ટ્રેક્ટર સહાય યોજના। ટ્રેક્ટર ની સબસીડી । ખેડૂત સાધન સહાય યોજના। કિસાન સબસીડી યોજના | Tractor Sahay Yojana

ખેડૂત સાધન સહાય યોજના જેમાં ટ્રેક્ટર સહાય યોજના થકી ટ્રેક્ટર ખરિદવા ટ્રેક્ટર ની કિંમત પ્રમાણે પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના ની સબસીડી માટે કિસાન સબસીડી યોજના રૂપી સહાય આપવામાં આવે છે. આઈ ખેડૂત યોજના થકી વિવિધ ખેડૂત યોજનાઓ મા ફોર્મ ભરવા આઇ ખેડૂત પોર્ટલ યોજના પર કિશાન ખેડૂત યોજના માટે ખેડૂત ઓનલાઇન અરજી કરી શકાશે. ખેડુત માટે નવી યોજનાઓ જેમા ખેડૂત સહાય યોજના વિવિધ ખેડૂત લક્ષી યોજના, પીએમ કિસાન ખેડૂત યોજના અને ખેડૂત હેલ્પલાઇન યોજના નો લાભ ઓનલાઇન મેળવી શકાય છે.

ટ્રેક્ટર સહાય યોજના


ટ્રેક્ટર સહાય યોજના અને ટ્રેક્ટર સબસીડી

ટ્રેક્ટર સહાય યોજના કોને લાભ મળે? :

➥ ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય તેવા દરેક ખેડુત (દરેક યોજના માટે)


✦ ટ્રેક્ટર સહાય યોજના શુું લાભ મળે? :

1. (AGR-50) યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

•  ટ્રેક્ટર ની કિંમત ના ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦/- ની મર્યાદામાંં (૪૦ હો.પા. સુધી) બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે મળી શકે.

•  ટ્રેક્ટર ની કિંમત ના ૨૫% અથવા રૂ. ૬૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦-૬૦ હો.પા. સુધી) મળી શકે.


👉 અન્ય ખેડુત યોજના : રોટાવેટર ખરીદવા માટે યોજના 

👉 અન્ય ખેડુત યોજના : પાવર થ્રેશર ખરીદવા સહાય યોજના 

✦ ટ્રેક્ટર સહાય યોજના ની અરજી સાથે જરૂરી પુરાવાઓ :

• ટ્રેક્ટર યોજના અરજી કરેલ હોય તેની નકલ

જાતિનો દાખલો (આનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)

જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો

• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક

આધારકાર્ડ ની ઝેરોક્ષ

(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)


અન્ય ખેડુત યોજના : ઓનલાઈન જમીન માપણી અરજી કરવા

અન્ય ખેડુત યોજના :  ફસલ વીમા યોજના
 

✦ ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી ક્યાં કરવી?

➥ ikhedut portal પર ટ્રેક્ટર ની સબસીડી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.


✦ ટ્રેક્ટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ :

➥ ટ્રેક્ટર યોજના ફોર્મ ભરવા >>>  https://ikhedut.gujarat.gov.in/


👉 અન્ય ખેડુત યોજના : ખેડૂત સહાય યોજના 6000

👉 અન્ય ખેડુત યોજના : કિસાન સન્માન નિધિ યોજના


👉 અન્ય ખેતી યોજના : 12 દુધાળા પશુ યોજના


Tractor sahay Yojana


✱ Tractor Sahay Yojana Gujarat | Tractor Subsidy in Gujarat 2021-22


khedut Sadhan Sahay yojana jema i khedut yojana thaki Tractor Sahay Yojana Gujarat maa Trector Kharidava mate Kisan Subsidy Gujarat rupi Tractor Subsidy in Gujarat 2021-22  Sahay aapvama aave chhe. i khedut portal Yojana pr Kisan Khedut Yojana Gujarat mate Tractor Yojana Khedut Online application Kri shakashe. Khedut mate new Yojana jema Khedut sahay Yojana Khedut lakshmi yojana, PM Kisan Yojana and Kedut Helpline Yojana Benefite 

✦ Who benefits Tractor Sahay Yojana Gujarat?


➥ Farmer Accountant, in whose name is the land (for each scheme)

✦ What are the benefits Tractor Subsidy in Gujarat?


1. (AGR-50) scheme will be able to avail again after every 10 years.

 ➠ 25% of purchase price or Rs. 45,000 /- In the limit of (up to 30 HP) whichever is less.

 ➠ 25% of purchase price or Rs. 60,000 /- can be obtained as per whichever is less (up to 30-50 HP).

✦ Tractor Yojana Documents


➢ A copy of the application

➢ Caste Certificate (for Scheduled Castes and Scheduled Tribes)

➢ Extract of land document 9-12

➢ Copy of bank passbook or canceled check

➢ Aadhaar card

(To present every evidence to the Gram Sevak.)

✦ Where to apply Tractor Sahay Yojana?


➥ You have to apply online on ikhedut portal.

✦ Link to apply online Tractor Subsidy in Gujarat

Powered by Blogger.