ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ : e Nirman card and U Win Card Gujarat Online

ઈ-નિર્માણ કાર્ડ (e-Nirman card) અને U-WIN કાર્ડ (uwin card) નિઃશુલ્ક છે. ઈ-નિર્માણ કાર્ડ (e Nirman CARD) અને U-WIN કાર્ડ (uwin card) યોજના નું સંચાલન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા થાય છે. ઈ-નિર્માણ કાર્ડ (e Nirman card) અને U-WIN કાર્ડ (uwin card) યોજના વિશેની માહિતી. 

ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ


ઈ-નિર્માણ કાર્ડ (e Nirman Card Gujarat)


➤ ઈનિર્માણ કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે ? (WHO CAN REGISTER FOR  E NIRMAN CARD ?)

નીચે દર્શાવેલા વ્યવસાયમાં કુશળ અને અર્ધકુશળ પ્રકારના કામ કરનાર ૧૮ થી ૬૦ વર્ષની મહિલાઓ તથા પુરુષ વ્યક્તિ બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકે છે.

➜ ચણતર કામ, 

➜ ચણતર કામ ના પાયા ખોદકામ, 

➜ ચણતરકામ ઈટો, માટી કે સામાન ઉપાડ કામ, 

➜ ધાબા ભરવાનું કામ,

➜ સિમેન્ટ રેતી કોક્રિટ મિક્સર કરનાર, સાઈટ ઉપર નું મજૂરીકામ,

➜ ટાઇલ્સ ઘસાઈકામ 

➜ પ્રિફેબ્રિકેટર કાંક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા,

➜ માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ,

➜ બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ,

➜ પથ્થર કાપવા તથા બેસાડવા,

➜ ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગ,

➜ ચુનો લગાડવાનું કામ,

➜ લાકડા કામ જેમાં કલર કામ અને વર્નિશીંગકામ,

➜ કામ ગટર અને પ્લમ્બિંગ કામ,

➜ ઇલેક્ટ્રિશિયન નું કામ,

➜ ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા,

➜ રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા/બનાવવા,

➜ ફાયર ફાયર ફાઈટર સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,

➜ ફીટીંગ અને કૂલિંગ સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,

➜ લિફ્ટ ઈન્સ્ટોલેશન,

➜ સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન,

➜ ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રીકેશન અને ઇન્સ્ટોલેશન,

➜ રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશનનું ઈન્સ્ટોલેશન,

➜ વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ,

➜ ઇન્ટેરિયર વર્ક જેવા કે સુથારીકામ, ફોલ્સ સીલીંગ, લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ,

➜ ઈંટો બનાવી, નળિયા બનાવવા,

➜ સોલર પેનલ, સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,

➜ કંસ્ટ્રક્શન અને ઈરેક્શન જેવા કે સાઈનેજ બોર્ડ , ફર્નિચર, બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમ,

➜ સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્ષ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવી,

➜ જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનાવવા,

➜ ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો,

➜ રેલવે, પુલો ઓવરબ્રિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો,


➤  ઈ-નિર્માણ બાંધકામ શ્રમિકો માટેના વિવિધ લાભો. ( e Nirman Card Gujarat Benefits)

➜ શ્રમિક અને અન્નપૂર્ણા યોજના 

➜ શિક્ષણ સહાય 

➜ પ્રસુતિ સહાય યોજના 

➜ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 

➜ બાંધકામ શ્રમિકો માટે મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વંતરિ આરોગ્ય રથ)

➜ વ્યવસાયિક રોગોમાં સહાય 

➜ આકસ્મિક મૃત્યુ સહાય યોજના 

➜ અંત્યેષ્ટિ સહાય યોજના 

➜ શ્રી નાનાજી દેશમુખ સહાય યોજના 

➜ સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ સુવિધા યોજના

➜ શ્રમિક પરિવહન યોજના 

➜ હાઉસિંગ સબસિડી યોજના 

➜ વૃદ્ધાવસ્થા દરમ્યાન પેંશન સહાય 

➜ કોરોના કવચ યોજના 

➜ બેટરી ઓપરેટર ટૂ વિલર યોજના 




➤ ઇનિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા. (e nirman card Documents in Gujarati )

EVIDENCE FOR ENIRMARN CARD  REGISTRATION :

➜ આધારકાર્ડ 

➜ વ્યવસાય અને આવકનું પ્રમાણપત્ર 

➜ મોબાઇલ નંબર 

➜ છેલ્લા 12 મહિના માં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર 

➜ બેન્કની વિગત 

➜ વારસદારની વિગત 

➜ અભ્યાસની વિગત 

➜ ઉંમરનો પુરાવો 

➜ ઓળખનો પુરાવો 







e Nirman Portal Gujarat Online >>> Click Here




✤  યુ-વિન કાર્ડ (UWin Card)


U-WIN CARD :

➤  યુ-વિન કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે ? (Who Can REGISTER for  UWIN CARD Online Application? )

➜ અસંગઠિત કાર્યકર હોવા જોઈએ 

➜ ઉમર 18 થી 59 ની વચ્ચે હોવી જોઈએ 

➜ સંગઠિત ક્ષેત્ર ના  EPFO/NPS/ESIC ના સભ્ય તરીકે નોંધાયેલા ના હોવા જોઈએ.

➜ 90 કરતા વધારે કેટેગરી માં આવતા વ્યક્તિઓ U-WIN કાર્ડ માં નોંધણી કરાવી શકે છે. જેમાં નીચે પ્રમાણે ની કેટેગરીનો સમાવેશ થાય છે.

➜ અગરબત્તી બનાવવી 

➜ કૃષિ 

➜ કૃષિ મશીન હેન્ડલિંગ 

➜ આંગણવાડી કામદારો 

➜ પશુપાલન 

➜ આશા વર્કર્સ 

➜ ધ્વનિ અને વિઝયુઅલ કામદારો 

➜ ઓટો મોબાઈલ નું કામ કરનાર 

➜ બેકરીનું કામ 

➜ બેન્ડ વગાડવું 

➜ બંગડી ઉત્પાદન 

➜ માળા બનાવવી 

➜ બ્યુટિશિયન 

➜ બીડી નું ઉત્પાદન 

➜ સાયકલ રીપેર 

➜ બિંદીકામ 

➜ લુહાર 

➜ બોટ / ફેરી વ્યવસાય 

➜ બુક બાઈન્ડીંગ કરનાર 

➜ ઈટ ભઠ્ઠા નું કામ 

➜ બ્રશ બનાવવું 

➜ મકાન અને માર્ગની જાળવણી 

➜ બલ્બનું ઉત્પાદન કરનાર 

➜ બળદ, ઊંટ અને કાર્ટ ચલાવનાર 

➜ કસાઈ 

➜ કેબલ ટીવી ઓપરેશન  

➜ શેરડીનું કામ કરનાર 

➜ સુથારીકામ કરનાર 

➜ કાર્પેટ વણાટ 

➜ કેટરિંગ 

➜ ચિકન કામ 

➜ કાપડ પ્રિન્ટિંગ 

➜ ક્લબ અને કેન્ટીન સેવા 

➜ કોચિંગ સેવા 

➜ હલવાઈ 

➜ બાંધકામનું કામ 

➜ કુરીઅર સેવા 

➜ ડેરી અને તેના સબંધિત સેવા 

➜ ડેટા એન્ટ્રી ઓપરેશન 

➜ પેટ્રોલિયમ પેદાશોનું વિતરણ 

➜ ઘરેલુ કામ કરનાર 

➜ ઇલેક્ટ્રોનિક સામાનની મરામત 

➜ ભરતકામ 

➜ ફટાકડાનું ઉત્પાદન 

➜ મસ્ત્ય ઉદ્યોગ 

➜ લોટની મિલની કામગીરી 

➜ ફૂટવેરનું કામ 

➜ બાગકામ અને ઉદ્યાનોની દેખભાળ 

➜ ગાર્મેન્ટનું ઉત્પાદન 

➜ જિનિંગ 

➜ મણિ કટિંગ 

➜ ગ્લાસવેર નું ઉત્પાદન 

➜ સોની કામ 

➜ વાળંદ કામ 

➜ હેન્ડલુમ વણાટ 

➜ આરોગ્ય સેવા 

➜ મધ એકઠું કરનાર 

➜ હોટેલ અને રેસ્ટોરન્ટ સેવા 

➜ તાળા બનાવવા 

➜ મસાલા બનાવવા 

➜ માચીસ બનાવનાર 

➜ મધ્યાન ભોજન કામદાર 

➜ નાના વેન પેદાશો બેગ કરનાર 

➜ નાના ખનીજ અને ખાણો માં કામ કરનાર 

➜ અખબાર વેચનાર 

➜ એન.જી.ઓ. સેવા 

➜ તેલ કાઢવું 

➜ પેકીંગ અને પેકેજીંગ 

➜ પાનના ગલ્લા 

➜ પાપડ બનાવવા 

➜ અથાણું બનાવનાર 

➜ પ્લાસ્ટિક ઉત્પાદન 

➜ માટીકામ કરનાર 

➜ પ્રિન્ટિંગ કામ 

➜ મીઠા અગરનું કામ 

➜ સફાઈકામ કરનાર 

➜ સુરક્ષા સેવા 

➜ રેશમ ઉછેર 

➜ ભરવાડ 

➜ બુટ પોલીસ કામગીરી 

➜ નાના ઉદ્યોગો 

➜ સાબુનું ઉત્પાદન 

➜ સ્ટીલના વાસણો બનાવનાર 

➜ સ્ટોન પીલાણ 

➜ લાકડા ઉદ્યોગ 

➜ રમકડાં બનાવવા 

➜ પરિવહન સેવા 

➜ લોન્ડરીવર્ક 

➜ વેલ્ડિંગ કામ 

➜ સ્વતંત્ર કોન્ટ્રાક્ટર 

➜ ઓનલાઇન વેબસાઈટ 

➜ વગેરે 


➤ UWIN કાર્ડ Categories

➜ Salary / વેતન

➜ Self Employed / સ્વ રોજગાર

➜ Household worker /  ઘરેલું કામદાર 

➜ GIG / ગીગ

➜ Plate form worker / પ્લેટફોર્મ કામદાર 


➤ યુવિન કાર્ડ અસંગઠિત કામદાર માટેના વિવિધ લાભો. ( U Win card Gujarat Benefits in Gujarati )

UWin Card Benefits :

માં અમૃતમ યોજના  - પી.એમ.જે.એ.વાય.

➜ અકસ્માત જૂથ વીમા યોજના 

➜ શ્રમિક અન્નપૂર્ણા યોજના 

➜ સરકારશ્રીની વિવિધ વિભાગો દ્વારા અમલ કરાવવામાં આવતી લાગુ પડતી યોજના હેઠળ મળવાપાત્ર લાભ 


માં અમૃતમ કાર્ડ માં આવતા હોસ્પિટલોની યાદી જાણો 


➤ યુવિન કાર્ડ  UWIN કાર્ડ નોંધણી માટેના પુરાવા. (U Win Card Gujarat Online Documents )

 UWIN CARD REGISTRATION 

➜ આધારકાર્ડ 

➜ આવકનું પ્રમાણપત્ર (1,20,000 થી ઓછી આવક ધરાવનાર માટે)

➜ કુટુંબનું અગ્રતા ધરાવતું કાર્ડ (BPL, અંત્યોદય કાર્ડ)

➜ મોબાઈલ નંબર 

➜ બેન્કની વિગત


 અન્ય જરૂરી માહિતી : ખોવાઈ ગયેલ મોબાઈલ પાછો ગોતવા માટે  


UWin Card Online Application >>> Click Here

Powered by Blogger.