પશુપાલન યોજના ફોર્મ । પશુપાલન લોન અરજી । 12 દુધાળા પશુ યોજના । કેટલ શેડ યોજના । આઈ ખેડૂત પશુપાલન યોજના

પશુપાલનની યોજનાઓ મા પશુપાલન લોન યોજના જેમા 12 દુધાળા પશુ યોજના માટે પશુપાલન યોજના ફોર્મ અને આઈ ખેડૂત પશુપાલન યોજના ને નાબાર્ડ યોજના, કેટલ શેડ યોજના, ડેરી યોજના જેવા વિવિધ નામે જાણી સહાય છે. ડેરી પશુપાલન અને ડેરી વિજ્ઞાન માંથી પશુપાલન ની માહિતી મળે છે. પશુપાલન એપ પર પશુપાલન ખાતુ ખોલે પશુપાલન વિશે માહિતી મેળવી સકાઇ છે. પશુપાલન લોન અરજી ઓનલાઇન કરી શકાય છે.

પશુપાલન યોજના ફોર્મ


  આઈ ખેડૂત પશુપાલન યોજના વિશે માહિતી - પશુપાલન યોજના ફોર્મ - નાબાર્ડ યોજના 

સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના


ડેરી પશુપાલન 12 દુધાળા પશુ યોજના હેતુ :

   ગ્રામ્ય સ્તરે પશુપાલન વ્યવસાયને મહત્વ આપવું, પશુપાલનને ગ્રામીણ રોજગારનો આધારસ્તંભ બનાવવું અને વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે આર્થિક પ્રોત્સાહનો દ્વારા ગ્રામ્ય સ્તરે પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવો.


 કેટલ શેડ યોજના અને ડેરી યોજના લાયકાત :

 તમામ પશુપાલકો


👉 અન્ય ખેડુત યોજના : પાવર થ્રેશર ખરીદવા સહાય 

  આઈ ખેડૂત પશુપાલન યોજનાનો લાભ :

➤ સામાન્ય કેટેગરીના લાભાર્થીઓ માટે 7.5% વ્યાજ સબસિડી અને મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે 8.5% વ્યાજ સબસિડી 5 (પાંચ) વર્ષ સુધી દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક લોન પર, ગીર / કાંકરાજ માટે મહત્તમ 12% વ્યાજ સબસિડી.

➤ કેટલ શેડના નિર્માણ માટે 50% મહત્તમ સહાય રૂ. 1.50 લાખ , ગીર / કાંકરેજ માટે 75% મહત્તમ રૂ. 2.5 લાખ સહાય 

➤ 75% મહત્તમ સહાય રૂ. 43,200 / - પશુઓના સતત ત્રણ વર્ષના વીમા પ્રિમીયમ પર , ગીર / કાંકરેજ પર 90% મહત્તમ રૂ. 51.840 / - સહાય

➤ ઇલેક્ટ્રિક ચાફ કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ રૂ. 15,000 / - રૂ. 7,500 / - અને રૂ. 33,750 / - સહાય,

➤ ગીર / કાંકરેજ માટે યુનિટ કિંમતના 90% લેખે મહત્તમ રૂ. 18,000 / -, રૂ. 9,000/ - અને રૂ. 40,500 / - સહાય.


અન્ય ખેતી યોજના : ગાય આધારિત ખેતી યોજના

અન્ય ખેતી યોજના : કિસાન સન્માન નિધિ યોજના


 પશુપાલન લોન યોજના માટે જરૂરી પુરાવાઓ :

➥ લાભાર્થીએ ચાલુ નાણાકીય વર્ષમાં ધિરાણ મેળવેલ હોય તેનો પુરાવો.
➥ કેટલ શેડ બાંધકામ માટે પૂરતી જમીન હોવાનો દાખલો.
➥ બેંક પાસબુકની નકલ
➥ સરકાર દ્વારા નિર્ધારિત ઉત્પાદક પાસેથી ખરીદી બિલ
➥ ધિરાણ અને વ્યાજ સંબંધિત બેંક દસ્તાવેજો
➥ વેટરનરી ઓફિસર પાસેથી પ્રાપ્તિ પ્રમાણપત્ર (પશુ ચીકીત્સા અધિકારીનુું ખરીદી અંગેનુું પ્રમાણપત્ર)


 કેટલ શેડ આઈ ખેડૂત પશુપાલન યોજના અરજી પદ્ધતિ :

   માન્યતાપ્રાપ્ત નાણાકીય સંસ્થા / બેંક / કૃષિ સહકારી મંડળી પાસેથી 12 દુધાળા પશુઓની ખરીદી માટે રિઝર્વ બેંક પાસેથી લોન મંજૂર કર્યા બાદ, નીચે આપેલી લિંક પર અરજી કરવાની રહેશે.
 
પશુપાલન લોન અરજી ઓનલાઇન લિંક :

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx




 12 દુધાળા પશુ યોજના અમલીકરણ પદ્ધતિ :

ઓનલાઈન પશુપાલન લોન અરજીના જરૂરી દસ્તાવેજો, ફોર્મના ફોટા અને વીડિયો ક્લિપ નિયત સમય મર્યાદામાં નિયત કચેરીમાં પહોંચાડવાના રહેશે. વિવિધ નિયુક્ત સમિતિઓ દ્વારા વિજેતાઓની ચકાસણી અને પસંદગી કરવામાં આવે છે.

 ડેરી યોજના અમલીકરણ સંસ્થા :

ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ આણંદ /નાયબ પશુપાલન નિયામકની કચેરી, જીલ્લા પંચાયત.

 પશુપાલન લોન યોજના માટે અન્ય શરતો :

1. પશુ ખરીદી માટે રીઝર્વ બેંક માન્ય નાણાંકીય સંસ્થા/બેંક/ખેતી વિષયક સહકારી મંડળી પાસેથી ધિરાણ મેળવેલ હોવુું જોઈએ.
2. પોતાની માલિકીની, ભોગવટાની, લીઝ ઉપર જમીન મેળવેલ હોવી જોઈએ.
3. બાંધકામ અને સાધનો નિર્ધારિત શરતો અનુસાર ખરીદવા જોઈએ અને તમામ શરતોનું પાલન કરવું જોઈએ.

અન્ય ખેતી યોજના : ખેડૂત સહાય યોજના 6000


 Pashupalan Yojana Gujarat


Assistance Scheme for Establishment of 12 Dairy Farms for Self-Employment Animal Husbandry Business

 Pasupalan Loean Yojana Purpose :


   To give importance to animal husbandry business at the village level, to make animal husbandry a pillar of rural employment and to give more impetus to the animal husbandry business at the village level through economic incentives to double the income of farmers by the year 2022.

Qualification :

 All pastoralists

  Benefit of the Pasupalan Yojana Gujarat :


➤ 7.5% interest subsidy for general category beneficiaries and 8.5% interest subsidy for beneficiaries of women, Scheduled Castes and Scheduled Tribes on bank loan obtained for purchase of milch cattle for 5 (five) years, maximum 12% interest subsidy for Gir / Kankraj.

➤ 50% maximum assistance for construction of kettle shed Rs. 1.50 lakh, for Gir / Kankraj 75% maximum Rs. 2.5 lakh assistance

➤ 75% Maximum Assistance Rs. 43,200 / - on three consecutive years insurance premium for cattle, 90% on Gir / Kankraj maximum Rs. 51.840 / - Assistance

➤ Electric chaff cutters, fogger systems and milking machines account for 75% of the unit cost up to a maximum of Rs. 15,000 / - Rs. 7,500 / - and Rs. 33,750 / - assistance,

➤ 90% of the unit price for Gir / Kankraj at a maximum of Rs. 18,000 / -, Rs. 9,000 / - and Rs. 40,500 / - assistance.

 Pashupalan Yojana Evidence required :

➥ Proof that the beneficiary has received a loan in the current financial year.
➥ Example of having enough land for kettle shed construction.
➥ Copy of Aadhaar card
➥ Copy of ration card
➥ Copy of bank passbook
➥ Purchase bill from the manufacturer as determined by the government
➥ Bank documents related to lending and interest
➥ Certificate of Procurement from Veterinary Officer (Certificate of Purchase from Veterinary Officer)

 Pasupalan Yojana Gujarat online Apply application method :

   After approving a loan from the Reserve Bank for the purchase of 12 milch cattle from a recognized financial institution / bank / agricultural co-operative society, the application has to be made at the link given below.
 
Online link-

 Method of implementation of the Pashupalan Yojana :

The required documents, photos and video clips of the online application should be delivered to the prescribed office within the stipulated time limit. Winners are screened and selected by various designated committees.

 Organization of implementation :

Gujarat Cooperative Milk Marketing Federation Ltd. Anand / Office of the Deputy Director of Animal Husbandry, District Panchayat.

 Pasupalan Yoajana Gujarat Other conditions :

1. Loan should be obtained from Reserve Bank approved financial institution / bank / agricultural co-operative society for purchase of cattle.
2. Owned, occupied, leased land.
3. Construction and equipment must be purchased in accordance with the prescribed conditions and all conditions must be complied with.
Powered by Blogger.