી યોજના : Vahali Dikri Yojana Form

દીકરી માટે યોજના વ્હાલી દીકરી યોજના માહિતી અને વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ dpf જેમા દીકરીના શિક્ષણ અને તેના લગ્ન માટે વહાલી દીકરી યોજના ( લાડકી દીકરી યોજના) સહાય આપવામા આવે છે. વ્હાલી દીકરી યોજના ( vahali dikri yojana ) માટે જરૂરી પુરાવાની માહિતી આપેલ છે. 

વ્હાલી દીકરી યોજનાવ્હાલી દીકરી યોજના ફાયદા શું છે?

➢ પ્રથમ ધોરણમાં દીકરીના પ્રવેશ સમયે રૂ. 4000 / - ની સહાય

➢ દીકરી ધોરણ-9 માં આવે ત્યારે રૂ 6000 / - ની સહાય

➢ દીકરી જ્યારે 18 વર્ષની ઉંમરે પહોંચે રૂ. 1,00,000 / - આર્થિક સહાયછે.

➢ દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.


વ્હાલી દીકરી યોજના માહિતી

➢  તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)

➢ દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજના યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

➢ અસાધારણ કેસોમાં, જો બીજી / ત્રીજી ડિલીવરી દરમિયાન કુટુંબમાં એક કરતા વધુ દીકરીઓનો જન્મ થાય છે અને દંપતીને ત્રણ કરતા વધારે દીકરીઓ હોય તો બધી દીકરીઓ આ વ્હાલી દીકરી યોજનાના લાભ માટે પાત્ર બનશે.

➢ બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 ની જોગવાઈઓ અનુસાર, પુખ્ત વિવાહિત યુગલની દીકરીઓને જ આ વહાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.


વહાલી દીકરી યોજના લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

• દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)

• દીકરીના માતા-પિતા નુ આધાર કાર્ડ

• દીકરીના માતા-પિતાનુું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલાો)

• દીકરીના માતા-પિતા નુું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)

• દીકરી નો જન્મનો દાખલો

• દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનુું પ્રમાણપત્ર

• દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા

• વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામુું


લાડકી દીકરી યોજનાનુું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.


વ્હાલી દીકરી યોજનાનુું ફોર્મ pdf ડાઉનલોડ કરવાની લિંક >>> અહિ ક્લિક કરો 


અન્ય મહિલા યોજનાઓ :મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના


દીકરી યોજના

દીકરી સહાય યોજના લાભ કોને મળે?

➢  દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતી પૈકી કોઈ એક નસબંધી ઓપરેશન કરાવે તે સમયની 

➢  લાભાર્થીની ઉમર 32 વર્ષથી ઓછી હોય તો તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજ્ય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે.


દીકરી માટે યોજના કેટલો લાભ મળે?

(૧) દીકરો ન હોય અને ફકત ૧ દીકરી હોય તેવા દંપતિને રૂ. ૬૦૦૦/-(NSC) બચતપત્રો

(૨) દીકરો ન હોય અને ફકત 2 દીકરી હોય તેવા દંપતિને રૂ. 5૦૦૦/-(NSC) બચતપત્રો


દીકરી યોજના લાભ ક્યાથી મળેલ?

• નજીકના સરકારી દવાખાનામાં.


યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ

• જે જગ્યાએ કુટુંબ નિયોજનનુું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવાની.Vahali Dikri Yojana Gujarat

Vahali Dikri Yojana benefits?

➢ At the time of daughter's admission in the first standard, Rs. Assistance of 4000 /-

➢ Assistance of Rs. 6000 / - when daughter comes in Std-9

 When the daughter reaches the age of 18, Rs. 1,00,000 / - is financial assistance.


Vahali Dikri Yojana Information 

 Daughters born on or after 02/08/2019 will be eligible for the benefit of this Vahali Dikri Yojana. (Application along with supporting proof of prescribed specimen should be made within one year time of birth of daughter.)

➢ All the daughters of the couple's first 3 children will be eligible for the Vahali Dikri Yojana.

➢ In exceptional cases, if more than one daughter is born in the family during the second / third delivery and the couple has more than three daughters, all the daughters will be eligible for the benefit of this Vahali Dikri Yojana.

➢ According to the provisions of the Prohibition of Child Marriage Act, 2006, only the daughters of adult married couples will be eligible for the benefit of this scheme.


Vahali Dikri Yojana Documents Gujarati

 Example of joint income of daughter's parents ( vahali dikri yojana income limit less than Rs. 200,000)

 Aadhar card of daughter's parents

➢ Proof of birth of daughter's parents (school leaving certificate / birth certificate)

➢ Proof of Residence of Daughter's Parents (Lightbill / Verabil)

➢ Example of a daughter's birth

➢ Daughter's mother's birth certificate / school leaving certificate

➢ Examples of births of couple born and surviving children

➢ Affidavit in respect of Vahali Dikari Yojana


👉 Income Certificate Online Apply in  >>> Click Here

👉  PAN card online Apply >>> Click Here

👉  New Ration Card Online Apply >>> Click Here

👉   Aadhaar card  Download >>> Click Here 


 Contact the District Women and Child Development Officer's Office, Gram Panchayat, UCD Center or local Anganwadi to get the form and benefit of the Vahali Dikri Yojana.


Link to download Vahali Dikri Yojana Form >> Click Here✦  Dikri Yojana Gujarat

Who benefits?

When a couple who do not have a son and only have one or two daughters undergo vasectomy

Special Reward Scheme of the State Government for issuing National Savings Certificates to the beneficiaries below the age of 32 years.


How much dikri yojana benefit?

(1) Couples who do not have a son and have only 1 daughter are entitled to Rs. 6000 / - (NSC) Savings Certificates

(2) Couples who do not have a son and have only 2 daughters are entitled to Rs. 5000 / - (NSC) Savings Certificates


Where did the benefit come from?

• At the nearest government hospital.


Method of availing the benefits of the Dikri Yojana

 To register at the place where the family planning operation has been performed.

Powered by Blogger.