ડોમિસાઈલ સર્ટિફિકેટ | Domicile Certificate Gujarat Online
ડોમિસાઈલ સર્ટિફિકેટ એટલે છુ ?
ડોમીસાઈલ સર્ટીફીકેટ એ વિદ્યાર્થીઓ માટેનો દાખલો છે.
ડોમિસાઈલ સર્ટિફિકેટ (Domicile Certificate) નો અર્થ એ છે કે તમે ગુજરાતના વતની અથવા ગુજરાતી છો અને જ્યારે તમે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગો છો, ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતાં તમારી પસંદગી પ્રથમ આવે છે તેનો પુરાવો.
જરૂરી ડોક્યુમેન્ટ ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે
➢ તલાટી અરજદારનો સામ-સામે જવાબ
➢ પંચનામું
➢ સોગંદનામું
➢ રહેઠાણ પુરાવા (ગ્રામ પંચાયત / મ્યુનિ. કરવેરા બિલ / લાઇટ બિલ / ટેલિફોન બિલ / વિ. પૈકી એક.)
➢ રેશનકાર્ડ
➢ જન્મનો પુરાવો (શાળા છોડવાનું પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્ર)
➢ છેલ્લા 10 વર્ષના રહેઠાણ પુરાવા (અભ્યાસ / જોબ / મતદાર યાદી / પાનકાર્ડ / વિ.)
➢ ગુજરાત રાજ્યમાં સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર
➢ ધોરણ 1 થી આજ સુધીના અભ્યાસના પુરાવા.
➢ જ્યારે તમારા પિતા / વાલી પાસે નોકરી, ધંધો, વ્યવસાય ક્યાં અને ક્યારથી છે તેનો દાખલો.
➢ સારી ચાલચલગતનો દાખલો.
➢ કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટોશનનો દાખલો. (અસલમાંં રજુ કરવો)
ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોની ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.
અન્ય યોજનાઓ : વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન યોજના
ડોમીસાઈલ સર્ટીફીકેટ અમલીકરણ કચેરી
સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ તલાટી કચોરી
ડોમીસાઈલ સર્ટીફીકેટ ઓનલાઈન અરજી કરવા માટે લિંક
👉 ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરવાની રીત જાણવા અહીં ક્લિક કરો
👉 ડોમિસાઈલ સર્ટિફિકેટ ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો
👉 ડોમીસાઈલ સર્ટીફીકેટ ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક
અન્ય યોજનાઓ : સરકારી યોજના ફોર્મ અને જરુરિ ફોર્મ