વિનામૂલ્યે છત્રી/શેડ કવર આપવા માટે સહાય યોજના । મફત છત્રી યોજના | ફેરિયા યોજના |  શાકભાજી વાળા યોજના | ફળ માટે યોજના 

ફળો અને શાકભાજીના બગાડને રોકવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્યે (મફત છત્રી યોજના) છત્રી/શેડ કવર આપવા માટે સહાય યોજના. ફેરિયા યોજના , શાકભાજી રોજગાર ક્ષમતા વધારવા માનવ કલ્યાણ યોજના અને સમાજ કલ્યાણ યોજના. શાકભાજી વાળા યોજના ફળ માટે યોજના અને નાના વેપારીઓ માટે મફત છત્રી યોજના. free chhatri yojna gujarat

મફત છત્રી યોજના


✤ મફત છત્રી યોજના ( Free Chhatri Yojna Gujarat )

HRT-2

• મફત છત્રી યોજના ફળો, શાકભાજી, ફૂલો અને રાજ્યના નાશવંત કૃષિ ઉત્પાદનોને રસ્તાની બાજુમાં વેચાણ કરતાં, હાટ બજારમાં વેચતી લારીઓવાળા ફેરીયાઓને વિનામૂલ્યે (મફત) છત્રી પ્રદાન કરશે.

 • મફત છત્રી યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

• i-ખેડૂત પોર્ટલમાં છત્રી યોજના ઓનલાઈન અરજી કર્યા પછી, અરજીની પ્રિન્ટ, સહી/અંગૂઠાની પ્રિન્ટ સાથે અરજીમાં દર્શાવેલ સહાયક દસ્તાવેજો મેળવો જે નિયત સમયમાં જિલ્લાની બાગાયત કચેરીમાં જમા કરાવવાના રહેશે.

•  અરજી અને સહાયક દસ્તાવેજોના આધારે અરજદારની યોગ્યતા તપાસ્યા પછી લક્ષ્ય મર્યાદામાં જિલ્લા કચેરી તરફથી પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

•  પસંદ કરેલ અરજદારને છત્રી મેળવવા માટે સમયસર જે તે જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે.

➤ છત્રી/શેડ કવર સહાય યોજના અરજી મર્યાદા : તા 15/09/2021 થી 31/12/2021 સુધી



📌 છત્રી યોજના ઓનલાઈન અરજી : 

આઇ ખેડૂત પોર્ટલ (i-ખેડૂત - Web Portal for Agriculture, Farmers Welfare & Co-operation Department, Government of Gujarat @ ) પર સમય મર્યાદામાં છત્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 
👉 છત્રી યોજનામાં ઓનલાઈન અરજી કરવા  => અહીંયા પર ક્લિક કરો 

ફોર્મ ભરવા 👉 આઈ ખેડૂત પોર્ટલ પર જાવ > યોજનામાં જાવ > બાગાયત યોજના પસંદ કરો  >  ફળો અને શાકભાજીના બગાડને રોકવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્યે (મફત છત્રી યોજના) છત્રી/શેડ કવર આપવા માટે સહાય યોજના







free chhatri yojna gujarat


✦ Assistance scheme to provide free umbrella ( free chhatri yojna gujarat )/ shade cover to small vendors to prevent spoilage of fruits and vegetables


The scheme will provide free umbrellas ( free chhatri yojna gujarat ) to hawkers selling lorries, fruits, vegetables, flowers and perishable agricultural products of the state on the road.

Under this scheme ( Free Chhatri Yojna Gujarat ), one adult per beneficiary (i.e. one umbrella per Aadhaar card) will be entitled to an umbrella.

After applying online in i-farmer portal, get the print of the application, sign / thumb print along with the supporting documents shown in the application which should be submitted to the horticulture office of the district within the stipulated time.

Prior approval will be given from the district office within the target limits after checking the eligibility of the applicant based on the application and supporting documents.

The selected applicant will be informed by the district office in time to get the umbrella.

ikhedut portal chatri yojna :

online apply free chhatri yojna gujarat >>> Click Here 

છત્રી યોજના


Powered by Blogger.