પાવર થ્રેશર સહાય। આઈ ખેડૂત પોર્ટલ યોજના। ખેડૂત લક્ષી યોજના। સબસીડી યોજના

 આઈ ખેડૂત યોજના જેમાં વિવિધ ખેડૂત યોજનાઓ માં ખેડૂત સાધન સહાય યોજના પાવર થ્રેશર ખરીદવા માટે કિશાન સબસીડી યોજના રુપી સહાય આપવામાં આવે છે. આ કિશાન ખેડૂત યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ યોજના પર આઇ ખેડૂત ઓનલાઇન અરજી કરી શકાશે. નવી યોજનાઓ જેમા ખેડૂત ના ઓજારો , ખેડૂત લક્ષી યોજના, ખેડૂત હેલ્પલાઇન યોજના, ખેડૂત સહાય યોજના અને પીએમ કિસાન ખેડૂત યોજનાનો લાભ મેળવી શકાય છે.

ખેડૂત સાધન સહાય યોજના


પાવર થ્રેશર સહાય અને ખેડૂત સાધન સહાય યોજના

ખેડૂત લક્ષી યોજના કોને લાભ મળે? :

• ખાતેદાર ખેડૂત, જેના નામે જમીન છે (દરેક યોજના માટે)

 પાવર થ્રેશર સહાય ખેડૂત લક્ષી યોજના માં ફાયદા શું છે? :


1. (AGR-2 FM) અને NFSM (OS & OP) યોજનાઓ દર 10 વર્ષ પછી ફરી લાભ મેળવી શકશે.

   સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના 40% અથવા રૂ. 25,000 / - (20 BHP સુધી), રૂ. 30,000 / - (20-35 BHP સુધી, રૂ. 80,000 / - (35 BHP થી વધુ), તેમજ નાના / સીમાંત / મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ .30,000 / - (20 BHP સુધી) મળે છે , રૂ.. 40,000 / - (20-35 BHP સુધી), રૂ.1,00,000 / - (૩૫ BHP કરતાં વધુ) એ બે માંથી જે પણ ઓછું હોય તે.

2. NFSM(Pluses) યોજનામાં ખેડુત દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

 સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૮૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ), તેમજ નાના/સીમાંત/મહિલા ખેડુતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧,૦૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ) એ બે માંથી જે ઓછું હોય તે.

 કિશાન ખેડૂત યોજના માટે અરજી સાથે જરૂરી પુરાવાઓ :

➢ અરજી કરેલ હોય તેની નકલ 
જાતિનો દાખલો (આનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
➢ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)

👉 અન્ય ખેડુત યોજના  : બાગાયતી ખેતી યોજના
👉 અન્ય ખેડુત યોજના : ખેડૂત સહાય યોજના 6000

 ખેડૂત સાધન સહાય યોજના માટે અરજી ક્યાં કરવી? :

•  ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની લિંક

•  આઇ ખેડૂત ઓનલાઇન અરજી કરવા >>> https://ikhedut.gujarat.gov.in/

👉 અન્ય ખેડુત યોજના : ગાય આધારિત ખેતી યોજના

👉 અન્ય ખેડુત યોજના : કિસાન સન્માન નિધિ યોજના


 ✱ Thresher yojana gujarat | khedut sahay gujarat | Kisan Sahay Yojana Gujarat :

i khedut Yojana jema Khedut Sadhan Sahay Yojana ma Power Thresher Kharidva mate Sahay Aapva ma aave chhe, Jena mate i khedut Portel pr ikhedut Yojana Online Application Karvani Thase. Khedut Yojana Gujarat, PM Khedut Yojana, Khedut Sahay Yojana Gujarat , Khedut Sahay yojana Online Form ane PM Kisan Khedut Yojana
 

✦ Who benefits for ikhedut Yojana Kisan Subsidy Gujarat ? :


•  Farmer Accountant, in whose name is the land (for each scheme)

 What are the benefits Gujarat Government Subsidy Scheme ? :


1. (AGR-2 FM) and NFSM (OS & OP) plans can be availed again after every 10 years.

   Ordinary farmer gets 40% of the total cost or Rs. 25,000 / - (up to 20 BHP), Rs. 30,000 / - (up to 20-35 BHP, Rs. 80,000 / - (above 35 BHP), as well as small / marginal / women farmers get 50% of the total cost or Rs. 30,000 / - (up to 20 BHP), Rs. 40,000 / - (up to 20-35 BHP), Rs.1,00,000 / - (more than ૩૫ BHP) whichever is less.

2. In NFSM (Pluses) scheme the farmer will be able to avail the benefit again after every 10 years.

 40% of the total cost to the ordinary farmer or Rs.80,000 / - (more than 35 BHP), as well as 50% of the total cost to the small / marginal / female farmer or Rs.1,00,000 / - (more than 35 BHP) are two Whichever is less.

 Khedut i Portal Khedut Yojana Gujarat Document Required :

➢ A copy of the application
➢ Caste Certificate (for Scheduled Castes and Scheduled Tribes)
➢  Extract of land document 9-12
➢ Copy of bank passbook or canceled check
➢ Aadhaar card
(To present every evidence to the Gram Sevak.)

 Where to Khedut Sahay Yojana Online form ? :

•  You have to apply Khedut Sahay Form online on ikhedut portal.

 Link to apply online for Kisan Sahay Yojana Gujarat :

Powered by Blogger.