પોલીસ લોકરક્ષક અને PSI ભરતી અંતર્ગત જરૂરી સૂચના | ગુજરાત પોલીસ ભરતી માહિતી

 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021 માં 10459 પોસ્ટની ભરતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ GPRB દ્વારા લોકરક્ષક અને PSI ભરતી અંતર્ગત જરૂરી સૂચના અને ગુજરાત પોલીસ ભરતી માહિતી આપવામાં આવેલ છે. પોલીસ કોન્ટેબલ ની ભરતી  / લોક રક્ષક પોલીસ ભરતી અને PSI ભરતી ની જાહેરાત   ojas.gujarat.gov.in   આપેલ છે. જેમા  સત્તાવાર સૂચનામાં પ્રકાશિત પાત્ર ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તમે આ પોલીસ ભરતી મહિતી વધુ વિગતો જોઈ શકો છો, જેમાં કુલ પોસ્ટ, નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ , પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે આપવામાં આવેલ છે. 


પોલીસ ભરતી માહિતી

LATEST NEWS: ગુજરાત લોકરક્ષક કેડર શારીરીક કસોટીનું ૨૦૨૧-૨૦૨૨ પરિણામ આશરે ફેબ્રુઆરી-૨૦૨૨ ના ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની અપેક્ષા છે. સ્ત્રોત મુજબ શારીરિક કસોટીમાં ૮૫,૦૦૦ જેટલા મહિલા તથા ૨,૨૦,૦૦૦ જેટલા પુરુષ ઉમેદવારો પાસ થયેલ છે. આમ ૩,૦૫,૦૦૦ જેટલા ઉમેદવારો સફળ થયા અને ૩,૯૩,૦૦૦ જેટલા ઉમેદવારો શારીરિક કસોટીમાં અસફળ રહ્યા. લોકરક્ષકની લેખિત પરીક્ષા ૧૦ એપ્રિલ-૨૦૨૨ રવિવારના રોજ લેવામાં આવશે. નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

 કોન્સ્ટેબલની શારીરિક કસોટીનું પરિણામ 2022 જોવા  >>> અહીંયા પર ક્લિક કરો 

Constable LRD Physical Test Result 2022 


✤ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021 લોકરક્ષક અને PSI ભરતી અંતર્ગત જરૂરી સૂચના

➤ લોકરક્ષકના અરજી ફોર્મની પ્રિન્ટ આઉટમાં શરતચૂકથી જુનુ સરનામું Raksha Shakti University, New Mental Corner, Meghaninagar, Ahmedabad – 380016 રહી ગયેલ છે. તેના બદલે જાહેરાતમાં દર્શાવેલ છે તે સરનામું ધ્યાને લેવાનું રહેશે.સરનામું સુધારી દેવામાં આવ્યું છે.નવેસરથી ફોર્મ ભરવાની જરૂર નથી

 

➤ લોકરક્ષક માટે અરજી કરવા માટે ડોમીસાઈલ સર્ટીફીકેટની આવશ્યકતા નથી.

 

➤ લોકરક્ષક ભરતીની અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ 9/11/21 છે. છેલ્લે સુધી રાહ જોવાને બદલે ઉમેદવારો ને શરૂઆતમાં જ અરજી કરી લેવા સલાહ છે.અત્યાર સુધી સવા લાખ જેટલી અરજી મળેલ છે.

 

➤  P.S.I. અને લોક રક્ષક બન્ને માટે અલગ ફોર્મ ભરવાના થશે.

 

➤ લોકરક્ષક ભરતી માટે તમામ પ્રમાણપત્રો તારીખ 9/11/2021 સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ.

 

➤ રંગ અંધ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટે લાયક નથી.

 

➤ EWS ઉમેદવારો પ્રમાણપત્રની અવધિ માટે જાહેરાતનો મુદ્દો 10 જુએ.

 

➤ SEBC ઉમેદવારો માટે નાણાકીય વર્ષ  2019-20, 2020-21, 2021-22 માં ઇસ્યુ થયેલ ઉન્નત વર્ગમાં ન હોવાનું પ્રમાણપત્ર માન્ય ગણાશે. ( જુઓ જાહેરાત નો મુદ્દો 9)

 

➤ લોકરક્ષક ભરતીમાં લેખિત પરીક્ષાનો સમય ૨ કલાક છે. સો (100) પ્રશ્નો, સો (100) માર્કસ, બે કલાક.

 

➤ જે ઉમેદવારોએ P.S.I. ની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે. શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે

 

➤ લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

 

➤ લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5  મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે 


👉 ગુજરાત પોલીસ PSI /કોન્સ્ટેબલ કોલ લેટર :👉 ગુજરાત પોલીસ PSI /કોન્સ્ટેબલ કોલ લેટર


ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ, પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ (LRD Syllabus 2021 ) >>> અહિયા પર ક્લિક કરો 


પોલીસ ભરતી ની જાહેરાત pdf Download કરવા  >>>> અહિયા પર ક્લિક કરો

પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021 ઓનલાઇન ફોર્મ ભરવા >>>> અહિયા ક્લિક કરો


👉 વિદ્યાર્થીની યોજના =>  અભ્યાસ માટે સહાય યોજના


ગુજરાત પોલીસ ભરતી માહિતી


✦ Gujarat Police Constable Recruitment 2021 Necessary Notice under Lokarakshak and PSI Recruitment


➤ The old address Raksha Shakti University, New Mental Corner, Meghaninagar, Ahmedabad - 380016 has been deleted in the print out of the Lokarakshak application form. Instead, the address shown in the ad should be considered. The address has been changed. No need to fill out the form again.


➤ Domicile certificate is not required to apply for Lokarakshak.


➤ The last date for accepting Lokarakshak recruitment application is 9/11/21. Instead of waiting until the end, candidates are advised to apply early. So far 1.5 lakh applications have been received. 


➤ Separate forms have to be filled for both PSE and Lok Rakshak.


➤ All certificates for Lokarakshak recruitment should be issued by 9/11/2021.


➤ Color blind candidates do not qualify for Lokarakshak recruitment.


➤ EWS candidates see the issue of Advertisement 10 for the duration of the certificate.


➤ Certificate of not being in the advanced category issued in the financial years 2019-20, 2020-21, 2021-22 will be considered valid for SEBC candidates. (See Advertisement Issue 9) 


➤ The time of written examination in Lokarakshak recruitment is 3 hours. One hundred (100) questions, one hundred (100) marks, two hours.


➤ Candidates who have passed P.S.E. If they have filled the form for recruitment and they also want to apply for Lokarakshak, they will have to apply separately. The physical test will be taken together


➤ They will get marks based on the time taken by the candidate in Lokarakshak recruitment and it will be considered in merit.


➤ Changes in Lokarakshak recruitment rules: All candidates who pass the physical test i.e. male runs five kilometers in 25 minutes and women run 1600 meters in 9.5 minutes and pass height-weight-chest standard will be given a chance to appear for the written test.

Powered by Blogger.