માનવ ગરિમા યોજના 2021-22 । માનવ ગરિમા યોજના Online ફોર્મ
માનવ ગરિમા યોજના 2021-22 અંતર્ગત માનવ ગરિમા યોજના સહાય રૂપે કુલ 28 પ્રકારના વ્યવસાયો ને લગતા ધંધાના સાધનો માટે માનવ ગરિમા યોજના કીટ આપવામાં આવે છે. માનવ ગરિમા યોજના Online ફોર્મ અને Online Apply કરી શકાય છે. અહિ માનવ ગરિમા યોજના online form 2021 માટે પુર્ણ માહિતી આપેલ છે.
✤ માનવ ગરિમા યોજના સહાય માટે લાયકાતના ધોરણ
હાલમાં ગ્રામીણ વિસ્તાર માટેની વાર્ષિક આવક મર્યાદા રૂ. 1,20,000 / - અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000
✦ માનવ ગરિમા યોજના સહાયનું ધોરણ :
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેમના જીવન માટે ગૌરવ સંપૂર્ણ જીવન જીવી શકે છે અને નાના વ્યવસાયોમાં સ્વરોજગાર થઈ શકે અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
માનવ ગરીમા યોજના કીટ માંં કુલ-28 વ્યવસાય(ટ્રેડ) માટે રૂ. 25,000/- ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે.
કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે સાધનો-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.
✦ માનવ ગરિમા યોજના 2021-22 વ્યવસાય યાદી નીચે મુજબ છે. :
● સેન્ટીંગ કામ માટે સાધનો
● ભરતકામ માટે સાધનો
● મોચીકામ માટે સાધનો
● કડીયાકામ માટે સાધનો
● દરજીકામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ કામ
● દુધ-દહી વેચનાર
● પ્લમ્બર કામ માટે
● પાપડ બનાવટ માટે
● બ્યુટી પાર્લર કામ
● ખેતીલક્ષી લુહારી / વેલ્ડીંગ કામ
● સુથારીકામ માટે
● ધોબીકામ માટે
● વિવિધ પ્રકારની ફેરી માટે
● સાવરણી સુપડા બનાવનાર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
● માછલી વેચનાર માટે
● કુંભારીકામ માટે
● રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
● હેર કટીંગ (વાળંદ કામ) માટે
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ માટે
● ફ્લોર મીલ કામ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
● મોબાઇલ રીપેરીંગ માટે
● પંચર કીટ
● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
✦ માનવ ગરિમા યોજના Online Form 2021 માટે રજુ કરવાના ડોક્યુમેન્ટ (Manav Garima Yojana Documents list ) :
➢ રહેઠાણનો પુરાવો કોઈ પણ એક ( વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ )
➢ તાલુકા વિકાસ અધિકારી / મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
➢ અભ્યાસનો પુરાવો
➢ વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેના પુરાવા
➢ બાંહે ધરી પત્રક
➢ અરજદારના ફોટો
આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ વેબસાઇટ પરથી મેળવી શકાય છે.
ઓનલાઇન ફોર્મ ભર્યા પછી, ફોર્મની નકલ અને પુરાવા ચકાસણી કરાવા માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારીની કચેરી / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી (તમારા તાલુકા / જિલ્લામાં જ્યાં અધિકાર આપવામાં આવ્યા છે) પર જઈ તપાસ કરાવવાના રહેશે.
માનવ ગરિમા યોજના Online ફોર્મ ડાઉનલોડ કરવા >>>> અહિયા ક્લિક કરો ઓનલાઈન ફોર્મ
માનવ ગરિમા યોજના 2021-22 Online Apply કરવા માટે >>> અહિયા ક્લિક કરો online Apply કરવા
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે રીત જાણવા માટે અહી >>> અહિયા ક્લિક કરો
✦ Manav Garima Yojana :
Manav Garima Yojana 2021, Manav Garima Yojana Gujarat, Manav Garima Yojana Online form 2021 , Manav Garima Yojana online apply, Manav Garima Yojana Document list ,
➥ Sanitizing work
➥ Embroidery
➥ Equipment for cobbler
➥ Equipment for masonry
➥ Tailoring
➥ Vehicle servicing and repair work
➥ Milk-yogurt seller
➥ Plumber work
➥ Papad creation
➥Beauty parlor work
➥ Agricultural blacksmith / welding work
➥ Carpentry
➥ Laundry
➥ Different types of ferries
➥ Created broom supada
➥ Repairing electric appliances
➥ Fish sellers
➥ Pottery
➥ Pressure cooker for cooking (beneficiaries of Ujjawala gas connection)
➥ hair cutting
➥ Pickle making
➥ Hot, cold drinks, snacks for sale
➥ Floor mill work
➥ Spice mill
➥ Making a Divet of Rs. (Sisters of Sakhi Mandal)
➥ Mobile repairing
➥ Puncture kit
➥Paper cup and dish making (Sakhimandal)