GSSSB Senior Clerk old Exam Paper Question and Answer Quiz / સિનિયર ક્લાર્ક પેપર / Senior Clerk Previous exam Paper

સિનિયર ક્લાર્ક પેપર


સિનિયર ક્લાર્કની જૂની પરીક્ષાનું પેપર GSSSB Senior Clerk old Exam Papers with answers pdf સિનિયર ક્લાર્ક પેપર Gujarat senior clerk exam paper Siniyar Clark Pariksha Paper - Senior Clerk previous exam paper ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (gujarat.gov.in)

મિત્રો, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દેશ આધારિત સામાન્ય જ્ઞાન (GK) ને લગતા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે જેમ કે ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ, રાજકારણ, પ્રખ્યાત સીમાચિહ્નો, પ્રખ્યાત મંત્રીઓ-ઉપ મંત્રીઓ, ટેકનોલોજી અને ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, તર્ક. ક્ષમતા વગેરેને લગતા પ્રશ્નો પણ સતત પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આ સિવાય કોઈપણ વિદ્યાર્થી તૈયારીમાં પોતાની જાતને સમર્પિત કરીને કોઈપણ પરીક્ષામાં પ્રવેશ મેળવી શકે છે. તે ઉપરાંત પરીક્ષા માટે સામાન્ય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. અહીં, અમે સામાન્ય જ્ઞાનના ઘણા વિષયોના જવાબો સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં સૌથી મહત્વપૂર્ણ GK ક્વિઝ પ્રશ્નો અપડેટ કર્યા છે. બ્લોગમાં આપેલ ક્વિઝ ટેસ્ટ દ્વારા, તમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમારી તૈયારીની ટકાવારી (%) વિશે પણ માહિતી મેળવી શકો છો. અમે આશા રાખીએ છીએ કે અમારો આ બ્લોગ તમારા લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે.

માહિતી અનુસાર, અમે તમને જણાવી દઈએ કે આ બ્લોગમાં, મેં તમારા GK સ્તરને વધારવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉત્સાહ માટે આત્મવિશ્વાસના સ્તરને વધારવા માટે ગુજરાતીમાં G. K. ક્વિઝ તૈયાર કરી છે.

GSSSB સિનિયર ક્લાર્કની જૂની પરીક્ષાનું પેપર Senior Clerk old Exam Papers with answers pdf / Senior Clerk previous exam paper

To increase your GK level for competitive exams as well as to increase your confidence level I have prepared this blog GK Quiz and Quiz Test with Answers in Gujarati. Senior Clerk previous exam paper


1) માર્ચ માસની કઇ તારીખે ‘વિશ્વ ગ્રાહક દિન ‘ મનાવાય છે? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"15 માર્ચ "


2) સામાન્ય રીતે ઓડીટ દ્રારા કરવામાં આવતી નીચેની પ્રવૃતીનો યોગ્ય ક્રમ કયો છે ?  1) મૂલ્યાકન  2) વાઉચિગ  3) ચકાસણી  ( GSSSB Senior Clerk Exam, 06/2016)  




... Answer is C)
"2,3,1"


3) ઓછામાં ઓછુ કયું શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યક્તિ બેરોજગાર હોય,તો તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"માધ્યમિક"


4) ‘કંપની પોતાના શેર ઈકિવટિ શેર હોલ્ડરો ને ‘ શૂન્ય ટકાના પરત થવાને પાત્ર ડીબેંચર્સ ‘ બોનસ તરીકે............ શકે, આવા ડીબેંચર્સ......... આપી ના શકાય‘(GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"આપી, વટાવથી"


5) નીકાશ માલના ઉત્પાદન અંગે ચુકવેલ આયાત વેરો અને ઉત્પાદન વેરો ............. (GSSSB Bin Sachivalay,06/2016)




... Answer is B)
"મજરે મળવાપાત્ર (જમા) છે"


6) ચતુર્થક વિચલન બરાબર (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"(2\3)સિગ્મા"


7) રૂઢીપ્રયોગનો અર્થ શોધી ને લખો. (GSSSB Senior Clerk Exam, 06/2016)
    -સોડતાણી ને સુઇજવુંં




... Answer is B)
" મૃત્યુ પામવુ "


8) જો n >l.n E N તો n4 +4 એ ............... છે ? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is B)
"વિભાજય ઘન પૂર્ણાક"


9) Don’t write ………. Red ink in your answer sheets (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is B)
"in"


10) ભારતના બંધારણ મુજબ નીચેના પૈકી કયા ક્ષેત્ર ની સતા કેન્દ્ર અને રાજયો બંને હસ્તક છે? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"શિક્ષણ "


11) સંચાલનની પ્રથમ મુખ્યત્વે બાબત છે.............. (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is B)
"હેતુનિર્ધારણ "


12) વધારાના એક એકમની પડતર ને .............. પડતર કહેવાય.( GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"સિમાંત"


13) ઓડિટર કંપનીના ............. સમાન છે .(GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"રખેવાડ કુતરો"


14) શબ્દસમુહ માટે એક શબ્દ આપો.(GSSSB Senior Clerk Exam, 06/2016)
  - ઘરની બાજુની દીવાલ 




... Answer is B)
"કરો"


15).સમાંતર શ્રેણી 2, 6, 10, 14, ………ના 20 પદોનો સરવાળો = ............ (GSSSB Senior Clerk Exam, 06/2016) 




... Answer is C)
"800"


16) he has two sons. He will distribute his properly …... Them. (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"Between"


17. વસ્તુના વપરાશ સાથે સિમાન્ત તુષ્ટિગણ ………. (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is B)
"ઘટતો જાય છે"


18. કુદરતી વાયુમાં કયો હાઇડ્રોકાર્બન મુખ્ય છે? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"મિથેન"


19. આંતર-રાષ્ટ્રીય રોકાણ પરની આવક પર બન્ને દેશોમાં આવકવેરો ન ચુકવવો પડે તે માટે ‘બે દેશો માટે વચ્ચે કરવામાં આવતા કરાર’ ને ‌‌‌‌‌‌‌______કહેવાય. (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"Double Taxation Avoidance Agreement"


20. માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત માહિતી સંચાર એટલે_______ (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is D)
"અનૌપચારિક માહિતી સંચાર "



Senior Clerk old Exam Papers with answers

GSSSB Senior Clerk old Exam Paper Question And Answer Quiz

GSSSB Senior Clerk old Exam Question and Answer / Senior Clerk previous exam paper: 

I have prepared this blog GK Quiz and Quiz Test in Gujarati with Answers to increase your GK level as well as increase your confidence level for competitive exams.


1) Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે ? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"11 "


2) નીચે આપેલ વાકય માંથી ‘નિપાત’ શોધીને લખો.  (GSSSB Senior Clerk Exam, 06/2016)
    - ગોપીઓને વા ‘ લો કાનુડોજી રે




... Answer is C)
"જી"


3) 2cm ત્રિજયાવાળા ગોળાનું ઘનફળ=................. × 2cm વ્યાસવાળા ગોળાનુ ઘનફળ. (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is D)
"8"


4) He is sympathetic ……… her.  (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"to"


5) ભારતના મુખ્ય કાયદા અધીકારી(એટર્ની જનરલ )ની નિમણુક કોણ કરે છે ? (GSSSB Bin Sachivalay,06/2016)




... Answer is A)
"રાષ્ટ્પતિ"


6) મેન્ડલે નીચે જણાવેલ છોડની જાતિમાંથી સેના પર કાર્ય કર્યુ હતું ? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"પીસમસટાઈવમ"


7) ભારતના કોમ્ટ્ર્રોલર અને ઓડીટર જનરલની નિમણુક કોણ કરે છે ?( GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is D)
"રાષ્ટ્પતિ "


8) આધુનિક અર્થવ્યવસ્થામાં અનેક પ્રવૃતિઓને સાંકળતી મહત્વની કળી કઈ છે. (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is B)
"નાણુ"


9) પ્રચ્છન્ન બેરોજગાર ની સીમાંત ઉત્પાદતા કેટલી હોય છે ? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is D)
"શૂન્ય"


10) કરદાતાને બચત ખાતાનું રૂ. 10,000 સુધીનુ વ્યાજ આવક વેરાની કઈ કલમ હેઠળ બાદ મળવાપાત્ર છે? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is D)
"80- TTA"


11) ‘ગીરિધર’ શબ્દની સાચી જોડણી લખો. (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"ગિરિધર "


12) 0.5 હેકટર =.......... ચો.મી.( GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"5000"


13) ………… is your father? Has he recovered fully? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"How "


14) આહાર શ્રુંખલાનો સાચો ક્રમ નીચે પૈકી કયો છે.(GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is B)
"ઉત્પાદકો - ત્રુણાહારિઓ - માંસાહારીઓ"


15) ગુજરાત રાજ્યની ખેલકૂદ નીતિ – 2016 અંતર્ગત ખેલાડી દીઠ તાલીમ, ખેલકૂદના સાધનો અને મુસાફરી માટે કેટલા રૂપિયા સુધીની વાર્ષિક સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે ?(GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is B)
"રૂ।. 25 લાખ"


16) સરપંચનું વિશિષ્ટ મહત્વ શું છે ?(GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"ઉપરોક્ત બંને"


17) _________ એ કંપની અને દલાલ વચ્ચેનો કરાર છે જેમાં, નિયત દલાલી સામે દલાલ કંપનીના જાહેર ભરણાં પૈકીના નહીં ભરાયેલ શેર્સ ખરીદી લેવાની કંપનીને ખાત્રી આપે છે. (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is B)
"બાયંધરી"


18). ક્યા વેરાના કાયદા હેઠળ સરકારે ‘નકારાત્મક યાદી’ (Negative List) જાહેર કરેલ છે ?(GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
"સેવા વેરો"


19) અવૈધિક વ્યવસ્થાતંત્રનો મુખ્ય આધાર ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌________ (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is A)
"માનવ સંબંધો છે."


20. આવક વેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી શું બાદ મળવાપાત્ર નથી ? (GSSSB Senior Clerk Exam, 06/2016)




... Answer is C)
મકાન લોનનું વ્યાજ "

✶ જરૂરી સહાય યોજના:

👉 અભ્યાસ માટે સહાય યોજના

👉 સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસ માટે સહાય યોજના 

👉 આવકનો દાખલો ઓનલાઇન 

👉 પાનકાર્ડ ઓનલાઇન 


GSSSB Senior Clerk Exam Question and Answer

GSSSB Senior Clerk old Exam Paper Question and Answer:

1.સરપંચ નું વિશિષ્ટ મહત્વ શું છે? (GSSSB Bin Sachiva lay, 12/2014)




... Answer is B)
"તે મતદારો માંથી સીધા ચૂંટાય છે."


2. ક્યા વેરાના કાયદા હેઠળ સરકારે ‘ નકારાત્મક યાદી’ (negative list) જાહેર કરેલ છે? (GSSSB Bin Sachivalay, 12/2014)




... Answer is C)
"સેવાવેરો"


3. અવૈધિક વ્યવસ્થા તંત્ર નો મુખ્ય આધાર ........... (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is A)
"માનવ સંબંધો છે. "


4આવક વેરાની કલમ 80c હેઠળ નીચેના પૈકી શું બાદ મળવાપાત્ર નથી? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is A)
"જીવન વિમા પ્રિમીયમ"


5.(કરબાદ નો ચોખ્ખો નફો પ્રેફરંસ ડિવિડન્ટ) / ઈક્વિટિ શેરની સંખ્યા =..... (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is D)
"શેર દીથ કમાણી "


6.પાચં વસ્તુ ઓના ભાવમાં અનુક્ર્મે 75%, 80%, 100%. 120%, અને 180% નો વધારો થાય છે. જોતે વસ્તુ ઓનુ સાપેક્શ મહત્વ 5: 10: 5: 6: 2: 2 ના પ્રમાણ માં હોય તો તે ઉપરથી સામાન્ય સૂચક આંક્ની રચના હસે. (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is B)
"195"


7.રાસ્ટ્ર્પતિ ને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is D)
"વડાપ્રધાન"


8.મનુષ્ય ના હદય માં કેટલા ખંડો આવેલા છે ? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"4"


9. તાજેતર માં એપ્રિલ – 2016 માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા હાસ્ય લેખન વિનોદ ભટ્ટ ને ક્યા એવોર્ડ થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવે ? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"રમણલાલ નીલકંઠ એવોર્ડ"


10.નીચેના પૈકી કઈ સમિતિ માં ધારા સભ્ય તરીકે હોય શકે નહી ? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"ખર્ચ અગ્રતાસમિત"


11. ‘વીજળી નું જોડાણ બંધ કરી દો’ – આવી સૂચના કઈ આપતી માટે આપવામા આવે છે? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is B)
"આગ, ભૂકંપ, પૂર, શોર્ટ સર્કિટ, સુનામી, ભૂકંપઅને ઔધોગિક આપતિ"


12.એક વસ્તુ માટે પૂરવઠાનું વિધેય p= (x+40)/6 હોયતો x=32માટે પૂરવઠાની મુલ્ય સાપેક્ષતા શોધો ? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"2.25"


13.આંતરરાષ્ટીય ધોરણ મુજબ અતિ ગરીબ એટલે જેની દૈનિક આવક.......... (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is D)
"1 ડોલર થી ઓછી હોય"


14.આવક વેરાનું form No. 26 AS નીચેના પૈકી શું છે? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is B)
"Annual tax statement U/S 203 AA"


15.કરવેરા ઓડિટ (Tax Audit) અંગેની જોગવાય આવક-વેરા કાયદા, 1961 ની કલમ ........... માં છે? ( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"44 AA"


16.‘અનૂભુતિ’ શબ્દ ની સાચી જોડણી લખો.( GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"અનુભુતી"


17. જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ………. શક્ય નથી (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"90"


18.The Britishers didn’t agree ……… Gandhiji’s proposal.( GSSSB Bin Sachivalay,12/2014)

... Answer is C)
"to"


19આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"1860"


20.ક્યું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે.? (GSSSB Bin Sachivalay,12/2014)




... Answer is C)
"બ્રોમિન"

Powered by Blogger.