કિસાન ક્રેડિટ કાર્ડ ઓનલાઇન અરજી। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ફોર્મ । ખેડૂત ક્રેડિટ કાર્ડ 

ખેડૂત યોજનાઓ જેમા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે કિસાન ક્રેડિટ કાર્ડ ઓનલાઇન અરજી કરવા કિસાન ક્રેડિટ કાર્ડ ની માહિતી અને કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ pdf , ખેડૂત ક્રેડિટ કાર્ડ અને કિસાન ક્રેડિટ કાર્ડ વિશે માહિતી. 

કિસાન ક્રેડિટ કાર્ડ


✤ કિસાન ક્રેડિટ કાર્ડ ની માહિતી 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કોને લાભ મળે?

• બધા ખેડૂતો-વ્યક્તિગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે.

• ભાડૂત ખેડૂતો, મૌખિક ખાત્તેદારો અને ભાગમાં પાક લેનારઓ.

• ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી).


 કિસાન ક્રેડિટ કાર્ડ માં કેટલો લાભ મળે?

➢ ૫ વર્ષ માટે આ ખેડૂત ક્રેડિટ કાર્ડ સુવિધા મંજુર કરવામાં આવે છે. 

➢ સરકારશ્રી ધ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેક્ટર દીઠ નક્કી કરેલ દર થી ખરીફ ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબાગાળાના પાક માટે લાંબાગાળા પાક ધિરાણ મળે છે.

➢ રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં લીધેલ પાક ધિરાણ શૂન્ય ટકાના વ્યાજદરથી પાક ધિરાણ મળે છે એટલે કે સરકારશ્રી તરફથી ૭ ટકાના દરેક વ્યાજ સબસીડી મળે છે. આ સબસીડી મેળવવા માટે નિયત તારીખ પહેલા લોનની ભરપાઈ કરવી પડે છે.

➢ ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદી શકે છે.

➢ કિસાન ક્રેડીટ કાર્ડમાં રૂપે કાર્ડની સુવિધા આપવામાં આવે છે.

 કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જરૂરી પુરાવાઓ

➥ અરજીફોર્મ
➥ લીઝ કરાર.


✦ કિસાન ક્રેડિટ કાર્ડ અરજી ક્યાં કરવી?


જાહેર ક્ષેત્રની કોમર્શીયલ બેંકો, ખાનગી બેક અને સહકારી બેંકો દ્વારા અમલમાં.                                

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ફોર્મ  ==>>> http://pmkisan.gov.in/Documents/Kcc.pdf

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ફોર્મ


Kisan Credit Card Online Application Kisan Credit Card yojana Form


Kisan Credit Card Information and Kisan Credit Card Form pdf,  Kisan Credit Card online apply Khedut Credit Card Yojana.


✦ Who benefits from Kisan Credit Card Yojana?


 All Farmers - Owners of agricultural land in individual / joint name who farm as owners.

 Tenant farmers, oral accountants and sharecroppers.

Farmers Joint Responsibility Groups (JLGs).

 What are the benefits of Kisan Credit Card?


➣ This credit facility is approved for 5 years.

➣ Kharif loan and sun loan as well as long term crop loan for long term crop are available at the rate per hectare fixed by the Government according to the area and crop.

➣ Crop loans taken up to a limit of Rs. 3 lakhs are given at zero per cent interest rate i.e. 7 per cent interest subsidy from the Government. To get this subsidy, the loan has to be repaid before the due date.

➣ Farmers can buy seeds, fertilizers and pesticides as per their choice.

➣ Rupee card facility is provided in Kisan Credit Card.

 Documents required


Application form


Election card, copy of ration card, copy of Aadhaar card, driving license, PAN card, lease agreement.

✦ Where to apply?


Implemented by public sector commercial banks, private banks and co-operative banks.

To download the application form
Powered by Blogger.