બેન્કેબલ યોજના | Bankable yojana Gujarat Online । સ્વરોજગાર લક્ષી યોજના

વાજપાઇ બેન્કેબલ યોજના રૂપી બેન્કેબલ યોજના ઓનલાઇન ફોર્મ ( Bankable yojana Gujarat and Vajpayee bankable yojana online application ) સ્વરોજગાર લક્ષી યોજના

બેન્કેબલ યોજના



બેન્કેબલ યોજના માટે લાયકાતના ધોરણો

બેન્કેબલ યોજના માટે હાલમાં ગ્રામીણ વિસ્તારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 1,50,000 / - અને શહેરી વિસ્તાર માટે રૂ .1,50,000 / -.


 શ્રી બાજપાઈ બેંકેબલ યોજના માં કોને સહાય કરવામાં આવે છે ? સહાયનું ધોરણ બેન્કેબલ યોજના :

➥ કુટિર ઉદ્યોગો / નાના વ્યવસાયો શરૂ કરવા માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગો અને લઘુમતી જાતિઓને સામાજિક વાજપાઇ બેન્કેબલ યોજના સહાય પુરી પાડી ને આર્થિક રીતે પગભર કરવાનો છે.

➥ જો કુટિર ઉદ્યોગો અને નાના રોજગાર, વ્યવસાય શરૂ કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો અથવા નાણાકીય એજન્સીઓ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઇસમોને લોન આપવામાં આવે છે, તો તેઓને કુલ એકમ ખર્ચના 33.1 / 3 ભાગ અથવા મહત્તમ 10,000 રૂપિયા ની મર્યાદામાં સબસિડી (સહાય) આપવામાં આવે છે.

➥ જો કુટિર ઉદ્યોગ અને નાના પાયે રોજગાર શરૂ કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો અથવા નાણાકીય એજન્સીઓ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિને લોન આપવામાં આવે છે, તો તેઓને કુલ એકમ ખર્ચના 33.1 / 3 ભાગ અથવા વધુમાં વધુ 3000 / - રૂપિયા સબસીડી(સહાય) ની શ્રેણીમાં આપવામાં આવે છે.

વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં અરજી કરવી?

   બાજપાઈ બેંકેબલ યોજના સ્વરોજગાર લોન સહાય અરજી આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ વેબસાઇટ પરથી મેળવી શકાશે. જે નીચે બતાવેલ લિંક દ્વારા મળી શકે છે.

   બેન્કેબલ યોજના ઓનલાઈન ફોર્મ ભર્યા પછી, ફોર્મની નકલ અને ચકાસણી માટેના પુરાવા મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારીની કચેરી / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી (જ્યાં તમને તમારા તાલુકા / જિલ્લામાં સત્તા આપવામાં આવી છે) માં તપાસ કરાવવાના રહેશે.


✦ બેન્કેબલ યોજના રજુ કરવાના ડોક્યુમેન્ટ

➢ રાશનકાર્ડ ઓળખકાર્ડ
➢ જાતિનું પ્રમાણપત્ર / શાળા છોડવાનું પ્રમાણપત્ર
➢ આવકનું પ્રમાણપત્ર
➢  બેંક પાસબુક / રદ કરેલ ચેક
➢ અરજદાર ફોટો
➢ ક્વોટેશન


 Bankable yojana Gujarat and Vajpayee bankable yojana online application.


Bankable Online Qualification standards


Currently, the annual income limit for rural areas is Rs. 1,50,000 / - and for urban area Rs. 1,50,000 / -.

✦ The standard of assistance ( bankable yojana Gujarat)


➥ bankable online To start cottage industries / small businesses by providing social assistance to socially and educationally backward classes, economically backward classes and minority castes.

➥ If loans are given to socially and educationally backward ISMOs by cottage industries and small employment, nationalized banks or financial agencies for starting a business, they should be given subsidy (assistance) up to 33.1 / 3 per cent of the total unit cost or a maximum of Rs. 10,000. Is.

➥ If loans are given to economically backward class, minority caste by nationalized banks or financial agencies to start cottage industry and small scale employment, they should be given 33.1 / 3 per cent of the total unit cost or a maximum of Rs. 3000 / - in the category of subsidy (assistance). Are given.




✦ Bankable Yojana Gujarat in Documents to be submitted

➢ Ration card identity card
➢ Caste Certificate / School Leaving Certificate
➢ Certificate of income
➢ Bank passbook / canceled check
➢ Applicant photo
➢ Quotation
Powered by Blogger.