જાતિનો દાખલો ઓનલાઇન । જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને જાતિનો દાખલો મેળવવા પુરાવા | Caste Certificate Gujarat

Caste Certificate Gujarat


ઘરે બેઠા જાતિનો દાખલો (Caste Certificate Gujarat) માટે ફોર્મ ભરો અને જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને જાતિનો દાખલો મેળવવા પુરાવા/ડોક્યુમેન્ટ ની સમ્પુર્ન યાદી હવે તમારા મોબાઇલ ફોન પર ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી.

જાતિનો દાખલો । જાતિ પ્રમાણપત્ર ( Caste Certificate)

જાતિનો દાખલો ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે "Apply Online" બટન ક્લિક અથવા ઓફલાઇન ફોર્મ ભરવા માટે "Download form" બટન પર ક્લિક કરવાની જરૂર રહેશે.

 ઓનલાઇન ફોર્મ સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે.

 ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે તમારી સામાન્ય વિગતો અને સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ભરવા ફરજિયાત છે.

 જો ઈનપુટ ની ભાષા અંગ્રેજી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે અંગ્રેજી કી - બોર્ડ જરૂરી રેહશે, પરંતુ જો ઈનપુટ ની ભાષા ગુજરાતી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે કી - બોર્ડ ગુજરાતી જરૂરી રેહશે.

 જાતિનો દાખલો ઓનલાઇન ફોર્મમાં તમારા દ્વારા કોઈ પણ ડેટા ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો ભરવામાં આવ્યો હશે તો વિભાગીય વડાને તમારું ફોર્મ રદ કરવાની ફરજ પડશે.

 જો તમારી અરજી બદલાવ માટે પરત કરવામાં આવી છે અથવા અપૂર્ણ વિગતો ભરવા માટે પરત કરવામાં આવી છે, તો કૃપા કરીને તેને 37 દિવસના વળતરની અંદર સબમિટ કરવાની રહશે. જો અરજદાર 37 દિવસની અરજીની અંદર સબમિટ ન કરી શકે તો તેનો નિકાલ કરવામાં આવશે અને એપ્લિકેશન ફી પરત નહીં કરાશે.


✤ જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર ઓનલાઇન ફોર્મ ભરવા માટે ( Caste Certificate Gujarat)

◾ ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ open કરો.

◾ ત્યાર બાદ "MENU" પર Click કર્સો એટલે મેનુ બાર open થાસે.
  ત્યાર બાદ "Services" પર Click કરો.
caste online form step 1


◾ Services માં "Citizen Services" પર Click કરો.
 
caste online form step 2


◾ Citizen Services માં Click કરસો એટલે New Page Open થાસે.
 તે page પર નીચે જાસો એટલે જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર  (Cast Certificate) આવસે.

✤ SEBC જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર ઓનલાઇન (SEBC Caste Certificate Gujarat)

 
◾ SEBC જાતિનો દાખલો માટે "SEBC Certificate (Socially & educationally Backward class certificate)" પર Click કરો.
SEBC જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર
◾ નવું પેજ ઓપન થશે તેમાં નીચે "Apply Online" પર Click કરો.

caste online form step 3
◾ Apply Online કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલસે.
 જો તમારુ પહેલેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી  Login કરો.





◾ New Registration માટે "Click For New Registration(Citizen)"

Online login

◾ Apply Online કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે Box માંં ખરુ કરી આધાર નંંબર ભરો ત્યાર બાદ  "Continue To Service" પર Click કરો.


online form caste

◾ જાતિનો દાખલો/જાતિ પ્રમાણપત્ર ઓનલાઇન ફોર્મ માટે 20 રૂપિયા ફી ભરવી પડે છે

◾ ઓનલાઇન ફોર્મ માં જરૂરી વિગતો ભરીયા બાદ સબમિટ કરવુ. ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ભરવા ફરજિયાત છે. 

નોંધ:- અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.
NoteYou Need to Attach Following Documents and Passport size photo .

✤ જાતિનો દાખલો/જાતિ પ્રમાણપત્ર ફોર્મ મેળવવા પુરાવા/ડોક્યુમેન્ટ.


 રહેઠાણનો પુરાવો (કોઇપણ એક):Residence Proof Attachment (Any One):



  ઓળખાણનો પુરાવો (કોઇપણ એક):Identity Proof Attachment (Any One):

  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ. (True Copy of Election Card.)
  •  ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ. (True Copy Income Tax PAN Card.)
  •  પાસપોર્ટ ની ખરી નકલ. (True Copy of Passport)
  •  Driving License
  •  Government Photo ID cards/ service photo identity card issued by PSU
  •  Any Government Document having citizen photo
  •  Photo ID issued by Recognized Educational Institution

✦ જાતિ ને લગતા પુરાવા (કોઇપણ એક) (Evidence of race)


  • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (School Leaving Certificate)
  • જે તે બઁક/સહકારી મંડળી સાથે કરેલ રજી.ગીરોખતની નકલ
  • પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ

✦ સેવા જોડાણમાં પુરાવા જરૂરી છે.(Proof Needed In Service Attachment)


  • મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા. 01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ








✤ ST જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર ( ST Caste Certificate Gujarat)

◾ ST Caste Certificate Select કર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરવાની રીત ઉપર "SEBC  જાતિનો દાખલો" મેળવવા દર્શાવવા માંં આવી તે રીતેજ. 


ST જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર


✤ જાતિનો દાખલો/જાતિ પ્રમાણપત્ર ફોર્મ મેળવવા જરુરી પુરાવા/ડોક્યુમેન્ટ.

 રહેઠાણનો અને ઓળખાણનો પુરાવો ઉપર SEBC Certificate માં દર્શાવ્યુ તેજ રીતે છે. 

✦ જાતિ ને લગતા પુરાવા (કોઇપણ એક) 

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • પેધિનામુ (તલાટી દ્વારા જારી કરાયેલ કૌટુંબિક વૃક્ષ) અથવા રેશનકાર્ડ સાથેના કુટુંબના સભ્યની જાતિનું પ્રમાણપત્ર

✦ સંબંધનો પુરાવો (Relationship Proof)


  • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
  • અરજી સાથે રજુ કરેલ સોગંદનામું.
  • પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ

✦ સેવા જોડાણમાં પુરાવા જરૂરી છે (Proof Needed In Service Attachment)

  • અરજી સાથે રજુ કરેલ સોગંદનામું.
  • જન્મનુ પ્રમાણપત્ર
  • પિતા/કાકા/ફોઇ નું જાતિ અંગેનાં પ્રમાણપત્રની ખરી નકલ
  • પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ
  • ગ્રામ પંચાયતના સરપંચ/તલાટી કમ મંત્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નકલ
  • નગર પાલીકાના પ્રમખશ્રી/ ચીફ ઓફીસરશ્રી તરફથી આપવામાં આવેલ જાતીના દાખલાની ખરી નકલ




✤ SC જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર ( SC Caste Certificate online in Gujarat)

◾ SC Caste Certificate Select કર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરવાની રીત ઉપર "SEBC  જાતિનો દાખલો" મેળવવા દર્શાવવા માંં આવી તે રીતેજ. 
sc જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર



✦ જાતિનો દાખલો/જાતિ પ્રમાણપત્ર ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ


👉 જાતિનો દાખલો/જાતિ પ્રમાણપત્ર જરૂરી ડોક્યુમેન્ટ ST Certificate માં દર્શાવ્યુ તેજ રીતે છે. 





Powered by Blogger.