અકસ્માતે પશુ મૃત્યુ વળતર(સહાય) ચુકવણી યોજના ।  પશુપાલન યોજના । પશુ સહાય યોજના | Pasupalan Yojna

પશુપાલનની યોજનાઓ મા પશુપાલન લોન યોજના જેમા અકસ્માતે પશુ મૃત્યુ વળતર(સહાય) ચુકવણી યોજના ફોર્મ અને આઈ ખેડૂત પશુપાલન યોજના ને પશુ સહાય યોજના નાબાર્ડ યોજના જેવા વિવિધ નામે જાણી સહાય છે. ડેરી પશુપાલન અને ડેરી વિજ્ઞાન માંથી પશુપાલન ની માહિતી મળે છે. પશુપાલન એપ પર પશુપાલન ખાતુ ખોલી પશુપાલન વિશે માહિતી મેળવી સકાઇ છે. પશુપાલન લોન અરજી ઓનલાઇન કરી શકાય છે.

અકસ્માતે પશુ મૃત્યુ વળતર યોજના


અકસ્માતે પશુ મૃત્યુ વળતર(સહાય) ચુકવણી યોજના


પશુ સહાય યોજના હેતુ-

ફૂડ પોઇઝનિંગ, સાપ કરડવા, રાસાયણિક ઝેર, હડકવા, એન્થ્રેક્સ અને બર્ડ ફ્લૂ જેવા અસાધ્ય રોગોના કારણે પશુધનનું અચાનક મૃત્યુ થવાના કિસ્સામાં, ગરીબ પશુપાલકોની આજીવિકા ખાસ કરીને છીનવાઇ જાય છે. ઉદ્દેશ આવા સંજોગોમાં પશુપાલકોને આર્થિક રીતે મદદ કરવાનો છે.


 પશુ સહાય યોજના લાયકાત- 

• તમામ પશુપાલકો 


 યોજનાનો લાભ-

• પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પશુપાલકની આજીવિકાનુું સાધન છીનવાઈ જતા નવા પશુધન ખરીદવા માટે  પશુ સહાય યોજના.


અન્ય ખેતી યોજના : 12 દુધાળા પશુ યોજના


 અકસ્માતે પશુ મૃત્યુ વળતર(સહાય) ચુકવણી યોજનાની અરજી પદ્ધતિ-

• નજીકનાં પશુ દવાખાના ખાતે પશુ મરણ બાદ તાત્કાલિક સંપર્ક કરી કાર્યવાહી કરવી.


 અમલીકરણ સંસ્થા- 

 • જીલ્લા નાયબ/મદદનીશ પશુપાલન નિયામક (જીલ્લા પંચાયત)


 પશુપાલનની યોજના અન્ય શરતો-

1. ફૂડ પોઇઝનિંગ, સાપ કરડવા, રાસાયણિક ઝેર, હડકવા, એન્થ્રેક્સ અને બર્ડ ફ્લૂ જેવા અસાધ્ય રોગોના કારણે પશુધનનું આકસ્મિક મૃત્યુ થવાના કિસ્સામાં, આ યોજના પશુપાલકોને લાભ આપશે.


અન્ય ખેતી યોજના : ગાય આધારિત ખેતી યોજના


અન્ય ખેતી યોજના : કિસાન સન્માન નિધિ યોજના

✱ Pasupalan yojana Gujarat - Pasu Sahay Yojana


• Accidental Animal Death Compensation (Assistance) Payment Scheme


 Purpose of Pasupalan Yojna-


In the case of sudden death of livestock due to incurable diseases like food poisoning, snake bites, chemical poisoning, rabies, anthrax and bird flu, the livelihood of poor pastoralists is especially snatched away. The aim is to help pastoralists financially in such circumstances.


 Pasu Sahay Yojana Qualification-


• All pastoralists


 Benefit of the Pasu Sahay yojana-


•  Assistance for purchase of new livestock in case of accidental death of livestock.


 Scheme application method-


•  Contact and take action immediately after the death of the animal at the nearest veterinary hospital.


 Implementing Organization -


 •  District Deputy / Assistant Director of Animal Husbandry (District Panchayat)


 Pashupalan yojana gujarat Other terms-


1. In case of accidental death of livestock due to incurable diseases like food poisoning, snake bites, chemical poisoning, rabies, anthrax and bird flu, this scheme will benefit the pastoralists.

Powered by Blogger.