દિવ્યાંગ બસ પાસ યોજના । વિકલાંગ બસ પાસ યોજના | Divyan Bus Pass Yojna | Divyang Card Gujarat

દિવ્યાંગ યોજના જે દિવ્યાંગ ઓળખકાર્ડ અને દિવ્યાંગ બસ પાસ યોજના એસ ટી બસમાં મફત મુસાફરીની દિવ્યાંગ બસ પાસ યોજના  (100% રાહત આપવામાં આવે છે ) જેમા વિકલાંગ વ્યક્તિ માટે ઓળખ કાર્ડ અને વિકલાંગ બસ પાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. દિવ્યાંગ બસ પાસ યોજના / વિકલાંગ બસ પાસ યોજનાનો લાભ અપંગતાની ટકા (%) વારી પ્રમાણે મળવા પાત્ર થાય છે. એસટી બસમાં વિકલાંગ કાર્ડ અને મફત મુસાફરી વિકલાંગ યોજના. e Samaj Kalyan | Handicapped Bus Pass Form PDF | Viklang Bus Pass Online Gujarat | Samaj Kalyan Yojana | સમાજ કલ્યાણ યોજનાઓ. 


Divyang bus pass online


વિકલાંગ કલ્યાણ યોજનામાં વિકલાંગ વ્યકિતઓને વિક્લાંગ સાધન સહાય આપવાની યોજના સંત સુરદાસ યોજના તેમજ દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા સહાય , વિકલાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના અને દિવ્યાંગ લગ્ન સહાય યોજના , Viklang Yojna Gujarat 


યોજનાનું નામ દિવ્યાંગ બસ પાસ યોજના / વિકલાંગ બસ પાસ યોજના

 

લાયકાતના ધોરણ દિવ્યાંગ બસ પાસ યોજના / વિકલાંગ બસ પાસ યોજના માટે : 

➢ અંધજન તથા તેની સાથે રાખવામાં આવતા સહાયકને સંપૂર્ણ પણે મફત મુસાફરી દિવ્યાંગ બસ પાસ યોજનામાં.

➢ બહેરી મૂંગી વ્યક્તિઓને સંપૂર્ણપણે મફત મુસાફરીનો લાભ દિવ્યાંગ બસ પાસ યોજનામાં આપવામાં આવે છે.

➢ 40 ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતી વિકલાંગ વ્યક્તિઓને સંપૂર્ણ પણે મફત મુસાફરી કરવા દેવામાં આવેછે. પરંતુ વિકલાંગ બસ પાસ યોજનામાં 75 % કે તેથી વધુ અપંગતા ધરાવતી વિકલાંગ વ્યક્તિઓના કિસ્સામાં તેના સાથીદારનો પ્રવાસ ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવે છે 

➢ 70 ટકા કે તેથી ઓછી બુદ્ધિ આંક ધરાવતી મંદબુદ્ધિવાળી વ્યક્તિઓને સંપૂર્ણ પણે મફત મુસાફરી તથા તેમના અનુરક્ષકને પ્રવાસ ભાડામાં 100 ટકા રાહત આપવામાં આવેછે.

➢ ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવી અપંગ વ્યક્તિઓને જ આ દિવ્યાંગ બસ પાસ યોજના લાભ મળી શકશે.

➢ ગુજરાત રાજ્ય બહારની મુસાફરી માટે પ્રવાસ ભાડામાં કોઈ રાહત મળવાપાત્ર થશે નહીં . 

➢ વિકલાંગો માટે લેમિનેટેડ ઓળખકાર્ડ અંગેની યોજના તા. 1-4-1998 થી અમલમાં આવેલ છે.

✦ દિવ્યાંગ બસ પાસ યોજના / વિકલાંગ બસ પાસ યોજનામાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ :

➥ જિલ્લા સિવિલ સર્જન શ્રી નું વિકલાંગતાની ટકાવારી દર્સાવતું મૅડિકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ 
➥ અરજદારનો ગુજરાત રાજ્યમાં કાયમી રહેઠાણનો પુરાવો ( લાઈટબીલ / વેરાબિલ )
➥ બ્લડ ગ્રુપ નો દાખલો
➥ પાસપોર્ટ સાઈઝ ફોટો (2)

✷ અન્ય વિકલાંગ દિવ્યાંગ યોજના વિશે જાણવા અને ફોર્મ ભરવા માટે નીચે આપેલ યોજના પર ક્લિક કરો : 


👉 વિક્લાંગ કલ્યાણ યોજના

👉 દિવ્યાંગ લગ્ન સહાય યોજના

👉 વિક્લાંગ પેન્શન યોજના

👉 દિવ્યાંગ સાધન સહાય યોજના

👉 વિક્લાંગ વ્યક્તિને એસ ટી બસમાંં મફત મુસાફરી કરવાની યોજના અને આઈ કાર્ડ

👉 વિક્લાંગ લગ્ન સહાય યોજના

👉 સંત સુરદાસ યોજના



✦ વધુ વિગત અને દિવ્યાંગ બસ પાસ યોજના / વિકલાંગ બસ પાસ યોજના ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

આ સેવાનો લાભ લેવા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો તેમજ દિવ્યાંગ બસ પાસ યોજના / વિકલાંગ બસ પાસ યોજનાનો ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિન્ક નો ઉપયોગ કરી શકોછો 

➤ દિવ્યાંગ બસ પાસ યોજના ફોર્મ pdf ડાઉનલોડ >>>  અહિયા પર ક્લિક કરો 
➤ વિકલાંગ બસ પાસ /  વિકલાંગ કાર્ડ યોજનાનો pdf ફોર્મ ડાઉનલોડ >>>  અહિયા પર ક્લિક કરો 

✦ ઓનલાઇન અરજી કરવા :

👉 દિવ્યાંગ બસ પાસ / વિકલાંગ બસ પાસ યોજનામાં ઓનલાઇન ફોર્મ કય રીતે ભરવો તે જાણવા અહીંયા પર ક્લિક કરો

👉 દિવ્યાંગ બસ પાસ યોજના / વિકલાંગ બસ પાસ યોજનામાં ઓનલાઇન અરજી કરવા >>>  અહિયા પર ક્લિક કરો


દિવ્યાંગ બસ પાસ


✦ Viklang Bus Pass Online Gujarat | Viklang Bus Pass Online Form | Divyang Bus Pass Online Gujarat | Divyang Bus Pass Form | Divyang Card Gujarat


Name of the scheme

➢ Divyang Identity Card and Free Travel Plan in ST Bus Divyang Bus Pass  (100% Relief)

✦ Eligibility Criteria for Divynag Card Gujarat and Viklang Bus Pass and Divyang Bus Pass Online Gujarat


➢ Identity Card (Divyang ID card) and Gujarat Divyang bus pass scheme for persons with disabilities

➢ Viklang identity card and free travel plan in ST bus Viklang Bus Pass Yojana (100% relief)

✦ Standard of qualification Viklang Bus Pass Online / Divyang Bus Pass Online


➢ Completely free travel for the blind and their accompanying assistant.

➢ Deaf mute people are given the benefit of completely free travel.

➢ Persons with disabilities with a disability of 40% or more are allowed to travel completely free of charge Divyan Bus Pass Yojna . But in case of persons with disabilities with 75% or more disability, 50% concession is given in the travel fare of their companion.

➢ Completely free travel for mentally retarded persons with an IQ score of 70% or less and 100% discount on fares for their escorts.

➢ Only persons with disabilities residing in the state of Gujarat will be able to avail the benefits of this Viklang Bus Pass online and Divyang Bus Pass Yojana Gujarat

➢ There will be no concession in travel fare for travel outside Gujarat State. Scheme for Laminated Identity Card for the Handicapped Implemented from 1-4-1998.

✦ Documents to be submitted for Divyang Bus Pass Online Gujarat and Viklang Bus Pass online Form


➥ Xerox copy of Medical Certificate showing the percentage of disability of District Civil Surgeon Shri.
➥ Proof of permanent residence of the applicant in the State of Gujarat ( Lightbill / Verabil)
➥ Original copy of Aadhaar card
➥ Copy of Ration Card
➥ Example of Blood group
➥ Passport size photo (2)

✦ Where can I get more details and Divyang Bus Pass Form and where to apply?

To avail this Diyang Bus Pass Yojna you can contact the District Social Security Office and use the link given below to download the Divyang Bus Pass form and Viklang Bus Pass Form.

📌 Divyang Bus Pass Form pdf Download >>>  Click Here

📌 Viklang Bus Pass Form pdf Download >>>  Click Here

✦ Divyang Bus Pass Online Apply


📲 How to Online Apply Gujarat Bus Pass Yojana >>> Click Here 


📲 Divyang Bus Pass Online Apply Gujarat >>> Click Here 


📲 Viklang Buss Pass Online Form >>> Click Here


e samaj kalyan yojana


Powered by Blogger.