દિવ્યાંગો માટે સંત સુરદાસ પેન્શન યોજના | દિવ્યાંગ સહાય યોજના | દિવ્યાંગ યોજના | વિકલાંગ પેન્શન યોજના

દિવ્યાંગ પેન્શન યોજના જેમાં દિવ્યાંગોને સહાય રૂપિ સંત સુરદાસ યોજના અને દિવ્યાંગ સહાય યોજના અમલમાં આવેલ છે . દિવ્યાંગ માટે વિવિધ દિવ્યાંગ યોજના અને વિકલાંગ કલ્યાણ યોજના, વિકલાંગ પેન્શન યોજના અને નવી યોજનાઓ જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ pdf રૂપે મેળવી શકાય છે


સંત સુરદાસ યોજના


✤ સંત સુરદાસ યોજના નો ઉદ્દેશ

ગંભીર વિકલાંગ વ્યક્તિઓને આર્થિક સહાય પૂરી પાડવી. 


✦ દિવ્યાંગ પેન્શન યોજના લાયકાતના ધોરણો

➢ લાભાર્થીનુું નામ B.P.L. કુટુંબની ( 0 થી 16 સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ હોવુ જોઈએ.


➢ અરજદારની ઉંમર 0 થી 79 વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.31/7/2009ના પહેલાનાં જૂના લાભાર્થીઓ)


➢ અરજદારની વિકલાંગતાની ટકાવારી 80 % ટકા કે તેથી વધુ જોઈએ.


➢ તા. 01/08/2009 પછી 0 થી 18 વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.

(નોંધ:- 18 વર્ષની ઉંમર બાદ ભારત સરકારની DPS માં તબદીલ કરવામાં આવે છે.)


✦ સંત સુરદાસ યોજના માટે જરૂરી પુરાવા :

➥  અરજદારના રહેઠાણનો પુરાવો (લાઇટ બિલ / ટેક્સ બિલ)
➥   અરજદારનું અપંગતા/વિકલાંગતા કાર્ડ
➥   અરજદારનું શાળા છોડવાનું પ્રમાણપત્ર
➥   અરજદારની બેંક પાસબુકની નકલ / કેન્સલ ચેક

દિવ્યાંગ સહાય યોજના લાભ / સહાય :

 દિવ્યાંગ પેન્શન યોજના જેમાં માસિક રૂ. 600 / - મળવાપાત્ર છે. (રાજ્ય સરકારનું યોગદાન)

✦ વિશેષ નોંધ :

1. ભારત સરકારની IGNDPS મુજબ વિકલાંગતાની ટકાવારી 80 % કે તેથી વધુ છે.
2. રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાંં વિકલાંગતાની ટકાવારી 75% છે. નવી યોજનાઓ તા.1/8/2009 બાદ 75% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી.
3. ભારત સરકારની IGNDPS માં ઉંમર 18 થી 79 વર્ષ છે, જ્યારે રાજ્ય સરકારમાં વય શ્રેણી 0 થી 17 વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે.

✦ સંત સુરદાસ યોજના ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં અરજી કરવી?

આ સેવાનો લાભ મેળવવા માટે, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવો. તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમે નીચેની લિંકનો પણ ઉપયોગ કરી શકો છો.

સંત સુરદાસ યોજના ફોર્મ pdf ડાઉનલોડ કરવા >>> અહિયા પર ક્લિક કરો 

✦ Sant Surdas Yojana Gujarat


The purpose of the divyang pension yojana

Providing financial assistance to persons with severe disabilities.

✦ Qualification standards sant surdas yojana


➢ Beneficiary Name B.P.L. The name should be included in the family list (0 to 16 score).

➢  The age of the applicant should be from 0 to 79 years. (Old beneficiaries before 31/7/2009)

➢  The applicant's disability percentage should be 80% percent or more.

➢  Ta. Individuals with BPL / Disability from 0 to 18 years after 01/08/2009.

(Note: - Transferred to DPS, Government of India after the age of 18 years.)


✦ Sant surdas sahay yojana Gujarat Evidence required

➥ Aadhar card of the applicant
➥ Proof of Residence of Applicant (Light Bill / Tax Bill)
➥ Applicant's Ration Card (BPL)
➥  Applicant's Disability / Disability Card
➥  Applicant's school leaving certificate
➥  Copy / Cancel check of applicant's bank passbook

Benefits / Assistance of the Sant Surdas Sahay Yojana
   Monthly Rs. 600 / - (Contribution of State Government)

✦ Special note

1. The percentage of disability is 80% or more as per IGNDPS of Government of India.
2. The percentage of disability among the old beneficiaries of the State Government is 75%. Beneficiaries with 75% disability do not get benefit after 1/8/2009.
3. Age in IGNDPS of Government of India is 18 to 79 years, while age range in State Government is 0 to 17 years.

✦ Where to get the  divyang pension yojana form and where to apply?

To avail this service, contact the District Social Security Office. You can also use the following link to download the form.

viklang pension yojana form pdf  Download  >>> Click Here
Powered by Blogger.