ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા । ઓનલાઇન પરીક્ષા | gujarat university online exam registration 2021

ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા (gujarat university online exam) માટે ઓનલાઇન પરીક્ષા અને ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા, ગુજરાત યુનિવર્સિટી રિઝલ્ટ. | gujarat university online exam link and gujarat university online exam loginઓનલાઈન પરીક્ષા માટે વિકલ્પ પસંદગી અંગે (gujarat university online exam)

◾ નીચે દર્શાવેલ ઓફલાઈન પરીક્ષાના બદલે ઓનલાઈન પરીક્ષાઓ આપવા માટે વિકલ્પ માંગવામાં આવે છે.

     

                   પરીક્ષા                                              સેમેસ્ટર 

બીએ, બીકોમ, બીએસસી, બીબીએ,  બીસીએ        ૬ અને ૧ 

        બીએડ, એમએ, એમકોમ, એમએડ                       ૪  

                         બીએડ                                                ૧


◾ જો વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપવા માંગતા હોય તો જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

◾ ઓનલાઇન પરીક્ષામાં બેસવા માટે તમારી પાસે નીચે આપેલામાંથી કોઈ પણ એક  ડિવાઇસનો ઉપયોગ કરી શક્શો.

◾ ફ્રન્ટ કૅમેરા સાથેનો સ્માર્ટફોન (iOS કરતાં એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરવો હિતાવહ છે)

અથવા વેબકેમ સાથે નું લેપટોપ અથવા વેબકેમ સાથેનું ડેસ્કટોપ.


ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા (gujarat university online exam login )

◾ વિદ્યાર્થી https://register.guexams.com ઉપર પોતાનો એનરોલમેન્ટ નાંબરથી ઓનલાઈન પરીક્ષા માટે 

વિકલ્પ પસાંદ કરી શક્શે.

gujarat university online exam link :  https://register.guexams.com

◾ જે વિદ્યાર્થીઓએ અગાઉ બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ અને બીએડ સેમેસ્ટર ૧ની ઓનલાઈન 

◾ પરીક્ષા આપવા વિકલ્પ પસંદગી કરેલ નથી, તેવા વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર ઓનલાઈન પરીક્ષા આપવા 

વિકલ્પ પસંદગી આપવામાં આવે છે.

◾ જે વિદ્યાર્થીએ અગાઉ ઓનલાઈન પરીક્ષા આપિા વિકલ્પ પસાંદગી કરેલ છે તેમને ફરીર્થી આ પસાંદગી કરિાની રહેતી નર્થી.

◾ તારીખ ૩૦/૦૪/૨૦૨૧ થી લેવાયેલ ઓનલાઈન બીકોમ, બીબીએ અને બીસીએ સેમેસ્ટર ૧ની પરીક્ષામાં જો 

કોઇપણ કારણોસર વિદ્યાર્થીએ પરીક્ષા આપી શક્યા નથી તો (ગેરહાજર હશે તો જ) તેવા રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓ 

માત્ર જે-તે પેપરની પરીક્ષા આપી શક્શે. 

◾ ઓનલાઈન પરીક્ષા બહુ વિકલ્પી પ્રશ્નો (MCQ) આધારિત રહેશે. આપેલા જવાબોના વિકલ્પોમાંથી સાચો 

વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

◾ ઓનલાઈન પરીક્ષા વધુ  માં વધુ ૫૦ ગુણની હશે. આ પરીક્ષામાં મેળવેલ ગુણ ઉપરથી પ્રમાણિત કરીને ૭૦માંથી 

◾ પ્રાપ્ત ગુણની ગણતરી કરવામાં આવશે.


વિદેશમાં અભ્યાસ અર્થે સરકારની નાણાકીય લોન યોજના વિશેની માહિતી જાણવા >> ક્લિક કરો


👉 વિદ્યાર્થી સહાય યોજના =>  અભ્યાસ માટે સહાય યોજના✤ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા પેપર (gujarat university online exam paper)

◾ ઓનલાઈન પરીક્ષામાં MCQ સંખ્યા અને કુલ ગુણ નીચે મુજબ રહેશે.

પ્રશ્નોની કૂલ સાંખ્યા           50

આપવાના  થતા જવાબો  50

પ્રતિ પ્રશ્ન ગુણ                  01

કૂલ ગણ                         50

સમય                           01 મિનીટ પ્રતિ પ્રશ્ન

કુલ સમય                      50 મિનિટ


ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક્સ નર્થી.

ઉમેદવારને પ્રત્યેક પ્રશ્ન માટે  વધુમાં વધુ 01 મિનિટ ફાળવામાં આવશે. ૦૧ મિનિટ પછી આપોઆપ પ્રશ્ન 

દેખાતો બાંધ થઈ જશે અને ઉમેદવાર એ પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકે. સમય પૂર્ણ થયે વિદ્યાર્થીએ આપેલ 

જવાબો આપોઆપ સેવ થઈ જાય છે.


✤ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા રજિસ્ટ્રેસન (gujarat university online exam registration 2021) | gujarat university online exam form

◾ વિદ્યાર્થી https://register.guexams.com ઉપર પોતાનો એનરોલમેન્ટ નાંબરથી ઓનલાઈન પરીક્ષા માટે 

વિકલ્પ પસાંદ કરી શક્શે.

gujarat university online exam link :  https://register.guexams.com

◾ ત્યારબાદ ઈ-મેલ અને મોબાઈલ નંબર માંગવામા આવશે. મોબાઈલ ઉપર એક OTP આવશે. આ OTP

વેરીફાય કર્યા બાદ ઓનલાઈન પરીક્ષા માટે આપની વિગતો દર્શાવવામાં આવશે.

◾ જેમાં ઉમેદવારને તેમનું નામ, એનરોલમેંટ નંબર, આપવાની થતી પરીક્ષા જેવી વિગતો દર્શાવવામાં આવશે. 

◾ ઓનલાઈન પરીક્ષા માટે દર્શાવેલ આપની વિગતો માટે I Agreeનું બટન અને સબમિટ ક્લિક કરવાનું રહેશે. 

આ વિગતોમાં જો કોઈ વિસાંગતતા જણાય તો આપના નામ, એનરોલમેન્ટ નાંબર, મોબાઈલ નંબર અને 

વિસાંગતતા જણાવતો ઇ-મેલ help@guexams.com ઉપર તુરંત મોકલી આપવો અને યુનિવનિર્સાટી હેલ્પ

લાઇન નાંબરનો (૦૭૯-૨૬૩૦૮૫૬૫) સંપર્ક કરવો.

gujarat university online exam helpline number : 079-26308565

◾ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા પછી ઓનલાઈન પરીક્ષા માટે આપની નોંધણી સફળતાપૂર્વક થયા હોવાનો એક મેસેજ મોબાઈલ અને ઈ-મેલ 

(આપના ઈનબોક્સ ઉપરાંત જન્ક/સ્પામ મેલ પણ જરૂર ચેક કરવો) ઉપર મોકવામાં આવશે.

◾ નોંધાવેલ ઈ-મેલ તથા મોબાઈલ નંબરનો ઉપયોગ ઓનલાઈન પરીક્ષા માટે કરવામાં આવશે, તેથી ચોકસાઈથી પોતાના જ મોબાઈલ નંબર તથા ઈ-મેલ દાખલ કરવા અંગે તકેદારી રાખવી. એક ઇ-મેલ અને મોબાઈલ નંબરનો ઉપયોગ એક થી વધુ વિદ્યાર્થી કરી શક્શે નહી.

◾ એકવાર પસંદગી આપ્યા બાદ પસંદગી બદલી શકાશે નહીં.

◾ આ પસંદગી ૨૧ મે ૨૦૨૧ સુધીમાં આપી દેવાની રહેશે. જેમણે આ પસંદગી આપેલ નથી તેમની ઓફલાઈન 

પરીક્ષા પરિસ્થિતી સાનુકૂળ થયા બાદ લેવામાં આવશે. વર્તમાન પરિસ્થિતી જોતા ઓનલાઈન પરીક્ષાઓ પૂર્ણ થયે પરીક્ષાનાં પરિણામ પહેલા જાહેર કરવામાં આવશે તેથી ઓનલાઈન પરીક્ષા આપવી હિતાવહ છે.

✦ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા મૉક ટેસ્ટ

◾ તદુપરાંત એક મૉક ટેસ્ટ લેવામાં આવશે. આ મૉક ટેસ્ટ આપવી ફરજીયાત છે. ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા મૉક ટેસ્ટ આપી ન હોય તે  વિદ્યાર્થી અંતિમ ઓનલાઇન પરીક્ષા આપી શક્શે નહીં. ટ્રાયલ અને મૉક ટેસ્ટનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. Powered by Blogger.