મતદાર યાદીમાંં નામ ઉમેરવા : Matdar Yadi New Name Add

મતદાર યાદીમાંં નામ ઉમેરવા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અથવા મતદાર યાદીમાંં ઓનલાઈન (ચૂંટણી કાર્ડ વેબસાઈટ) થી નામ ઉમેરી શકાય છે. મતદાર યાદી pdf ફોર્મ -૬ ડાઉનલોડ કરવાની અને મતદાર યાદીમાંં નામ ઉમેરવા માહિતી જાણો. Matdar Yadi Name add. 

મતદાર યાદીમાંં નામ ઉમેરવા



મતદાર યાદી સુધારણા ઓનલાઈન : 

➢  મતદાર યાદીમાં નવુું નામ ઉમેરવા કરવા માટે ફોર્મ નં-૬ ભરવાનુું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન ભરતી    વખતે નીચે મુજબ ની બાબતોનુું ધ્યાન રાખવુું.

➢  જો વિધાનસભામાં નામ દાખલ કરવુું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવુું. વિધાનસભાનુ નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂુંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઈ લેવુું. અપલોડ કરવામાં આવનાર તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.

➢  નામ, અટક, સંબંધિનુ નામ - ( પિતા અથવા પતિ નુ નામ ) સંબધનો પ્રકાર – (પિતા/ અથવા પતિ ) ,જન્મ તારીખ – વિગેરે.

➢  પુરાવા મુજબ બધી વિગતો સાચી લખવી.


➢  મતદાર યાદીમાં જન્મ તારીખ ,નામનો પુરાવો :- જન્મનો દાખlલો/ એલ.સી./પાનકાર્ડ/પાસ પાોર્ટ/આધાર કાર્ડ  (લગ્ન પછીના જોડાણના કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર અથવા પતિના નામ સાથેના ઉપરોક્ત પુરાવાઓમાંથી એક જોડવું જોઈએ).


➢  મતદાર યાદીમાં રહેઠાણનો પુરાવો :- હાલનુું પોતાના અથવા પોતાના ફેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ, (ભાડાનુું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત),


➢  મતદાર યાદીમાં ફોટો :- પાસપોર્ટ સાઈઝ ફોટો જોડવો. ( સેલ્ફી ફોટો મુકવો નહી ).

➢  કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચુુંટણી કાર્ડ નંબર ફેમિલી ડિટેલ્સ માં ફરજિયાત લખવો ,

➢  અગાઉના ચુુંટણી કાર્ડની ઝોરોક્ષ અથવા તેનો નંબર જો અગાઉ બનાવેલ હોય તો ડેકલેરેશન માં ફરજિયાત લખવુ. બે જગ્યાએ ચૂંટણી કાર્ડ પર નામ રાખવું ગેરકાનૂની છે. જેથી પહેલા જુની વિધાનસભા કચેરીમાંથી અથવા જુના રહેણાંક વિસ્તારના BLO (બુથ લેવલ ઓફિસર) પાસે થી નામ કમી કરાવીને જ નવી જગ્યાએ ફોર્મ ભરવુ. અથવા જુનો વોટીંગ કાર્ડ નમ્બર ફરજિયાત ઓનલાઈન ફોર્મમાં દર્શાવવુ.




અન્ય યોજનાઓ : વૃદ્ધ પેન્શન યોજના


✦ મતદાર યાદીમાંં નામ ઉમેરવા ઓફલાઇન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે-

૧-  વારંવાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમો દરમિયાન તમારા મતદાન મથકો પર સરકાર દ્વારા નિયુક્ત બી.એલ.ઓ. (BLO)

(બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવુું.

૨- આપની વિધાનસભા ને લગતી ચૂુંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.


ફોર્મ -૬ ડાઉનલોડ કરવા માટે લિંક >>> અહિ ક્લિક કરો


અન્ય યોજનાઓ : પાલક માતા પિતા યોજના




✤ Matdar Yadi New Name add : Chutani card name Change


Matdar Yadi Online Gujarat, Matdar yadi New Name add, Matdar Yadi from 6, Chutani Card and Online Form, Matdar Yadi name add, Chutani Card Name Change and Chutani card Suddhara Online.

Matdar yadi name add online : 


Form No.6 has to be filled to enter a new name in the electoral roll (Matdar yadi) . When filling up the form online / offline keep the following in mind.

➢  If the name is to be entered in the assembly, choose it correctly while filling the online form. If you do not know the name of the legislator, look at the name of the legislator written on the back of the election card of the family member or neighbor. All images to be uploaded must be legible.

➢  Name, surname, relative's name - (father or husband's name) type of relationship - (father / or husband), date of birth - etc.

➢  Write all the details correctly as per the evidence.

➢  Date of Birth, Proof of Name - Birth Certificate / LC / PAN Card / Pass Port / Aadhar Card ).

➢  Proof of Residence - Lightbill / Verabil in the name of current or own family member (rental agreement mandatory if rented house).

➢  Photo- (Attach a passport size photo) (Do not post a selfie photo).

➢  Mandatory writing of election card number of family member or neighbor in family details.

➢  It is mandatory to write the Xerox of the previous election card or its number in the declaration if it has been made earlier. It is illegal to have a name in two space election cards. So first fill the form from the old assembly office or from the BLO (Booth Level Officer) of the old residential area only after deleting the name. Or showing the old voting card number in the mandatory online form.




✦ Matdar Yadi (Chutani Card) For filling offline (manual) form-


1- Government-appointed BLO of your polling booth during the frequent voter list reform program.

(Booth Level Officer). And filling out the form.

2- You can fill the form by contacting the election office related to your assembly.



Powered by Blogger.