ખેડુત રોટાવેટર સહાય યોજના । આઇ ખેડુત યોજના । ખેડૂત સહાય યોજના । ખેડૂત લક્ષી યોજના | ખેડૂત સાધન સહાય યોજના
આઈ ખેડૂત યોજના જેમા ખેડૂત સાધન સહાય યોજના મા રોટાવેટર (rotavator yojana) ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. તેના માટે આઇ ખેડૂત પોર્ટલ પર આઇ ખેડુત ઓનલાઈન અરજી કરી શકાય છે. ખેડૂત લક્ષી યોજના, ખેડૂત હેલ્પલાઇન યોજના, ખેડૂત સહાય યોજના અને પીએમ કિસાન ખેડુત યોજના લાભ લઈ શકાય છે
✤ આઇ ખેડૂત પોર્ટલ યોજના અને ખેડૂત સાધન સહાય યોજના
✦ ખેડૂત સાધન સહાય યોજના કોને લાભ મળે?
• ખેડુત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)
✦ આઈ ખેડૂત યોજના શુું લાભ મળે?
1. (AGR-2 FM) યોજનામાં દર ૭ વર્ષ અને NFSM (OS & OP) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
સામાન્ય ખેડુતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૩૪,૦૦૦/- (૫ ફૂટ), રૂ.૩૫,૮૦૦/- (૬ ફુટ), રૂ.૩૮,૧૦૦/- (૭ ફૂટ),
તેમજ નાના/સીમાંત/મહિલા ખેડુતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૨,૦૦૦/- (૫ ફૂટ), રૂ. ૪૪,૮૦૦/- (૬ ફૂટ),
રૂ.૪૭,૬૦૦/- (૭ ફૂટ), ૫૦,૪૦૦/- (૮ ફૂટ), એ બે માંથી જે ઓછું હોય તે.
2. NFSM(Pulses) યોજનામાં, ખેડૂત દર 10 વર્ષ પછી ફરીથી લાભ મેળવી શકશે.
સામાન્ય ખેડુતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૩૫,૮૦૦/- (૬ ફુટ), રૂ.૩૮,૧૦૦/- (૭ ફુટ) તેમજ નાના/સીમાંત/મહિલા ખેડુતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૪,૮૦૦/- (૬ ફુટ), રૂ.૪૭,૬૦૦/- (૭ ફુટ), એ બે માંથી જે ઓછું હોય તે.
✦ ખેડૂત લક્ષી યોજના અરજી સાથે જરૂરી પુરાવાઓ
➢ અરજી કરેલ હોય તેની નકલ
➢ જાતિનો દાખલો (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે)
➢ જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
➢ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
✦ ખેડુત રોટાવેટર સહાય યોજના માટે ક્યાં અરજી કરવી?
✦ આઈ ખેડૂત ઓનલાઈન અરજી કરવાની લિંક
• ખેડુત રોટાવેટર સહાય યોજના ઓનલાઈન અરજી કરવા માટે >>> અહિયા ક્લિક કરો
👉 અન્ય ખેડુત યોજના : ગાય આધારિત ખેતી યોજના
👉 અન્ય ખેડુત યોજના : કિસાન સન્માન નિધિ યોજના