ઘટક ઇલેક્ટ્રિક મોટર અને સબમર્સીબલ પમ્પસેટ ખરીદવા ખેડૂત યોજના । ખેડૂત સાધન સહાય યોજના

ખેડૂત યોજના જેમા ખેડૂત સાધન સહાય યોજના માં ખેડૂત ના ઓજારો ઇલેક્ટ્રિક મોટર અને સબમર્સીબલ પમ્પસેટ જેવા ખેતીના સાધનો ખરીદવા ની યોજનાઓ માંં સહાય આપવામાં આવે છે. ખેતી સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર પીએમ કિસાન ખેડૂત યોજના માટે ખેડૂત ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખેડૂત લક્ષી યોજના ખેતી યોજના થી ખેડૂત સબસીડી યોજના અને કિસાન ખેડુત યોજના નો લાભ લઈ શકે છે.



✤  ઘટક - ઇલેક્ટ્રિક મોટર અને સબમર્સીબલ પમ્પસેટ ખરીદવા માટે યોજના

✱ ઘટક - ‘ઇલેક્ટ્રિક મોટર ’


✦ ખેડૂત સાધન સહાય યોજના કોને લાભ મળે?

• ખોડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)


✦ ખેતી સહાય યોજના માંં શુું લાભ મળે?

1. (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

➠ 3.0 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 8600/- બે માંથી ઓછું હોય તે,
➠ 5.0 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 9750/- બે માંથી જે ઓછું હોય તે,
➠ 7.5 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 12,900/- બે માંથી જે ઓછું હોય તે.

2. (AGR-4) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

➠ 3.0 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 8600/- બે માંથી ઓછું હોય તે, 
➠ 5.0 હો.પા. માટે ખરીદ કિંમતના75%  અથવા રૂ. 9750/- બે માંથી ઓછું હોય તે, 
➠ 7.5 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 12,900/- બે માંથી ઓછું હોય તે.


3. દર 3 વર્ષ પછી ફરીથી NFSM (OS&OP) યોજનાનો લાભ લઈ શકશે.
➥ ખરીદી કિંમતના 50% અથવા રૂ. 12,900 / - બે માથી જે પણ ઓછું હોય.


✦ ખેડૂત લક્ષી યોજના અરજી માટે જરૂરી પુરાવાઓ :

➢ અરજીની નકલ
જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
➢ બેંક પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલ
(દરેક પુરાવા ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે.)


✦ ખેડૂત સાધન સહાય યોજના અરજી ક્યાં કરવી?

➥ ikhedut portal આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


✦ ખેડૂત ઓનલાઈન અરજી કરવાની લિંક

આઇ ખેડૂત પોર્ટલ  👉 https://ikhedut.gujarat.gov.in




ખેડૂત સહાય યોજના


✱ ઘટક - સબમર્સીબલ પમ્પસેટ 


✦ ખેડૂત સહાય યોજના કોને ફાયદો થાય છે? 

   ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન છે (દરેક યોજના માટે)

✦ ખેડૂત યોજના ફાયદા શું :


1. (AGR-૨) ખેડૂત યોજનામાં સામાન્ય ખેડૂતો માટે દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

➠ 3.0 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 15,750/- બે માંથી ઓછું હોય તે,
➠ 5.0 હો.પા.માટે ખરીદ કિંમતના 75%  અથવા રૂ. 22,350/- બે માંથી જે ઓછું હોય તે,
➠ 7.5 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 33,525/- બે માંથી જે ઓછું હોય તે.

2. (AGR-4) ખેડૂત યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

➠ 3.0 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 15,750/- બે માંથી ઓછું હોય તે, 
➠ 5.0 હો.પા. માટે ખરીદ કિંમતના75%  અથવા રૂ. 22,350/- બે માંથી ઓછું હોય તે, 
➠ 7.5 હો.પા. માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 33,525/- બે માંથી ઓછું હોય તે.

3. દર 5 વર્ષ પછી ફરીથી NFSM (OS&OP) યોજનાનો લાભ લઈ શકશે.
   ખરીદી કિંમતના 50% અથવા રૂ. 25,000 / - બે માથી જે પણ ઓછું હોય.

4. દર 5 વર્ષ પછી ફરીથી NFSM (Pulses) યોજનાનો લાભ લઈ શકશે.
   ખરીદી કિંમતના 50% અથવા રૂ. 10,000 / - બે માથી જે પણ ઓછું હોય.

✦ અરજી સાથે રજુ કરવાના જરૂરી પુરાવાઓ :

➢ અરજી કરેલ નકલ
➢ જાતિનુ પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
➢ બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેકની નકલ
➢ આધાર કાર્ડ ની ઝેરોક્ષ
(દરેક પુરાવા ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે.)

✦ ખેડૂત સહાય યોજના અરજી ક્યાં કરવી?

➥ ikhedut portal આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

✦ ખેડૂત ઓનલાઈન અરજી કરવા માટે

આઇ ખેડૂત પોર્ટલ  👉 https://ikhedut.gujarat.gov.in
Powered by Blogger.