શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ 9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત | ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | Gujarat Board Paper Style 2022 | 

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા (GSEB) પરીક્ષાની પ્રવર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે.  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9, 10, 11, (વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ ), 12 ( સામાન્ય પ્રવાહ ) માં પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ફેરફાર કરવા માટે. Gujarat Board paper Style 2021-22 | Gujarat board paper Pattern


gujarat board paper pattern


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

શૈક્ષણિક વર્ષ 2021-22 માટે સરકારશ્રીની મંજુરી અન્વયે શૈક્ષણિક સત્રના દિવસો, પરીક્ષાની તારીખની વિગતો, તેમજ શૈક્ષણિક વર્ષ 2021-22 માં માટે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમ અંગેની સૂચનાઓ અત્રેની કચેરી ધ્વરા મોકલી આપવામાં આવેલ છે. 

ઉક્ત પત્રમાં શૈક્ષણિક વર્ષ 2021-22 માં લેવાનાર પરીક્ષાની પદ્ધતિ બાબતે પણ સુચનાઓનો સમાવેશ કરેલ છે.

વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડી શકાય તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ 9 થી 12 ની પરીક્ષાની પ્રવર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. 


વિદેશમાં અભ્યાસ અર્થે સરકારની નાણાકીય લોન યોજના વિશેની માહિતી >> ક્લિક કરો


જેનો અમલ નીચે દર્શાવ્યા મુજબ કરવાનો રહેશે.

ધોરણ 9, 10, 11, (વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ ), 12 ( સામાન્ય પ્રવાહ )  ( GSEB HSC Science) માં પરીક્ષાના પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20% અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80% જેટલું નિયત કરેલ હતું. જેમાં ફેરફાર કરીને હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30% અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70% જેટલું રાખવાનું નિયત કરવામાં આવે છે.


ધોરણ 9, 10, 11, (વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ ), 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોના જવાબ વિધાર્થીઓએ ઉત્તરવહીમાં જ લખવાના રહેશે, જેમાં OMR નથી. માત્ર ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ ) માં 50% MCQ (Multiple Choie Questions ) (OMR પદ્ધતિ ) અને 50% વર્ણનાત્મક પશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. આ ઉપરાંત ધોરણ 9 થી 12 ના પ્રશ્નપત્રો વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉક્ત ફેરફારોને અનુસંધાને ધોરણ 9 થી 12 માટે પ્રકારણદીઠ ગુણભાર અને પશ્નપત્રનું  માળખું અને પરિરૂપની વિગતોની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ઉપરોક્ત બાબતનો અમલ જાન્યુઆરી 2022માં લેવાનાર ધોરણ 9 અને 11 ની દ્રિતીય કસોટી , ધોરણ 10 અને 12ની પ્રિલીમ પરીક્ષા અને ધોરણ 9 અને 11 ની શાળાકીય વાર્ષિક પરીક્ષામાં તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડ દ્વારા યોજાતી વાર્ષિક પરીક્ષામાં કરવાનો રહેશે. જેની નોંધ લેશો 


👉 વિદ્યાર્થી સહાય યોજના =>  અભ્યાસ માટે સહાય યોજના


 શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ 9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર 

gujarat board paper style 2022


gujarat board paper pattern


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિપત્ર pdf Download કરવા >>> અહિયા પર ક્લિક કરો 


Gujarat Secondary and Higher Secondary Education regarding changes in the examination system of Std. 9 to 12 in the academic year 2021-22. Gujarat Board Paper Style 2022 |


The Gujarat Board of Secondary Education and the Board of Higher Secondary Education (GSEB) have decided to change the existing examination system. To change the question papers of Gujarat Board of Secondary Education and Board of Higher Secondary Education. 9, 10, 11, (science stream / general stream), 12 (general stream). Gujarat Board Paper Style 2021-22 | Gujarat Board Paper Pattern

✦ Gujarat Board of Secondary and Higher Secondary Education Gujarat Board Paper Style 2022

With the approval of the government for the academic year 2021-22, the days of the academic session, the date of the examination, as well as the details of the standard 10 and 20 syllabus. 9 to 12 for the academic year 2021-22 sent by the office here.

The above letter also gives instructions regarding the method of examination to be taken in the academic year 2021-22.

To reduce the stress of students, the government has decided to change the current system of standard 9 to 12 examinations in the academic year 2021-22.

which must be implemented as shown below.

In standard 9, 10, 11, (science stream / general stream), 12 (general stream) (GSEB HSC science) examination question papers, the proportion of objective questions was fixed at 20% and the proportion of descriptive questions was fixed. 80%. By changing the proportion of objective questions to 30% and the proportion of descriptive questions to 70%.

In standard 9, 10, 11, (science stream / general stream), 12 (general stream) examinations, students will have to write the answers to the objective questions in the answer book only, which does not have OMR. Only in Standard 12 (Science stream) 50% MCQ (Multiple Choi Questions) (OMR method) and 50% Descriptive questions will be the same. Apart from this, in Std. 10 question papers 9 to 12 descriptive type questions, general option will be given instead of internal option.

The Gujarat Board of Secondary Education and the Board of Higher Secondary Education will soon report the quality per question and the above changes in the constitution and format of the standard 9 to 12 question paper. The above matter will have to be implemented. The second test of standard 10 will be taken on 9th and 11th January 2022, prelim exam of standard 10. 10 and 12 and in the annual examination of the school Std. Take note of that
Powered by Blogger.