દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના । દિવ્યાંગ યોજના  

દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના જેમાં દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે નાકિય સહાય આપવામાં આવે છે. દિવ્યાંગોની આર્થિક સહાય માટે સરકાર ની અન્ય દિવ્યાંગ યોજના અને વિક્લાંગ કલ્યાણ યોજના અમલમાં આવેલ છે. જેમ કે વિક્લાંગ પેન્શન યોજના વિક્લાંગ લગ્ન સહાય યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિક્લાંગ વ્યક્તિને એસ ટી બસમાંં મફત મુસાફરી કરવાની યોજના અને આઈ કાર્ડ સંત સુ અને દિવ્યાંગ સાધન સહાય યોજના વગેરે.

દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના


દિવ્યાંગ ઇલેક્ટ્રિક સ્કૂટર સહાય યોજના

આ દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના કોને લાભ મળવાપાત્ર છે.

➢ વિકલાંગોની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

➢ વિકલાંગતાની ટકાવારી 40% કે તેથી વધુ છે અને લાભાર્થીનું નામ BPL સૂચિમાં 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવો જોઈએ.

➢ આ દિવ્યાંગ ઇલેક્ટ્રિક સ્કૂટર સહાય યોજના માત્ર ઓર્થોપેડિક લકવાગ્રસ્ત પુરુષો અને સ્ત્રીઓ બંનેને લાભ મળવાપાત્ર થશે.

➢ જો લાભાર્થી દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે સહાય યોજનામાં મેળવેલ ઇલેક્ટ્રિક સ્કૂટર કંડમ બની ગયું હોય તો પાંચ વર્ષ પછી જો અન્ય રીતે યોજનાનો લાભ મળવાપાત્ર ઠરતા હશે તો તે ફરીથી યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે.

➢ દિવ્યાંગ વ્યક્તિ પાસે સામાજિક સુરક્ષા વિભાગનું વિકલાંગ ઓળખ કાર્ડ હોવું જોઈએ.


✷ અન્ય દિવ્યાંગ યોજના વિશે જાણવા અને ફોર્મ ભરવા માટે નીચે આપેલ યોજના પર ક્લિક કરો : 


👉 વિક્લાંગ કલ્યાણ યોજના

👉 દિવ્યાંગ લગ્ન સહાય યોજના

👉 વિક્લાંગ પેન્શન યોજના

👉 દિવ્યાંગ સાધન સહાય યોજના

👉 વિક્લાંગ વ્યક્તિને એસ ટી બસમાંં મફત મુસાફરી કરવાની યોજના અને આઈ કાર્ડ

👉 વિક્લાંગ લગ્ન સહાય યોજના

👉 સંત સુરદાસ યોજના


✦ દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવા કેટલો લાભ મળે?

➢ દિવ્યાંગ ઇલેક્ટ્રિક ખરીદી યોજના હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે અરજદારની અરજી મંજૂર થયા બાદ, ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યા બાદ બિલ રજૂ કર્યા બાદ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી મારફતે સહાયની રકમની ચુકવણી D.B.T. મારફત સીધી અરજદારના ખાતામાં કરવાની રહેશે. 

➢ ભારત સરકાર જે તે ડીલરોને સબસીડી ચુકવતા, સબસીડી ડીલરના ખાતામાં જમા થશે. જે તે કંપની ધ્વારા સબસીડીની રકમ કપાત કરી, બીલની રકમ ચુકવવામાં આવશે.

➢ અરજદાર ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદે ત્યારબાદ બીલ રજૂ કર્યા બાદ સહાય મંજુર કરી, સહાયની ચુકવણી કરવામાં આવશે.
   
➢ દિવ્યાંગો માટે ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવાની યોજના હેઠળ સ્કુટરની બેઝીક કિમત+ડિસેબલ કિટના ૫૦% અથવા રૂ.૨૫૦૦૦/- ની મર્યાદામાં સહાય ચુકવવાની થશે.

✦ આ દિવ્યાંગ યોજના માટે જરૂરી પુરાવાઓ :

➥ દિવ્યાંગ  વિદ્યાર્થીનુું દિવ્યાંગ ઓળખકાર્ડ
➥ શાળા છોડ્યાનુું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
➥ જે-તે વિભાગના નિષ્ણાત તબીબનુું ટકાવારી પ્રમાણપત્ર (સિવિલ સર્જનનો દાખલો)
➥ ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત ઝેરોક્ષ
➥ અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત ઝેરોક્ષ
➥ અરજદારના આધારકાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ

દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના અરજી કરવાની પદ્ધતિ

જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરીએ રૂબરૂ જઈ ફોર્મ ભરવાનુું રહેશે.✦ Divyang Electric Scooter Assistance Scheme


Who benefits divyang electric scooter yojana gujarat ?

➠ People with disabilities should be between 18 and 50 years of age.

➠  The disability percentage is 40% or more and the beneficiary name should have a score of 0 to 20 in the BPL list.

➠  The scheme will only benefit both orthopedic paralyzed men and women.

➠  If the electric scooter obtained in the assistance scheme for purchase of electric scooter by the beneficiary has become a condom, he can re-apply for the benefit of the scheme after five years if the benefit of the scheme is otherwise available.

➠  A person with a disability must have a Social Security Department disability identity card.


✦ How much benefit gujarat government electric vehicle subsidy ?


➠  After approval of the applicant's application for purchase of electric scooter under Divyang Electric Purchase Scheme, after submission of bill after purchase of electric scooter, payment of assistance through the office of District Social Security Officer Shri D.B.T. Through directly to the applicant's account.

➠ The subsidy will be credited to the dealer's account by the Government of India paying the subsidy to those dealers. The amount of the subsidy deducted by that company, the amount of the bill will be paid.

➠  After the applicant buys an electric scooter and submits the bill, the assistance will be approved and the assistance will be paid.
   
➠ Under the scheme for purchase of Divyang electric scooter, assistance will have to be paid within the limit of 50% of the basic price of the scooter + disabled kit or Rs. 25000 / -.

✦ Evidence required electric bike subsidy in gujarat 2021

➣ Divyang student's Divyang identity card
➣ School Leaving Certificate
➣  Percentage Certificate of Specialist Physician of the Department (Example of Civil Surgeon)
➣ Certified copy of last year's annual result
➣  Certified copy of the applicant's bank passbook
➣ Certified copy of the applicant's Aadhaar card

Method of application Electric scooter for disabled
The form has to be filled in person at the office of the District Social Security Officer.
Powered by Blogger.