ખેડૂત સાધન સહાય યોજના । ખેતી ના ઓજારો અને ખેતીના સાધનો માટે ખેતી યોજના । ખેતી સહાય

ખેડૂત સાધન સહાય યોજના


આઇ ખેડૂત સહાય યોજના અને ખેડૂત સાધન સહાય યોજના જેમા ખેડૂત ના ઓજારો અને ખેતીના સાધનો ખરીદવા ની યોજનાઓ માંં આઇ ખેડુત યોજના ની સહાય આપવામાં આવે છે. ખેતી સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત લક્ષી યોજના માટે ખેડૂત ઓનલાઈન અરજી કરી શકે છે. ખેતી યોજના પીએમ કિસાન ખેડૂત યોજના થી ખેડૂત સબસીડી યોજના અને કિસાન ખેડુત યોજના નો લાભ લઈ શકે છે.


ખેડૂત સાધન સહાય યોજના । ખેતી ના ઓજારો અને ખેતીના સાધનો માટે ખેતી યોજના

ખેડૂત સાધન સહાય યોજના સહાયનુું ધોરણ

AGR 2 (FM)
   આ ખેતીના સાધનો ઘટક હેઠળ ખાતર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ (બિછાવે) મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની ખેતી સહાય માટે અરજી કરી શકાય છે.

સામાન્ય વર્ગના ખેડૂતો માટે: નાના / સીમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના 50% અથવા રૂ. 15 હજાર એ બે માંથી જે પણ ઓછું હોય તે. - અન્ય ખેડૂત યોજના લાભાર્થીઓ માટે - કુલ ખર્ચના 40% અથવા રૂ. 12 હજાર એ બે માંંથી જે પણ ઓછું હોય તે.

AGR 3 (FM)
   આ ઘટક હેઠળ ખાતર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ (બિછાવે) મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની ખેડૂત સહાય યોજના માટે અરજી કરી શકાય છે. કુલ ખર્ચના 50% અથવા રૂ. 15 હજાર એ બે માંથી જે પણ ઓછું હોય તે. - અન્ય ખેડૂત યોજના લાભાર્થીઓ માટે - કુલ ખર્ચના 40% અથવા રૂ. 12 હજાર એ બે માંંથી જે પણ ઓછું હોય તે.

AGR 4 (FM)
   આ ઘટક હેઠળ ખાતર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ (બિછાવે) મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર ખેડૂત સાધન સહાય યોજના માટે અરજી કરી શકાય છે. ખેડૂત લાભાર્થી માટે- કુલ ખર્ચના 50% અથવા રૂ. 15 હજાર એ બે માંથી જે પણ ઓછું હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થીઓ માટે - કુલ ખર્ચના 40% અથવા રૂ. 12 હજાર એ બે માંંથી જે પણ ઓછું હોય તે.

અન્ય ખેડુત સાધન સહાય યોજનાઓ :

✦ કૃષિ યાંત્રિકરણ પર SMAM- સબ મિશન

➢  આ ધટક હેઠળ ફર્ટીલાઇઝર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટીક મલ્ચ લેઈંગ મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર ખેતી સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. 

➢ સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન
કૃષિ યાંત્રિકરણ પર રજૂઆત:  અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ, નાના / સીમાંત, મહિલા ખેડૂતો માટે રૂ. ૬૩ હજાર અને અન્ય લાભાર્થીઓને રૂ. ૫0 હજાર.


✦ ખેતીના સાધનો ખેતી યોજના અરજી પદ્ધતિ


આઈ ખેડૂત યોજના માટે આઈ ખેડૂત ઓનલાઇન અરજી લિંક-

પીએમ કિસાન ખેડૂત યોજના આઈ ખેડૂત પોર્ટલ >>>  https://ikhedut.gujarat.gov.in/


👉 અન્ય ખેડુત યોજના : ખેડૂત સહાય યોજના 6000
👉 અન્ય ખેડુત યોજના : ખેડૂત સહાય યોજના 6000 ખેડૂત લિસ્ટ અને આધાર અપડેટ કરવા


✦ ખેડૂત સાધન સહાય યોજના અમલીકરણ સંસ્થા -

 ➢ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી

✦ ખેડૂત સહાય યોજના અન્ય શરતો-

લાભાર્થી ખેડૂતોએ વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરેલી કિંમતની શોધના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

 ખેડૂત સાધન સહાય યોજના ઘટકના પુનઃ લાભ મેળવવા માટે ન્યૂનતમ સમય મર્યાદા - 07 વર્ષ


અન્ય ખેડુત યોજના : ઓનલાઈન જમીન માપણી અરજી કરવા

અન્ય ખેડુત યોજના :  ફસલ વીમા યોજના

👉 અન્ય ખેડુત યોજના : કિસાન સન્માન નિધિ યોજના


👉 અન્ય ખેતી યોજના : 12 દુધાળા પશુ યોજના


✦ Khedut Sadhan sahay Yojana | Khedut Sahay Yojana Gujarat | Kheti Sadhan


Khedut Yojana , Kheti Sahay Gujarat, Kheti Sadhan Sahay, Khedut sahay Gujarat, Khedut Sahay Yojana Online Form, Kisan Sahay Yojana Gujarat, Khedut Yojana Gujarat, iKhedut portal Yojana.

✦ Kishan Sahay Yojana Gujarat and Khedut Yojana Gujarat


AGR 2 (FM)
   Under this component can be applied for assistance of compost broadcaster, plastic mulch laying machine, slasher, stubble shaver, mulcher equipment.

For general class farmers: small / marginal; For Women Farmer Beneficiary - 50% of the total cost or Rs. 15000 is whichever is less. - For other farmer beneficiaries - 40% of the total cost or Rs. 12 thousand is whichever is less.

AGR 3 (FM)
   Fertilizer broadcaster, plastic mulch laying machine, slasher, stubble shaver, mulcher equipment can be applied for assistance under this component. 50% of the total cost or Rs. 15000 is whichever is less. - For other farmer beneficiaries - 40% of the total cost or Rs. 12000 is whichever is less.

AGR 4 (FM)
   Under this component can be applied for assistance of compost broadcaster, plastic mulch laying machine, slasher, stubble shaver, mulcher equipment. For farmer beneficiary- 50% of the total cost or Rs. 15 thousand is whichever is less. - For other farmer beneficiaries - 40% of the total cost or Rs. 12000 is whichever is less.

✦ SMAM-Sub Mission on Agricultural Mechanization

 Under this component, application can be made for assistance of Fertilizer Broadcaster, Plastic Mulch Laying Machine, Slaser, Stable Shaver, Mulcher equipment.

✦ Submission on Agricultural Mechanization

Presentation on Agricultural Mechanization: Scheduled Castes / Scheduled Tribes; Small / marginal; For women farmers: Rs. 63000 and other beneficiaries Rs. 50000.


✦ Kheti Sahay Gujarat Online -

➢ Khedut Sahay Yojana Online Form >>>  https://ikhedut.gujarat.gov.in/

➢ Implementing Organization -
   Office of the District Agriculture Officer

✦ Khedut Yojana Other terms-

Beneficiary farmers will have to purchase from the authorized seller of the manufacturer included in the panel prepared for the purpose of finding the price declared by the department from time to time.

   Minimum time limit for reclaiming the component - 07 years
Powered by Blogger.