સુકન્યા સમૃદ્ધિ યોજના : Sukanya Samriddhi Yojana

પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના ( Sukanya Samriddhi Yojana Online) દેશની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાની માહિતી, સુકન્યા સમૃદ્ધિ યોજના pdf | Sukanya Samriddhi Yojana Benefits and pdf Form in Gujarati

સુકન્યા સમૃદ્ધિ યોજના



સુકન્યા સમૃદ્ધિ યોજનાની માહિતી (Sukanya Samriddhi Yojana Benefits)

દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં જાન્યુઆારી, 2015માં સુકન્યા સમૃદ્ધિ  યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનુું ભવિષ્ય સુરક્ષિત બન્યુું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક એકાઉન્ટ ખોલવામાં આવે છે. આ એકાઉન્ટ ખોલાવવુું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF એકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઓફિસમાં દીકરીના નામે ખાતુું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે.  જેનાથી તેમનુું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.


સુકન્યા સમૃદ્ધિ યોજના શુું છે ખાસિયત? :

Sukanya Samriddhi Yojana Interest Rate :

1. દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

2. જમા રકમ પર વાર્ષિક ૭.૬ % હિસાબે વ્યાજ મળે છે.

3. નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 % રકમ ઉપાડી શકાય છે.

4. જમા રકમ પર 80-C હેઠળ ટૅક્સની છૂટ મળે છે.

5. દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.


✦ પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના કોવી રીતે ખોલશો ખાતુું? ( Sukanya Samriddhi Yojana post office )

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનુું ફોર્મ (Sukanya Samriddhi Yojana pdf Form) ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવુું પણ કહે. તો થોડી રાહ જુઓ આ સુકન્યા સમૃદ્ધિ યોજના ને ત્યાં પહોંચવા દો.

• ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો. .

• તમારી આઈડી અને એડ્રેસ પ્રૂફની ફોટોકોપી જોડો. તમારી પુત્રીના જન્મ પ્રમાણપત્રની એક નકલ પણ જોડો.

• પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.

• તમે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana ) ખાતાને બેંકમા પણ ખોલી શકો છો.






 સુકન્યા સમૃદ્ધિ યોજના યોગ્યતા  (Sukanya Samriddhi Yojana ) :

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઈ શકવાની યોગ્યતા.

મહત્વની વાત

1. આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.

2. તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઈચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.

3. આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલુું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.

4. જો તમે કોઈ વર્ષે પૈસા જમા કરાવાનુું ભૂલી જશો. યો તમારો 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.

5. જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશાો.

6. જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છો.

7. આ સુકન્યા સમૃદ્ધિ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવુું નહીં લઇ શકો.

8. માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃદ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતુું ખોલાવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 2-12-2003ના રોજ  અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનુું ખાતુું ખોલાવી શકાય છે. માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતુું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતુું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનુું ખાતુું ખોલાવી શકાય છે.અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતુું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે.


અન્ય મહિલા યોજનાઓ :મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

અન્ય યોજનાઓ : પાલક માતા પિતા યોજના


✦ સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

 (Sukanya Samriddhi Yojana Registration )

• સ્થાનિક મધ્યસ્થ પોસ્ટ ઓફીસ નો સંપર્ક કરવો.


સુકન્યા યોજના ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયાોગ કરી શકો છો.

https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/494SSAC110315_A3.pdf


અન્ય યોજનાઓ : વ્હાલી દીકરી યોજના માહિતી




Powered by Blogger.