બિન અનામત યોજના । સ્વરોજગાર લક્ષી યોજના | સ્વરોજગાર લોન 

બિન અનામત યોજના જેમા વ્યવસાય માટે સ્વરોજગાર લોન આપવામાં આવે છે. સ્વરોજગાર યોજના અને સ્વરોજગાર લક્ષી યોજના જેમા બિન અનામત વર્ગ ને વાહન અથવા દુકાન ખરિદવા માટે રૂ. 10.00 લાખ સુધી ની બિન અનામત લોન સહાય આપવામા આવે છે. સ્વરોજગાર યોજનામાં ઓનલાઈન એપ્લાય કરવાની વધુ માહિતી અને બિન અનામત આયોગ યોજના pdf ફોર્મ વિશે વધુ જાણીયે. Bin Anamat Swarojgar Yojana Gujarat.

સ્વરોજગાર લક્ષી યોજના


સ્વરોજગાર લક્ષી યોજના / સ્વરોજગાર લોન વિશેની માહિતી

સ્વરોજગાર યોજનાનુું સ્વરૂપ / બિન અનામત લોન સહાયના ધોરણો:

1) રીક્ષા, લોંડીગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગાર લક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.

2) વ્યવસાય કે કરીયાણાની દુકાન, મોડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગાર લક્ષી વ્યવસાય માટે રૂ.10.00 લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.

ઉપરોક્ત ક્રમ 1 અને 2 ની યોજના માટે લોન વાર્ષિક 5 % ટકા ના સાદા વ્યાજે મળવા પાત્ર થશે. મહિલાઓ માટે 4 % ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર થશે.

ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.


 સ્વરોજગાર લક્ષી યોજના માટેના ધિરાણ ના માપદંડ:

➢ વાહન માટે સ્વરોજગાર લોન ની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઈએ.
➢ મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
➢ વાહનની પ્રાપ્તિના ત્રણ મહિના પછી 5 વર્ષની સમાન માસિક હપ્તામાં લોનની ચૂકવણી કરવાની રહેશે.
➢ નાના સ્વરોજગાર વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનાો રહોશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
➢ લોનની કુલ રકમ રૂ. 7.50 લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનુું જામીન ખત રજુ કરવાનુું રહેશે.
➢ લોનની કુલ રકમ રૂ. 7.50 લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફોણમાં ગીરો કરવાની રહેશે.
➢ દરેક સ્વરોજગાર લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે. 

 સ્વરોજગાર લક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

➣ અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
➣  અરજદારની ઉંમર 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
➣ લોન પર વ્યાજ દર સાદા વ્યાજ માટે વાર્ષિક 5% અને મહિલાઓ માટે 4% હશે. દર વર્ષે આપવામાં આવતી લોનની રકમ અનુસાર સરળ વ્યાજની ગણતરી કરવામાં આવશે.

 સ્વરોજગાર વ્યાજનો દર :

ક્રમ 1 અને 2 માટે વાર્ષિક 5 ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે 4 ટકા રહેશે.

 બિન અનામત લોન આવકની મર્યાદા :

પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6.00 લાખ અથવા તેથી ઓછી.

 સ્વરોજગાર લક્ષી યોજના જરૂરી પુરાવાઓ :

• નિયત નમૂનાનુું અરજીપત્રક
• બાયધરી પત્રક
• બિનઅનામત વર્ગનુું પ્રમાણપત્ર
• રહેઠાણનો પુરાવો
• શૈક્ષણિક લાયકાતનો પુરાવો
• ઉંમરનો પુરાવો
• શાળા છોડ્યાનુું પ્રમાણપત્ર
• ધંધાને અનુરૂપ અનુભવ
• વેલ્યુએશન સાર્ટ
• બેંક પાસબુક




➤ ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

સ્વરોજગાર લોન ઓનલાઈન ફોર્મ નો ડેમો જોવા >>> અહિયા ક્લિક કરો

સ્વરોજગાર લક્ષી યોજના ફોર્મ



➤ ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

સ્વરોજગાર લોન ઓનલાઈન ફોર્મ ભરવા માટે >>> અહિયા ક્લિક કરો


અન્ય યોજનાઓ : માનવ ગરિમા યોજના

 Bin Anamat Swarojgar Yojana Gujarat 

Bin Anamat Yojana which Swarojgar Loan yojana gujarat is given for Business. Swarojgar Yojana Laon Gujarat and Self Employment oriented Scheme in which Vahan Loan yojana assistance up to rs 10 lakh is provided Learn more about applying online in Swarojgar yojana and more about Swarojgar yojana form pdf.

 Evidence required for Swarojgar Yojana Loan Gujarat:

➣ Application form of prescribed form
➣ Guarantee Form
➣ Certificate of Non-Reserved Class
➣ Copy of Aadhaar card
➣  Proof of residence
➣ Proof of educational qualification
➣ Proof of age
➣ School leaving certificate
➣ Business-appropriate experience
➣ Valuation sort
➣  Bank passbook

➤ You can use the link given below to know the demo of the online form.

 see the demo of  Swarojgar Yojana loan online form >>> Click here 

➤ You can use the link given below to fill the online form.

 to fill the Bin Anamat Swarojgar Yojana Gujarat online form >>> Click here 
Powered by Blogger.