અંદર ગ્રાઉન્ડ પાઇપલાઈન। ખુલ્લી પાઇપલાઇન યોજના। અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન પી.વી.સી. માટે સહાય। ખેડૂત સહાય યોજના 

ખેડૂત સહાય યોજના જેમાં ખેડૂત સાધન સહાય યોજના અંદર ગ્રાઉન્ડ પાઇપલાઈન અને ખુલ્લી પાઇપલાઇન ખરીદવા માટે યોજનાઓ સહાય આપવામાં આવે છે. ખેતી સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત લક્ષી યોજના ઓનલાઈન અરજી કરી શકે છે. ખેતી યોજના જેમા પીએમ કિસાન ખેડૂત યોજના અને કિસાન ખેડુત યોજના રુપી વિવિધ ખેડૂત યોજનાનો લાભ લઈ શકાય છે.

ખુલ્લી પાઇપલાઇન યોજના


ખેતી માટે અંદર ગ્રાઉન્ડ પાઇપલાઈન અને ખુલ્લી પાઇપલાઇન યોજના

ઘટક - અંદર ગ્રાઉન્ડ પાઇપલાઈન

➤ કોને લાભ મળે? 

• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)


➤ શુું લાભ મળે?

1. (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે તથા (AGR-૪) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

110 mm × 200 મીટર પાઇપ માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 14,250/- બેમાંથી જે ઓછું હોય,

140 mm × 150 મીટર પાઇપ માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 10,700/- બેમાંથી જે ઓછું હોય,

110 mm × 150 મીટર પાઇપ માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 10,700/- બેમાંથી જે ઓછું હોય,

90 mm × 150 મીટર પાઇપ માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 8400/- બેમાંથી જે ઓછું હોય,

140 mm × 200 મીટર પાઇપ માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 14,250/- બેમાંથી જે ઓછું હોય,

90 mm × 200 મીટર પાઇપ માટે ખરીદ કિંમતના 75% અથવા રૂ. 11,250/- બેમાંથી જે ઓછું હોય,


➤ અરજી સાથે જરૂરી પુરાવાઓ

• અરજી કરેલ હોય તેની નકલ

જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)

જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો

• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક

આધાર કાર્ડ ની નકલ

(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)


➤ ખેડૂત સાધન સહાય યોજના અરજી ક્યાં કરવી?

ikhedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.


➤ ઓનલાઇન અરજી કરવા લિંક

અંદર ગ્રાઉન્ડ પાઇપલાઈન યોજના



 અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન પી.વી.સી. માટે સહાય


➤ સહાયનુું ધોરણ


✧ NFSM (Oilseeds and Oil Palm)
 ખરીદ કિમંતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે (HDPE પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર).

✧ NFSM PULSES
ખરીદ કિમંતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે (HDPE પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર).

✧ NFSM WHEAT
ખરીદ કિમંતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે (HDPE પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર).

✧ NFSM Nutri Cereal
ખરીદ કિમંતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે (HDPE પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર).

✧ NFSM RICE
રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ડાંગર પાક માટે કિમંતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે (hdpe પાઇપ માટો રુ. ૫૦/મીટર, PVC પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ (Laminated woven lay flat Tubes) માટે રુ. ૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.

✧ AGR-4 
અનુસુચિત જાતિના ખેડૂતો માટે AGR-4 યોજના હેઠળ ખરીદ કિંમતના 75% અથવા રુ. 22,500/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે , hdpe પાઇપ માટે રુ. 50/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રુ. 35/- મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ (Laminated woven lay flat Tubes) માટે રુ. 20/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.

✧ AGR-3 
ખરીદ કિંમતના 75% અથવા રુ. 22,500/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે , HDPE પાઇપ  રુ. 50/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રુ. 35/- મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ (Laminated woven lay flat Tubes) માટે રુ. 20/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.

✧ AGR-3(OST)
ખરીદ કિંમતના 75% અથવા રુ. 22,500/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે , HDPE પાઇપ  રુ. 50/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રુ. 35/- મીટર તથા HDPE Laminated woven lay flat Tubes માટે રુ. 20/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.

✧ AGR-14 
ખરીદ કિંમતના 75% અથવા રુ. 22,500/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે , HDPE પાઇપ રુ. 50/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રુ. 35/- મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ (Laminated woven lay flat Tubes) માટે રુ. 20/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.

➤ ખેડૂત યોજના એપ્લિકેશન પદ્ધતિ 
ખેડૂત સહાય યોજના ઓનલાઇન લિંક >>> https://ikhedut.gujarat.gov.in/


➤ ખેડૂત સાધન સહાય યોજના અમલીકરણ સંસ્થા
 જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી 

➤ અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન પી.વી.સી. સહાય માટે અન્ય શરતો

 લાભાર્થી ખેડૂતે વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરાયેલ કિંમત શોધના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

ઘટક પુનઃ દાવો કરવા માટે લઘુત્તમ સમય મર્યાદા 10 વર્ષ છે.




 ઘટક - ‘ખુલ્લી પાઇપલાઇન’

➤ ખેડૂત યોજના કોને લાભ મળે?
• ખેડૂત ખાતેદાર, જેના નામેં  જમીન હોય (દરેક યોજના માટે)

➤ શુું લાભ મળે?

1. (AGR-2) યોજના સામાન્ય ખેડૂતો માટે દર 5 વર્ષ પછી ફરીથી લાભ મેળવી શકશે.
   ખરીદી કિંમતના 50% અથવા રૂ.4500/- બેમાંથી જે ઓછું હોય, સહાય રૂ.9000/- પ્રતિ હેક્ટરની મહત્તમ મર્યાદા સુધી મેળવી શકાય છે.

2. (AGR-4) યોજના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે દર 5 વર્ષ પછી ફરીથી લાભ મેળવી શકશે.
   ખરીદી કિંમતના 75% અથવા રૂ.6750/- બેમાંથી જે ઓછું હોય, સહાય રૂ.13,500/- પ્રતિ હેક્ટરની મહત્તમ મર્યાદા સુધી મેળવી શકાય છે.

3. NFSM (OS & OP ) અને NFSM (Pulses) માટે દર 5 વર્ષ પછી ફરીથી લાભ મેળવી શકશે.
   ખરીદી કિંમતના 75% અથવા રૂ.15,000/- બે માંથી જે ઓછું હોય તે (HDPE પાઇપ માટે રૂ 50/- m. PVC પાઇપ માટે રૂ 35/- m., અને HDPE લેમિનેટેડ વુવાન પાઈપ માટે રૂ. 20/- m. 

➤ આઇ ખેડૂત યોજના અરજી સાથે જરૂરી પુરાવાઓ 

➢ અરજીની નકલ
➢ જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
➢ બેંક પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલ
(દરેક પુરાવા ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે.)

➤ અરજી ક્યા કરવી?
ikhedut portal પર ખેડૂત ઓનલાઈન અરજી કરવાની થશે.

➤ ઓનલાઈન અરજી કરવા >>> અહિયા પર ક્લિક કરો

Powered by Blogger.