GPSC Recruitment 2021 -22 | GPSC Vacancy 2021 - 22

GPSC દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક (Dy.S.P.)જિલ્લા/નાયબ રજીસ્ટ્રારસહાયક રાજ્ય વેરા કમિશ્નરનાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ), મામલતદારતાલુકા વિકાસ અધિકારીમદદનીશ જિલ્લા રજીસ્ટ્રારસમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)સરકારી શ્રમ અધિકારીરાજ્યવેરા અધિકારી ની ભરતી.

GPSC (Class I & II ) સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ - ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ....

GPSC Recruitment 2021 -22


GPSC Recruitment 2021 -22

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા  ભરતી.


✦ વર્ગ-૧ ની જગ્યાઓ

➢ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫,

➢ નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮,

➢ જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧,

➢ સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮,

➢  નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ 


✦ વર્ગ-૨ ની જગ્યાઓ

➢ મામલતદારની કુલ ૧૨,

➢ તાલુકા વિકાસ અધિકારીની ૧૦,

➢ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦,

➢ સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧,

➢  સરકારી શ્રમ અધિકારીની ૦૨,

➢ રાજ્યવેરા અધિકારીની ૭૫, 

એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.


👉 GPSC નાયબ મામલતદાર વર્ગ-૩ ની  પરીક્ષાનો અભ્યાસક્રમ (GPSC Exam Syllabus)


👉 વિદ્યાર્થી યોજના : વિદ્યાર્થીઓ માટે સહાય યોજના


 ➢ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-2, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) કુલ ૦૧

➥ શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :-  BE-Arch-Civil/PG


➢ પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ -3, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) કુલ ૦૨

➥ શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :- Dip/BE-Arch-Civil


➢  મદદનીશ વ્યવસ્થાપક / મદદનીશ નિયામક, વર્ગ 2 કુલ ૦૬

➥ શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :- Dip/Deg. Printing


➢ નાયબ નિયામકગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-1 કુલ ૧૩

➥ શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :- PG/Ph.D.


➢ વહીવટી અધિકારી / મદદનીશ આયોજન અધિકારી, ગુજ. કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-2 કુલ ૦૬

➥ શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :- Graduate


➢ આચાર્ય આદર્શ નિવાશી શાળા (વિ. જા.), વર્ગ-2 કુલ ૦૧

➥ શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :- Graduation/PG


➢ પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ-2 (ખાસ ભરતી) કુલ ૦૩

➥ શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :- B.Pharm/Pharm.D etc.


આમગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 

કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે.


👉 GPSC નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩  પરીક્ષાનો અભ્યાસક્રમ (GPSC Exam Syllabus)



 ✦ ફોર્મ ભરવાની મુદત

રસ ધરાવતા ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે.


 📲  GPSC Recruitment 2021 -22 Online Apply gpsc official Website >>> https://gpsc-ojas.gujarat.gov.in/


📲 GPSC Online Apply .>>> :: Online Job Application System :: (gujarat.gov.in)

📌 GPSC Recruitment 2021 -22 કક્ષાવાર જગ્યાઓ જોવા   >>> અહિયા પર ક્લિક કરો


GPSC Recruitment 2021 -22


✦ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)  જરૂરી માર્ગદર્શન


• જે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના છેલ્લા વર્ષ / સેમેસ્ટરમાં છે અને જેનું પરિણામ મુખ્ય પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર કરવામાં આવશે, તેઓ પણ અરજી કરી શકે છે. 

• આ જાહેરાતની પ્રાથમિક પરીક્ષા (200 ગુણના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 12/12/2021 ના રોજ લેવામાં આવશે, જેનું પરિણામ જાન્યુઆરી 2022 માં પ્રકાશિત થશે.

• મુખ્ય પરીક્ષામાં ૧૫૦ ગુણના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવા જોઈએ.

• મુખ્ય પરીક્ષાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

• કોઇપણ ભાષામાં મુખ્ય પરીક્ષાના અંગ્રેજી / ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જ્યારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની પસંદગીની ભાષામાં આપી શકે છે. એક જ પ્રશ્નપત્રમાં અલગ અલગ ભાષાઓમાં બે પ્રશ્નો લખી શકાય છે. 

Note : આપેલ ભરતિ નિ સમ્પુર્ન મહિતિ માટે GPSC ની ઓફિસિયલ વેબસાઈટ  https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનતીં છે.


✦ GPSC Recruitment 2021 -22

By Gujarat Public Service Commission (GPSC) 


Class-I vacancies


➢ Deputy Collector / Deputy District Development Officer 15 posts

➢ Deputy Superintendent of Police (Dy.S.P.) Total 08,

➢ District / Deputy Registrar's total 01,

➢  Assistant State Tax Commissioners, 48 post

➢ Total 01 of Deputy Director (Scheduled Caste Welfare); Thus, a total of 73 Class-I posts


Class-2 Vacancy


➢ Mamlatdar's total, 12 post

➢ Taluka Development Officer, 10 post

➢ Assistant District Registrar, 10 post

➢ Social Welfare Officer (Scheduled Caste Welfare), 01 Post

 ➢ Government Labor Officer, 09 Post

➢ State Tax Officer 75,

In total, advertisement has been published for a total of 110 posts of class-2 and for a total of 183 posts of class 1 & 2.

Powered by Blogger.