ઈ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો । ઈ શ્રમ યોજના । શ્રમયોગી કાર્ડ યોજના

શ્રમયોગી કાર્ડ યોજના જેમા ઈ શ્રમ કાર્ડ ના ફાયદા પોતાના ઘરની કામવાળી બહેનો નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરવા વાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને ઈ શ્રમિક કાર્ડ માં રૂપિયા ૨ લાખનો મફત વિમો ભેટમાં. 
ઈ શ્રમ યોજના અને ઈ શ્રમ કાર્ડ ના ફાયદા 

ઈ શ્રમ કાર્ડ કોણ છે પાત્ર? 

એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે. 


 ઈ શ્રમિક કાર્ડ કોણ પાત્ર નથી?

જે  ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.


 શ્રમયોગી કાર્ડ યોજના કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય? 

રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ CSC કે ઈ-ગ્રામ કેન્દ્ર પર ઈ શ્રમિક કાર્ડ કરાવી શકાય છે. eshram.gov.in ઈ શ્રમ પોર્ટલ વેબસાઈટ પર જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.


 ઈ શ્રમ યોજના રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ 

ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર.


 ઈ શ્રમ કાર્ડ ના ફાયદા ?

➥ રૂપિયા બે લાખનો મફત વિમો.

➥ ઈ શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ,  સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે. 

➥ ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન  પણ મળી શકશે. 

➥ વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક  શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે.                 


અન્ય યોજનાઓ : સરકારી યોજના ફોર્મ 

અન્ય યોજનાઓ : બેન્કેબલ યોજના ઓનલાઇન

                               

 વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે, જેમના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે. 

ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા),  કુલી, રિક્ષાચાલક, લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા, હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા,  બ્યુટીપાર્લરમાં કામ કરનાર, મોચી, દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર,  ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ વાળા,  વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, MDM વર્કર, ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર,  ડેરીવાળા, તમામ પશુપાલકો, પેપર આપવાવાળા,  ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય,  આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી, આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન થઇ શકે છે. 


ઓનલાઈન ઈ-નિર્માણ કાર્ડ (e-Nirman card) અને U-WIN કાર્ડ (uwin card) 


👉 ઈ શ્રમ પોર્ટલ  >>> eshram.gov.in  નીચેના તમામ જિલ્લામાં શ્રમયોગીનું રજિસ્ટ્રેશન થઈ શકે.

➪ અમદાવાદ


➪ અમરેલી


➪ આણંદ


➪ અરવલ્લી


➪ બનાસકાંઠા 


➪ ભરૂચ


➪ ભાવનગર 


➪ બોટાદ 


➪ છોટાઉદેપુર


➪ દાહોદ 


➪ ડાંગ


➪ દેવભૂમિ દ્વારકા


➪ ગાંધીનગર


➪ ગીર સોમનાથ


➪ જામનગર 


➪ જુનાગઢ


➪ કચ્છ


➪ ખેડા


➪ મહીસાગર


➪ મહેસાણા


➪ મોરબી


➪ નર્મદા 


➪ નવસારી


➪ પંચમહાલ


➪ પાટણ


➪ પોરબંદર


➪ રાજકોટ


➪ સાબરકાંઠા


➪ સુરત


➪ સુરેન્દ્રનગર


➪ તાપી


➪ વડોદરા


➪ વલસાડ


ઈ શ્રમ કાર્ડCreate an e shramik card and get free insurance of Rs 2 lakh


 Free insurance of Rs 2 lakh on this Diwali to your house servants, servants, laborers working in your shop and nearby shops, sales girls, sales boys, rickshaw pullers etc.


 Who is eligible for shramik card gujarat?

All individuals between the ages of 18 and 59.


 Who doesn't deserve it shramik card ?

Who pays income tax and who is a member of CPS / NPS / EPFO ​​/ ESIC.


 How to register shramik card online Registration?

Registration can be done at any CSC or e-Gram Center around you. Registration can also be done manually on eshram.gov.in website.


 Document required for registration Shramik card Online

Only Aadhaar number, mobile number, bank account number.


 What will be the benefit Shramik card ?

- Free insurance of Rs 2 lakh.

- Benefit of the schemes implemented by the labor department such as scholarships for children, bicycles, sewing machines as well as equipment required for their own work etc.

- In future ration cards will be linked with this so that rations can also be obtained from any ration shop in the country.


This card can actually be for every worker you see around you.

 The different types of workers who may have e-labor cards ( Shramik Card Gujarat ) are as follows.

Housemaid (Sisters), Sisters (Cooking), Coolies, Rickshaw pullers, Vendors of any kind in lorries, Food vendors in lorries, Hatiwala, Tea vendors, Hotel servants / Waiters, Receptionist Inquiry Clerk, Operators Worker / Salesman, Operators Worker / Salesman, Punch Repairman, beauty parlor worker, cobbler, tailor, blacksmith, barber, plumber, electrician, painter, weaver, housing operator, cottage industry, construction, welder, farm laborer, MGNREGA workers, MDM workers, brick kiln workers, stone breakers, Fishermen, Pastoralists, Dairymen, All Pastoralists, Paper Dealers, Zomato, Swiggy Delivery Boy (Kur), Flipkart Delivery Boy, Nurse, Wardboy, Nanny, Temple Priest, Daily Salary Person of various Government Offices, All Anganwadi Workers, Anganwadi Workers Will be able to register.


The person reading this message is requested to at least share this message in his / her contact / group so that the person / worker in need can be registered.


👉 Shramik Card Online Registration >>> eshram.gov.in 


 Your district below

➪ Ahmedabad

➪ Amreli

➪ Anand

➪ Aravalli

➪ Banaskantha

➪ Bharuch

➪ Bhavnagar

➪ Botad

➪ Chhotaudepur

➪ Dahod

➪ Dang

➪ Devbhoomi Dwarka

➪ Gandhinagar

➪ Gir Somnath

➪ Jamnagar

➪ Junagadh

➪ Kutch

➪ Kheda

➪ Ocean

➪ Mehsana

➪ Morbi

➪ Narmada

➪ Navsari

➪ Panchmahal

➪ Patan

➪ Porbandar

➪ Rajkot

➪ Sabarkantha

➪ Surat

➪ Surendranagar

➪ Tapi

➪ Vadodara

➪ Valsad

Powered by Blogger.